ગુજરાતી કઢી
#ટ્રેડિશનલ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક વાસણ માં દહીં, ચણા નો લોટ, મીઠું, છીણેલું આદું બધું લઈ વલોણી અથવા હેન્ડ બ્લેન્ડર થી વલોવી લેવું હવે તેમાં ૩ કપ પાણી ઉમેરી મીક્સ કરી લેવું.
- 2
હવે એક કડાઈ અથવા તપેલી માં ઘી, જીરું, રાઈ, લવિંગ, લીલા મરચાં, મેથી દાણા, લીમડા ના પાન અને હિંગ થી વઘાર કરવો.
- 3
હવે તેમાં તરત વલોવીને રાખેલ મિશ્રણ ઉમેરવું. હવે તેમાં ગોળ ઉમેરી મીક્સ કરી ઉકાળવું. કઢી ને વચ્ચે વચ્ચે હલાવતા રહેવું.
- 4
કઢી ને વચ્ચે વચ્ચે હલાવતા રહેવું. ૧૦ મિનિટ ઉકળવા દેવું. હવે કઢી ને કોથમીર થી સુશોભિત કરી ભાત સાથે સર્વ કરી શકાય.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11760096













ટિપ્પણીઓ