ચોખા ની રોટલી

bhuvansundari radhadevidasi
bhuvansundari radhadevidasi @cook_17554836

#ટ્રેડિશનલ

ચોખા ની રોટલી

1 કમેન્ટ કરેલ છે

#ટ્રેડિશનલ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૪ વ્યક્તિ
  1. ૧ કપ ચોખા નો લોટ
  2. ૧ કપ પાણી
  3. ૧/૪ ચમચી મીઠું
  4. ૧ ચમચો ઘી

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક વાસણ માં પાણી ગરમ કરવા મૂકવું. પાણી ગરમ થાય એટલે એમાં મીઠું અને ૧ ચમચી ઘી ઉમેરવું. પછી ચોખા નો લોટ ઉમેરવો.

  2. 2

    હવે સ્ટવ બંધ કરી બરાબર મિક્સ કરી ઢાંકણ ઢાંકી ૫ મિનિટ રાખવું. થોડી વાર પછી હાથ થી બરાબર મસળવું. હવે લોટ સરખો કરી લેવો. જરૂર લાગે તો થોડું પાણી લેવું. તેના લુવા કરી ઢાંકી ને જ રાખવા એક એક રોટલી બનાવવી.

  3. 3

    હવે રોટલી ને ચોખા ના લોટ ના અટામણ થી વણી લેવી. તવા પર બંને બાજુ શેકી લેવી. પછી ગેસ પર શેકવી.

  4. 4

    શેકાઈ જાય એટલે ઘી લગાવી ગરમ ગરમ શાક સાથે સર્વ કરી શકાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
bhuvansundari radhadevidasi
પર

Similar Recipes