સીંગદાણા નુ કચરિયું

Sonal Karia @Sonal
#goldenapron3
#week8
#ટ્રેડિશનલ
જ્યારે પણ એકટાણું ,ઉપવાસ હોય તો સવારે નાસ્તામાં આ હું ચોક્કસ બનાવું. હેલ્ધી પણ ખરું.
સીંગદાણા નુ કચરિયું
#goldenapron3
#week8
#ટ્રેડિશનલ
જ્યારે પણ એકટાણું ,ઉપવાસ હોય તો સવારે નાસ્તામાં આ હું ચોક્કસ બનાવું. હેલ્ધી પણ ખરું.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મિક્સરની જાર લઈ તેમાં સિંગદાણા અને ખાંડ નાખી ક્રશ કરો. ત્યારબાદ ઘી ઉમેરી ફરી સહેજ ક્રશ કરો. તો તૈયાર છે સીંગદાણા નું કચરિયું. તળેલું ખાવા કરતાં આ વધારે સારું પડે છે. હેલ્ધી તો છે જ. અને ફટાફટ પણ બની જાય.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
કાકડી-સીંગદાણા સલાડ
#મધરગરમી ની શરૂઆત થઈ ગયી છે ત્યારે વધારે પાણી, પ્રવાહી અને પાણી ધરાવતા શાક ભાજી તથા ફળ વધારે લેવા જોઈએ ,આ વાત હું નાની હતી ત્યારે થી મારી મમ્મી પાસે થી શીખી છું જે હું મારા બાળકો ને પણ સમજવું છું. કાકડી પાણી થી ભરપૂર હોય છે. તેના થઈ બનેલું મારુ તથા મારા મમ્મી નું પસંદીદા સલાડ પ્રસ્તુત છે. Deepa Rupani -
ફરાળી વડા
#ડિનર #સ્ટાર જ્યારે પણ તમારા ઉપવાસ હોય કે કટાણું હોય ત્યારે તમે આ ફરાળી વડા બનાવી શકો છો એકદમ સરળતાથી અને ફટાફટ બની જાય છે. Mita Mer -
-
-
-
સીંગદાણા અને ખજૂર ના લાડુ
#GA4#week12આમ તો હું ખજૂર અને ડ્રાય ફ્રૂટ ના લાડુ બનાવું છું પણ આજે સીંગદાણા નો ઉપયોગ કરી બનાવ્યા બહુ j સરસ લાગે છે. Vrunda Shashi Mavadiya -
-
ડ્રાયફ્રુટસ ગુંદર પાક
# ડ્રાયફ્રુટસ# ફ્રુટસઅમે તો સવારે નાસ્તામાં ગુંદર પાક જ ખાઈ છે વસાણું પર ખરું અને પોષટીક પણ Dimple Vora -
સુરણ નો દૂધપાક (Suran Doodhpak Recipe In Gujarati)
#MBR2આ મારા સસરાને ભાવતો દૂધપાક છે ટેસ્ટમાં બહુ જ સરસ થાય છે હેલ્ધી તો છે જ તો તમે પણ જરૂરથી બનાવજો Sonal Karia -
સુખડી
#ટ્રેડિશનલ#goldenapron3#week8આ રેસિપી હું મારા મેરેજ પછી મારા જેઠાણી ધર્મિષ્ઠા ભાભી પાસે થી શીખી હતી... થેંક્યું ભાભી... આ રીતે બનાવવા થી , સુખડી,બહુ જ ક્રિસ્પી બને છે... ગોળ વાપરવાને લીધે હેલ્ધી પણ છે. Sonal Karia -
સીંગદાણા ના લાડું (Peanut Laddu Recipe In Gujarati)
#માઇઇબુક#પોસ્ટ_૩૮#ઉપવાસઅગિયાર અને ઉપવાસ માં બહુ જ હેલ્ધી અને ઝટપટ બની જાય એવી વાનગી છેહું અને મારો ભાઈ અગિયારસ કરીએ એટલે મમ્મી આ લાડુ બનાવતી .... એટલે મને ખુબ જ ભાવે છે...નોંધ: સીંગદાણા ઓવનમાં શેકવાથી બળી જવાનો ડર નથી રહેતો અને લાડુ સફેદ જ બનશે. Khyati's Kitchen -
સાંબો (સાંમા ની ખીચડી)
#ટ્રેડિશનલ, ફરાળી વાનગી છે. જે લોકો તળેલું એવોઈડ કરતા હોય તેમના માટે આ બેસ્ટ રેસીપી છે. અને આ હું અત્યારે હયાત નથી એવા દેવીબેન પાસેથી શીખી હતી... Thank you Devi ma..... Sonal Karia -
-
ફરાળી પાર્સલ વિિથ સુરણ નું રાઇતું (Farali Parcel with suran nu raitu recipe in Gujarati)
#ફરાળી#માઇઇબુક#પોસ્ટ30નો યીસ્ટ નો ઓવન.....વિના જ બનાવી છે મેં આ ડિશ. ઘણા બધાની જીંગી પાર્સલ ની પોસ્ટ જોઇને મને પણ થયું કે ચાલો હું પણ એક ફરાળી પાર્સલ બનાવું... અને મારી વધુ પડતી વાનગીઓ હેલ્થી હોય છે.. તો મે આમાં પણ એમ જ કર્યું છે... હેલ્ધી અને ટેસ્ટી... Sonal Karia -
મિક્સ ડ્રાયફ્રુટ પાક(Mix DryFruit Pak Recipe in Gujarati)
#MW1 આજે મેં ઘરમાં રહેલા બધા જ ડ્રાયફ્રુટ નો ઉપયોગ કરીને પાક બનાવ્યો છે. દરેક ડ્રાયફ્રુટ શરીર માટે ખૂબ સારા છે. ડ્રાયફ્રુટ પાક મે મારા મમ્મી પાસેથી શીખ્યો છે.અમે જ્યારે ડ્રાય ફ્રુટ નખાતા ત્યારે મારા મમ્મી અમને પાક બનાવીને ખવડાવતી.... Kiran Solanki -
-
પોમગ્રેનેટ યોગટૅ સ્મુધી
દાડમનું રાયતું તો ખાઇએજ છીએ પણ સવારે એકગ્લાસ સ્મુધી પી લઈએતો હેલ્ધી અને હળવું પણ ખરું.#મિલ્કી#goldenapron3 Rajni Sanghavi -
-
-
કેલ્શિયમ રીચ મુખવાસ
#RB2બહુ ઓછી વસ્તુનો ઉપયોગ કરીને અને ઝડપથી બનતો આ મુખવાસ કેલ્શિયમથી ભરપૂર છે દરરોજ જમીને એક ચમચી મુખવાસ લેવાથી તમને કેલ્શિયમની ઉણપ નહીં વરતાય અને પાચન પણ બહુ જ સરસ થઇ જશે તો જોઈ લો આ મુખવાસ ની રેસીપી Sonal Karia -
સીંગદાણા નો મેસૂર (singdana no mesoor recipe in gujarati)
#ઉપવાસહમણાં શ્રાવણ માસ ચાલી રયોછે એટલેકે ચાતુર્માસ માં ઉપવાસ રાખવાનું કારણ આપણા ઋષિમુનિ ખીચડી ગયા છે કે ચાતુર્માસમાં પાચન શક્તિ માંડ થઇ જાયઃ છે જેરહી ઉપવાસ કરવો જોઈએ પણ ઉપવાસમાં જો ભૂખ્યા ણ રહેવાયતો પૌષ્ટિક ક્જ ખાવો જોયી તો આજે હુ સીંગદાણા નો મેસૂર લઈને આવી છું જેમાં સીંગ દાણા પૌષ્ટિક કહેવાય. Varsha Monani -
-
શક્કરિયા ની સૂકી ભાજી (Shakkariya Suki Bhaji Recipe In Gujarati)
ઉપવાસ સ્પેશિયલ..આ શાક સ્વીટ હોય છે એટલે આગળ પડતું મરચુંનાખીને બનાવું છું.સાથે દહીં હોય એટલે બહુસરસ લાગે છે. Sangita Vyas -
-
આઈસ્ક્રીમ શ્રીખંડ
#મિલ્કી#goldenapron3#week10અમારે અહીં જૂનાગઢમાં ખોડિયાર નો આઈસ્ક્રીમ શ્રીખંડ ફેમસ છે . જો કે હું ઘણા સમયથી આ બનાવું છું .આજે આમાં એક નવું જ ટ્રાય કર્યું છે, તમે પણ જરૂર થી ટ્રાય કરજો. Sonal Karia -
સીંગદાણા ના ફૂલ
#GH#હેલ્થી#india#રેસીપી:-3આ મીઠાઈ માવા કે કાજુ,બદામ ની જગ્યા એ મેં સીંગદાણા નો ઉપયોગ કર્યો છે જે હેલ્થ માટે બેસ્ટ અને દરેક નાં ઘરમાં હોય જ.. મારા પરિવાર ને સીંગદાણા ની આ મીઠાઈ બહુ ગમે.. દેખાય પણ ખૂબ સુંદર.. Sunita Vaghela -
આચારી વટાણા
મને અથાણાં બહુ ભાવે તો આજે એમાં નવું ટ્રાય કર્યું.બહુ જ સરસ લાગે છે.અને એમાંથી વિટામિન સી પણ મળે છે. Sonal Karia -
કેયડા નુ અથાણું
#ઇબુક #day24. આ કેયડાં નુ અથાણું ખૂબ સરળ અને સ્વાદિષ્ટ છે.કમર ની દુઃખવોહોય તો મતી જાય છે અને બોડી વાળા લોકો પણ ખાય સકે છે Varsha Karia I M Crazy About Cooking -
સીંગ, આંબોળિયા અને ખારેક નું શાક (Peanuts, dry mango and dry dates Sabji recipe in Gujarati)(Jain)
#RB5#recipe_Book#Jain_tithi_special#paryishan_special#no_green_veggies#peanut#dry_mango#dry_dates#traditional#પરંપરાગત#Sabji#lunch#cookpadindia#cookpadgujrati આ વાનગી પરંપરાગત રીતે જૈન પરિવારમાં બનતી વાનગી છે. આ વાનગી સ્વાદમાં ખૂબ જ સ્વાદિષ્ટ છે અને તેની વિશિષ્ટતા એ છે કે જ્યારે ઘરમાં કોઈ પણ લીલું શાક ના પડ્યું હોય ત્યારે પણ તે બનાવી ને ખાઈએ તો ખુબ જ સરસ લાગે છે. જૈનોમાં મોટાભાગે તિથિના દિવસે લીલુ શાક વપરાતું નથી આ ઉપરાંત આયંબિલ ની ઓળી તથા પર્યુષણમાં પણ લીલા શાક નો ઉપયોગ થતો નથી તે દરમિયાન આવા સુકવણી માંથી બનાવેલા શાક નો ઉપયોગ કરવામાં આવે છે. આ રેસિપી ચોક્કસથી ટ્રાય કરજો આ શાક ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. Shweta Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11757145
ટિપ્પણીઓ