આચારી વટાણા

Sonal Karia @Sonal
મને અથાણાં બહુ ભાવે તો આજે એમાં નવું ટ્રાય કર્યું.બહુ જ સરસ લાગે છે.અને એમાંથી વિટામિન સી પણ મળે છે.
આચારી વટાણા
મને અથાણાં બહુ ભાવે તો આજે એમાં નવું ટ્રાય કર્યું.બહુ જ સરસ લાગે છે.અને એમાંથી વિટામિન સી પણ મળે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં વટાણા લઈ લીંબુ અને મીઠું નાખી 2 થી 3 કલાક માટે રહેવા દો વચ્ચે-વચ્ચે હલાવતા રહેવું.
- 2
ત્યારબાદ તેમાંથી પાણી નીતારી લેવું.
- 3
ત્યારબાદ તેમાં અથાણાનો મસાલો ઉમેરી સરખું મિક્ષ કરી કલાક રહેવા દેવું.
- 4
ત્યારબાદ તેમાં તેલ ઉમેરી મિક્સ કરો અને ઉપયોગમાં લેવો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ટીંડોળા નું ખાટુ અથાણું
હું રહી અથાણાની શોખીન, એટલે નવું નવું બનાવ્યા કરૂ. આમ તો ટીંડોળા ને ભરી ને કરાય પણ એના માટે ધૈર્ય જોઈએ.... એટલે મેં અહીં તેના બે પીસ કર્યા છે. બહુ જ સરસ લાગે છે. અથાણાના શોખીનોને આ જરૂરથી ગમશે. Sonal Karia -
વેડમી (Vedmi Recipe In Gujarati)
#childhoodનાના હતા ત્યારે પણ ફેવરિટ અને અત્યારે પણ ફેવરિટ છે એટલે વેડમી તો મારી ઓલ ટાઈમ ફેવરિટ વાનગી છે.અને એમાં પણ કઢી ભાત જોડે તો ખાવાની મજા જ કંઈ ક ઓર હોય છે.તમે પણ ટ્રાય કરજો કઢી ભાત જોડે. Bindiya Prajapati -
પાકા ચીભડાનું શાક
#ઇબુક-૭આ આપણું ગામઠી મેનુ છે. જુવારના રોટલા સાથે આની મજા કંઈક ઓર છે. સાથે ડુંગળી, મરચાં અને છાશ મળે તો મજા જ મજા. તો તમે પણ ટ્રાય કરજો ,મજા લેવાની. Sonal Karia -
લીલા ચણા- વટાણા નું શાક(લીલી ગ્રેવી માં)
#લીલીબાળકો પણ હોંશે હોંશે ખાશે. હેલ્ધી છે અને ટેસ્ટી છે. શેકીને પછી તેનું શાક બનાવ્યું છે એટલે એમાં એની ફ્લેવર પણ બહુ જ સરસ આવે છે. Sonal Karia -
રોટલીના પાતરા(Rotli na patra recipe in gujarati)
# પરાઠા એન્ડ રોટી.# આ રોટલીના પાતરા ટેસ્ટમાં ખુબ સરસ લાગે છે. મારા બાળકોને ખૂબ ભાવે છે. એકવાર જરૂર ટ્રાય કરજો JYOTI GANATRA -
ચીઝ ચપાટી ચુરમો
#મિલ્કી આજે તો તમારી સામેં લઈને આવી છું એક નવી વેરાઈટી કે જેનેઆપણે આપણે બનાવતા જોઈએ છીએ પણ એમાં ચીઝનો ઉપયોગ કરેલો છે જેથી વાનગી દેખાવમાં પણ સરસ લાગે છે અને ખાવામાં પણ ટેસ્ટમાં અલગ લાગે છે તો ચાલો આપણે જોઈએ તેની રેસિપી મારી રેસિપિ તમને કેવી લાગે તે મને લાઇક કરીને જણાવજો અને તમે પણ ટ્રાય કરજો Khyati Ben Trivedi -
દેશી સ્વાદ ઇન વિદેશી અંદાઝ
#એનિવર્સરી#વીક-૪# હોળીકૂકપેડ ની એનિવર્સરી હોય અને જો એમાં કંઈ નવું ન બનાવીએ તો એ કેમ ચાલે. એટલે આજે મેં કંઈક નવી જ ટ્રાય કરી છે. મને તો બહુ ભાવ્યું હો.... તમને?.... મે નવું શું બનાવ્યું છે એ જો તમારે પણ બનાવવું હોય તો તમારે આખી રેસીપી જોવી પડે હો...... Sonal Karia -
💕🇮🇳તેહરી, સ્વતંત્રતા દીવસ સ્પેશિયલ,ઉત્તર ભારતીય ની ટ્રેડિશનલ વાનગી.🇮🇳💕
#indiaઆજે સ્વતંત્રતા દિવસ,તો આજે હું તિરંગા વાનગી લાવી છું.તેહરી ઉત્તર ભારતની ટ્રેડિશનલ વાનગી છે .. બનાવાની પણ ખુબજ સહેલું છે.અને ખાવામાં પણ બહુ જ સ્વાદિષ્ટ લાગે છે..તમને ગમે તો તમે પણ જરૂર ટ્રાય કરજો.😋👍😆🇮🇳👌💕 Pratiksha's kitchen. -
-
વટાણા બટાટા નો પંજાબી રગળો
#ડિનરઆ શાક સ્વાદ મા ખૂબજ સરસ લાગે એ સાથેહેલ્થી પણ છે જ. મહેમાનો ને પણ પીરસવા માટે ચાલે. રૂટીન શાક કરતા કંઈક નવું લાગે છે.lina vasant
-
જમરુખ નુ શાક (Guava Shak Recipe In Gujarati)
# જમરુખ નુ શાક#cookpad gujaratiજમરૂખ સીઝન નું ફુટ છે. આ ફ્રુટ ખાવામાં તો બહુ જ સરસ લાગે છે. તેની સાથે તેનુ શાક પણ સરસ બને છે. અને તેનો જ્યુસ બહુ જ સરસ બને છે. પરંતુ મેં આજે તેનું શાક બનાવ્યું છે. Jyoti Shah -
સુખડી (Sukhadi Recipe In Gujarati)
સુખડી બધાં ના ઘરે બનતી હોય છે. ને ભાવે પણ છે. મેં થોડા ફેરફાર સાથે બનાવી છે. સરસ મેસુબ જેવી બની. 👌👌👌👌 Buddhadev Reena -
આચારી દમણી ઢોકળા (જૈન લીલોતરી વગરના)
#KER# આચારી દમણી ઢોકળાઅમદાવાદી શહેર ખાણીપીણીમાં અવલંબરે આવે છે એક પ્રખ્યાત આઈટમ આચાર્ય દમની ઢોકળા બનાવી છે જે ટેસ્ટમાં બહુ સરસ લાગે છે અને જૈન લોકો લીલોતરી વગરનું બનતું હોવાથી પર્યુષણમાં તેમજ તીખી વખતે પણ ખાઈ શકે છે અને ટેસ્ટમાં બેસ્ટ બને છે Jyoti Shah -
રીંગણ વટાણા નું ભરથું (Ringan Vatana Bhartu Recipe In Gujarati)
રીંગણ ને શેકી ને ઓળો કે ભરથુ બનાવતા હોઈએ છીએ. પણ આજે મે રીંગણ ને shreaded કરીને એમાં વટાણા નાખી ને ભરથું બનાવાનો ટ્રાય કર્યો છે અને બહુ જ સરસ બન્યો છે..એક વાર ચોક્કસ ટ્રાય કરજો.. Sangita Vyas -
બદામ પીપરીમુલ પિરામિડ
#MBR3#Week 3#cookpadશિયાળાના દિવસોમાં દરેક શક્તિવર્ધક વસ્તુ ખાવાની હોય છે. જેથી તમારુ આખું વર્ષ બહુ જ સરસ તંદુરસ્ત જાય.આજે મેં શક્તિ વર્ધક પિરામિડ બનાવ્યા છે જે ને બદામ ઘી અને પીપળી મૂળ થી બનાવિયા છે. ટેસ્ટમાં બહુ જ સરસ લાગે છે અને શક્તિ વર્ધક પણ છે Jyoti Shah -
હેલ્ધી ટી બાઇટ્સ
#ટીટાઈમ સ્નેક્સસવારનો નાસ્તો ઉત્તમમાં ઉત્તમ છે અને એમાં પણ જો હેલ્ધી મળે તો તો સોને પે સુહાગા. Sonal Karia -
રોટલો અને દૂધ
#ડિનરકોઈક વાર સાવ સાદું જમવા નું મન થાય તો રોટલો અને દૂધ જમવાની બહુ જ મજા આવે. આ આપણું અસલી દેશી ખાણું છે. હેલ્ધી પણ ખરું . એ ને ઠંડા રોટલા સાથે થીનું ઘી હોય લીલુ મરચું હોય તો મોજ પડી જાય જમવાની.. Sonal Karia -
લોટવાળા પાકા ગુંદા (Lotvala paka Gunda recipe in Gujarati)
#EB#week2મેં પહેલી વાર જ આ પાકા ગુંદા નો ઉપયોગ કર્યો પણ બહુ જ સરસ બન્યું છે અને ટેસ્ટી પણ છે હેલ્ધી તો છે જ Sonal Karia -
ગાજર- બીટ નું સલાડ
ગાંઠીયા સાથે આ સલાડ બહુ જ સરસ લાગે છે . બીટ સાથે હોવાથી કલર પણ બહુ જ સરસ થઇ જાય છે. Sonal Karia -
ચીઝ રોટી સમોસા(chesee roti સમોસા in gujarati)
#rotisહેલો મિત્રો આજે મેં લેફ્ટ ઓવર રોટી માંથી ચીઝ રોટી સમોસા બનાવ્યા છે જે ખાવામાં ખૂબ જ હેલ્ધી છે આમાં તેલનું બહુ જ ઓછો ઉપયોગ કર્યો છે જે હેલ્થ કોન્શિયસ હોય છે તેના માટે આ બેસ્ટ બ્રેકફાસ્ટ નો ઓપ્શન છે અને અને ચા અથવા સોસ જોડે ખુબ જ સરસ લાગે છે તમે પણ આ એક વાર જરૂર ટ્રાય કરો જોPayal
-
ચણા મેથીનું અથાણું
#APR#RB4આ અથાણું આ વખતે મેં નવી સ્ટાઈલથી બનાવ્યું છે જે અમારા યોગ ક્લાસ માં આવતા પ્રીતિબેન પાસેથી શીખ્યું છે અને થોડું મનિષાબેન પાસેથી પણ શીખીને બનાવ્યું છે તો એ બંને બહેનો નો ખુબ ખુબ આભાર અથાણું બહુ જ સરસ બન્યું છે અને સાથે અથાણાનો મસાલો પણ એને જામનગર થી મંગાવી ને આપેલો એટલે એ અથાણાનો મસાલો પણ બહુ જ સરસ છે તો થેંક્યુ થેંક્યુ થેંક્યુ અને મિત્રો બહુ જ ઇઝી પણ છે તો તને જરૂરથી બનાવજો Sonal Karia -
રોટલી તવા સેન્ડવીચ (Rotli Tava Sandwich Recipe In Gujarati)
મને એમ થયુ છોકરા રોટલી ને શાક નથી ખાતા એટલે આજે વીચાર આવીયો છોકરા ને જુદુ લાગે નેરોટલી પણ ખાય ને બ્રેડ તો નડે છે ઘંઉ ની રોટલી તો છોકરા ખાશે પીઝા જેમ લાગે એટલે ઘંઉ ના લોટ ની ભાખરી બનાવી ને પણ બનાવેલો તો તમે જરૂર થી બનાવજો સાંજ ની રસોઇ થય જશે Heena Timaniya -
આઈસક્રીમ મોદક
#ઇબુક-૧૩નામ સાંભળીને કેવું લાગ્યું? મને પણ એવું જ લાગ્યું હતું. આઈસ્ક્રીમના ભજીયા જેવું કેમ ખરું ને?પણ બહુ સરસ લાગે છે હો તમે પણ ટ્રાય કરજો. Sonal Karia -
મેથીની ભાજી વાળો ઓળો (Oro with Methi Bhaji Recipe In Gujarati)
#MBR6અમે થોડા સમય પહેલા વાડીએ ગયા હતા તો ત્યાં અમને ઓળો અને રોટલા ખવડાવ્યા એમાં ઓળો મેથીની ભાજી વાળો બનાવ્યો હતો એટલે ટેસ્ટમાં બહુ જ સરસ લાગતો તો મારે ત્યાં ગેસ્ટ આવ્યા હતા તો મેં પણ એમને ખવડાવ્યો મેથી વાળો ઓળો. બહુ જ સરસ લાગે છે તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો Sonal Karia -
ખજૂર અને લાલ મરચા ની ચટણી
#ચટણી#ઇબુક૧#૩૩શિયાળામાં ખજૂર સેવન તો કરવું જ જોઇએ અને સાથે ખુબ જ સરસ તાજા લાલ મરચાં પણ આવતા હોય છે તો મેં તાજા લાલ મરચાં અને ખજૂરની ચટણી બનાવી છે રોટલી, થેપલા સાથે ભાવે છે અને દાળ ભાત સાથે ખુબ જ સરસ લાગે છે. Bansi Kotecha -
-
મિક્ષ શાક (Mix Shaak Recipe in Gujarati)
#Cookpad Turns4# જમરૂખ મરચા નુ શાક# ફુલકા રોટીરેસીપી નંબર 127.અત્યારે શિયાળાની શરૂઆત થાય .અને જમરૂખની પણ સાથે સિઝન શરૂ થાય .ફ્રુટમાં તો એ સરસ છે જ .પણ તેનું શાક પણ બહુ સરસ બને છે .અને તેમાં પણ અત્યારે ભાવનગરના ભોલર મરચા ની સિઝન પણ ચાલુ થાય. એટલા માટે જમરૂખ મરચાં નુ મિક્સ શાક બહુ જ સરસ બને છે. અને તેમાં ગોળ નાખવામાં આવે છે બહુ જ ટેસ્ટી ફુલકા રોટી સાથે સરસ લાગે છે. Jyoti Shah -
દૂધી ચણાની દાળનું શાક (Dudhi Chana dal Shak Recipe in Gujarati)
#GA4#Week 21#Bottle Ground.#post .3Recipe નો 176.દુધી સાથે ચણાની દાળ નું શાક ગુજરાતી સ્ટાઇલ ગળપણ અને ખટાશ વાળુ બહુ જ સરસ લાગે છે .ભાખરી અને પરાઠા સાથે તથા રોટલા સાથે અને સાથે મરચાં સાથે ખાવાની મજા આવી છે. મેં આજે દુધી ચણાની દાલ બનાવી છે. Jyoti Shah -
પાણીપૂરી
#SFC#COOKPADGUJRATI#COOKPADINDIAસુરતમા પાણીપુરી આર ડી શર્મા ની ફેઈમસ છે. આમ તો બધે જ સરસ મળે છે,પણ ચોપાટીની આર ડી શર્મા ની પાણીપુરી નો સ્વાદ ખુબ સરસ છે. sneha desai -
રિંગણ મસાલા
#goldenapron3#week5શિયાળામાં રીંગણા ખાવાની ખૂબ મજા આવે અને એમાં પણ મારા ફેવરિટ, એટલે આજે એક નવી જ રેસિપી ટ્રાય કરી છે, તો તમે પણ જરૂર થી ટ્રાય કરજો. Sonal Karia
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11756450
ટિપ્પણીઓ