કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ટ્રેડિશનલ લન્ચ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ટ્રેડિશનલ લન્ચ રેસીપી મુખ્ય ફોટો

ટ્રેડિશનલ લન્ચ

Dipti Shah
Dipti Shah @cook_17673958

#ટ્રેડિશનલ

#ટ્રેડિશનલ

વધુ વાંચો

ટ્રેડિશનલ લન્ચ

Dipti Shah
Dipti Shah @cook_17673958

#ટ્રેડિશનલ

#ટ્રેડિશનલ

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  1. પુરી માટે :-
  2. 1વાડકી ઘઉં નો લોટ
  3. મીઠુ સ્વાદ પ્રમાણે
  4. મોંયણ માટે તેલ
  5. તળવા માટે તેલ
  6. સુકીભાજી માટે :-
  7. 500 ગ્રામબાફેલા બટાકા સમારેલા
  8. 3 ચમચીતેલ, રાઈ
  9. 4-5 ચમચીધાણા જીરું પાવડર
  10. 6-7લીમડા ના પાન
  11. 1 ચમચીજીરું
  12. મીઠુ સ્વાદ પ્રમાણે
  13. હળદર, 2ચમચી મરચું
  14. 1 ચમચીગરમ મસાલો
  15. હિંગ
  16. કોરી દાળ માટે :-
  17. 1 કપમગ ની દાળ
  18. વઘાર માટે તેલ, રાઈ
  19. જરૂર મુજબ mithu
  20. મરચું, ગરમ મસાલો
  21. હળદર, હિંગ
  22. કઢી માટે :-
  23. 3 ચમચીચના નો લોટ
  24. 4 ચમચીદહીં
  25. 4 ચમચીખાંડ
  26. 7-8લીમડાના પાન
  27. વઘાર માટે, તેલ, રાઈ, જીરું
  28. મીઠુ સ્વાદ પ્રમાણે, હિંગ
  29. કોથમીર
  30. ભાત માટે :-
  31. 1 કપચોખા
  32. મીઠુ સ્વાદ પ્રમાણે
  33. ભજીયા માટે :-
  34. 1વાડકી ચના નો લોટ
  35. 1બટાકા ના પિતા
  36. મીઠુ સ્વાદ પ્રમાણે
  37. 3 ચમચીલાલ મરચું
  38. હળદર ગરમ મસાલો
  39. 2-3લીલા મરચા સમારેલા
  40. 3 ચમચીધાણા જીરા નો પાવડર
  41. તળવા માટે તેલ, હિંગ
  42. ખમણ માટે :-
  43. 1વાડકી ચના નો લોટ
  44. 3-4 ચમચીખાંડ
  45. મીઠુ સ્વાદ પ્રમાણે
  46. 1 ચમચીલીંબુ ના ફૂલ
  47. 1 ચમચીસોડા
  48. વધાર માટે તેલ, જીરું, રાઈ
  49. શીરા માટે :-
  50. 1 કપરવો
  51. 1ચમચો ઘી
  52. 1 ચમચીખાંડ
  53. ઈલાયચી વાટેલી
  54. બદામ ની કતરણ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    લોટ માં મોંયણ અને મીઠુ નાખી લોટ બાંધી પુરી વણી તેલ માં તળી લો.

    ટ્રેડિશનલ લન્ચ રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ચણા ના લોટ માં બધો મસાલો મિક્સ કરો. હવે તેમાં પાણી નાખી ખીરું બનાવો. અડધો કલાક રહેવાદો. હવે તેમાં બટાકા ના પિતા નાખી ભજીયા તેલ માં તળી લો.

    ટ્રેડિશનલ લન્ચ રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    1/2ગ્લાસ પાણી લઇ તેમાં મીઠુ, ખાંડ, લીંબુ ના ફૂલ અને ચણા નો લોટ નાખી હલાવો. ઢોકળા ના કુકર માં તેલ ગ્રીસ કરેલી થાળી મૂકી ગરમ થવા દો. હવે ખીરું માં સોડા નાખી મિક્સ કરી ઢોકળા ની થાળી રેડી કુકર બન્દ કરી દસ મિનિટ થવા દો. ખમણ ઠંડા થાય એટલે તેનાપર ગરમ ખાંડ નું પાણી અને રાઈ જીરા નો વઘાર કરો.

    ટ્રેડિશનલ લન્ચ રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    કડાઈ માં તેલ જીરા નો વઘાર મૂકી તેમાં લીમડા ના પાન નાખી બટાકા અને બધો મસાલો મિક્સ કરી 2મિનિટ ગરમ કરો

    ટ્રેડિશનલ લન્ચ રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    કડાઈ માં ઘી ગરમ કરી સુજી નાખી ને શેકી લો. ત્યાર બાદ તેમાં ગરમ પાણી, ખાંડ અને ઈલાયચી, બદામ ની કતરણ નાખી હલાવો.થોડી વાર ગરમ કરો

    ટ્રેડિશનલ લન્ચ રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    મગ ની દાળ ધોઈ લો. હવે તેમાં બધા મસાલા નાખી રાઈ જીરા નો વઘાર કરી પાણી ઉમેરી ધીમી આંચ પર થવાદો.

    ટ્રેડિશનલ લન્ચ રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    ચોખા ધોઈ ને તેમાં મીઠુ નાખી જરૂર મુજબ પાણી નાખી કુકર માં ત્રણ સીટી વગાડો. ભાત તય્યાર

  8. 8

    ચણા ના લોટ માં દહીં નાખી ને વલોવો. હવે તેમાં જરૂર મુજબ પાણી, મીઠુ, ખાંડ નાખો. રાઈ -જીરું, હિંગ નો વઘાર, લીમડો, કોથમીર નાખી ઉકાળો.

    ટ્રેડિશનલ લન્ચ રેસીપી સ્ટેપ8ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Dipti Shah
Dipti Shah @cook_17673958
પર March 15, 2020 12:12

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. બોમ્બે નો હલવો
  2. મગદાળ ની ખીચડી
  3. વટાણા બટાકા શક્કરિયા નું શાક
  4. શક્કરિયા બટાકા નું શાક
  5. ઘઉં બાજરી નું ખીચું
  1. જીરા પરાઠા _ચા
  2. ખાટા ઢોકળા
  3. ખારી ભાત
  4. વ્હીટ જેલી હલવો (Wheat Jelly Halwa recipe in gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/11772610
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close