રાંધવાની સૂચનાઓ
- 1
ચોખા ને પલાળી લેવા. ફૂલ ફેટ મિલ્ક લઈ તેને ઉકાળવું. ઉકળે એટલે તેમાં ચોખા નાખી ઉકાળવું. વચ્ચે હલાવતા રહેવું. ભાત તળિયે બેસી નાં જાય એનું ધ્યાન રાખવું.
- 2
ભાત સરખા ચડી જાય એટલે ખાંડ નાખી હલાવવું. ફરી ઘટ્ટ થાય ત્યાં સુધી હલાવતા રહેવું.
- 3
ગરમ દૂધ મા કેસર પલાળવું. ત્યારબાદ તે ઉકળતા દૂધમાં મિક્સ કરવું. ઈલાયચી પાઉડર નાખી બદામ પિસ્તા અને ચારોળી નાખી દેવું
- 4
તૈયાર છે દૂધ પાક. ઠંડુ કરી પીરસવું.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11773197




ટિપ્પણીઓ