રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મેંદો લઇ ચાળી લો, ત્યારબાદ તેમા સોજી ઉમેરી, મીઠું ઉમેરી લો
- 2
ત્યારબાદ તેમા જીરૂ, મરી વાટેલા, તેલ ઊમેરી લો
- 3
અને આ બધુ મિક્સ કરી લો અને પાણી થી મિડીયમ કઠણ લોટ બાંધી લો
- 4
અને તેના લુઆ વાળી લો, અને વણી લો અને કાપા પાડી લો
- 5
અને તેલ ગરમ કરીને ધીમા ગેસે તળી લો અને ચા સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ફરસી પૂરી (Farsi Poori In Gujarati)
#DFTદિવાળી નાસ્તા માંઅલગ અલગ પૂરી બનાવા માં આવે છે.ગુજરાત માં ફરસી પૂરી પણ નાસ્તા માં બનાવામાં આવે છે.તે ઉપર થી કિ્સપી અને અંદર થી સોફ્ટ હોય છે.જે ચા જોડે સવઁ કરી શકાય છે. Kinjalkeyurshah -
-
-
-
-
-
-
મેંદા ની ફરસી પૂરી (Maida Farsi Poori Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#SFR Sneha Patel -
-
-
-
-
-
-
-
ફરસી પુરી
#મેંદોમેંદામાંથી બનતી ટેસ્ટી અને ક્રિસ્પી ફરસીપુરી જે આથેલા લીલા મરચાં સાથે ખાવાની ખૂબ મજા આવે છે. Nigam Thakkar Recipes -
મેથી પુરી
#goldenapron3#week-8#ટ્રેડિશનલ#સરસ મજાનો ગુજરાતી નાસ્તો...દરેક ગુજરાતીના ઘરમાં દિવાળીમાં આ પુરી જરૂરથી બને છે. Dimpal Patel -
-
આચારી મસાલા ભાખરી(aachari masala bhakhari Recipe in Gujarati)
#રોટીસ#goldenapron3#week18#aacharગુજરાતી ઓ સવાર ના નાસ્તા મા અને રાતના ભોજન મા ભાખરી પસંદ કરતા હોય છે.આજે મે તેમા થોડા મસાલા નાખી બનાવાની કોશિષ કરી છે.અને ક્રસ્પી સ્વાદીષ્ટ ભાખરી ચા સાથે ખુબ સ્વાદીષ્ટ લાગે છે. Nilam Piyush Hariyani -
સેવ પુરી
#સ્ટ્રીટએક ચટપટી સ્ટ્રીટ વાનગી સેવપુરી નું હેલ્થી વર્ઝન જેમા મે પુરી હેલ્થી એટલે કે તેલ માં તળિયા વગર બનાવી છે.. ઓવન માં બેક કરી ને પુરી તૈયાર કરી છે.. Sachi Sanket Naik -
-
-
ફરસી પુરી
#લોક ડાઉંન#ગોલ્ડન ઍપ્રોન 3#વીક 11 આખાવામાંસોફ્ટનેટેસ્ટી લાગે છે. ચા સાથે બહુ સારી લાગે છે. Vatsala Desai -
-
મેગી ફ્લેવર નમકપારા(Maggi Flavour Namakpara Recipe)
#સ્નેક્સ#માઇઇબુક#પોસ્ટ૩#goldenapron3#week22#namkeen Sachi Sanket Naik -
ફરસી પુરી
#દિવાળીદિવાળી આવી રહી છે દરેક ના ઘર માં ફરસી પુરી બનતી હશે, પણ મેં બઝાર માં જે મળે છે તેવી soft બનાવી છે, આપડે સવારે નાસ્તા માં, પણ આ પુરી પ્રિય હોય છે. Foram Bhojak -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11773261
ટિપ્પણીઓ