ગાજર નું સલાડ

Dipti Amroliya
Dipti Amroliya @cook_20875191
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨ નંગ ગાજર
  2. ૨ નંગ ટામેટા
  3. ચમચીસુધારેલા ધાણા
  4. ચપટીમીઠું
  5. ચપટીમરચાંનો ભૂકો
  6. 1 ચમચીચાટ મસાલો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ગાજરનો સલાડ બનાવવા માટે ગાજર ને ધોઈ ને છાલ ઉતારીને ખમણ વું

  2. 2

    ખમણમાં મીઠું-મરચું ચાટ મસાલો નાખો બરાબર મિક્સ કરો અને સર્વિંગ પ્લેટમાં લઈને ઘણા ભાજી અને તમે ટમેટા થી સજાવો

  3. 3

    તૈયાર છે આપણું ગાજરનો સલાડ....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dipti Amroliya
Dipti Amroliya @cook_20875191
પર

ટિપ્પણીઓ

Similar Recipes