રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પપૈયાને છાલ ઉતારી અને જીની કચુંબર કરી લેવાની પછી તેની અંદર ખાંડ નાખી અને બે કલાક ફ્રીજમાં મૂકી દેવાય પછી બે કલાક પછી તેને સર્વિંગ ડીશમાં લઈ અને એલજી
- 2
નો ભૂકો ભભરાવી અને સર્વ કરો
Similar Recipes
-
-
પપૈયા નો પણો (Papaya Pano Recipe In Gujarati)
હાલની સિઝનમાં ગુણકારી એવા પપૈયા બહુ જ આવી રહ્યા છે કેરોટીન સ્વરૂપે તેમાં વિટામિન એ પણ રહેલું છે જે આપણા શરીર માટે ઉપયોગી છે Sonal Karia -
પપૈયા નો પણો (Papaya Pano Recipe In Gujarati)
વેરી હેલ્થી..ટુકડા કરી ફ્રીઝ માં ઠંડો થવા મૂકો ..અને જમ્યા બાદ fruits ખાવાનીમજા કંઈ ઓર જ છે.ઉપર મધ કે દળેલી ખાંડ નાખીને પણખાઈ શકાય છે. Sangita Vyas -
પપૈયા ઈન અ બાઉલ (પપૈયા પણો)
#SSMપપૈયા , ફ્રુટ ઓફ ધ એંજલસ, ન્યુટ્રીનસ થી ભરપુર છે એટલે દરરોજ ખાવા માં આવે તો એમાં થી ધણા બધા બેનીફીટ મળી શકે છે. પપૈયું યુનિક બ્રેકફાસ્ટ ડીશ છે. Bina Samir Telivala -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
શક્કરટેટી નો પણો (Muskmelon Pano Recipe In Gujarati)
#SUMMERSPECIAL#SVCગરમીઓમાં ખાસ કરીને આપણી ખોરાકી પર ભારે અસર થતી હોય છે. તેમા પણ એપ્રિલ અને મે મહિનાની ગરમીમાં તો લૂં પહેલા લાગી જતી હોય છે. સાથેજ અમુક લોકો તો ડિહાઈડ્રેશનનો શિકાર પણ થતા હોય છે. એ વાત તો તમે માનતાજ હશો કે ગરમીમાં ફ્રુટ ખાવાની અલગજ મજા આવતી હોય છે. તેમા પણ શક્કરટેટી તો સૌ કોઈની પ્રીય છે. ગરમીમાં શક્કર ટેટી ખાવાથી આપણા શરીરને અણધાર્યા ફાયદાઓ મળી રહેતા હોય છે. માત્ર એક ડિશ શક્કર ટેટી ખાવાથી આપણા શરીરમાં જો પાણીની ઉણપ પણ રહેલી હોય તો તે દૂર થઈ જતી હોય છે. તેના પાછળનું કારણ છે કે શક્કર ટેટીમાં વિટામીન એ ભરપૂર પ્રમાણમાં હોય છે. જેના કારણે આપણા શરીરમાં ક્યારેય પણ પાણીની ઉણપ નથી સર્જાતી.શક્કર ટેટીમાં વિટામીન સી, આયર્ન તેમજ વિટામીન બી જેવા તત્વો પણ રહેલા હોય છે. જે આપણા શરીર માટે ઘણા ફાયદાકારક છે. આ ઉપરાંત આપણા શરીરમાં પોટેશિયમ કોપર, ફાયબર, વિટામિન એ અને મેગ્નેશિયમ પણ રહેલા હોય છે. જેના કારણે આપણા શરીરમાં ડિહાઈડ્રેશન જેવી સમસ્યા પણ નથી સર્જાતી અને ગરમીમાં પણ શરીરને ઘણા લાભ મળી રહેતા હોય છે. Riddhi Dholakia -
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11773219
ટિપ્પણીઓ