ચીઝ બાસ્કેટ ચાટ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ સ્ટેફીન્ગ બનાવા માટે 1 મોટા બોલ માં બાફેલી મકાઈ લો. તેમાં પીનેઅપ્પ્લે ના ટુકડા મિક્સ કરો. પછી કેપ્સિકમ ના ટુકડા ઉમેરો.
- 2
જરૂર મુજબ મરચું, મીઠુ, લીંબુ, ચાટમસાલો ઉમેરો અને મિક્સ કરો. આપણું સ્ટફિન્ગ રેડી છે.
- 3
હવે એક પ્લેટ માં બાસ્કેટ પુરી લો. તેમાં સ્ટફિન્ગ ઉમેરો. પછી ગ્રીન ચટણી ઉમેરો. અને ચીઝ ભભરાવી પરસોં.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11807733











ટિપ્પણીઓ