ગાજરની રસ માધુરી

Karuna harsora @KarunaHarsora
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પહેલા ગાજરને ખમણી નાખો ત્યારબાદ ગાજરને ઘી માં શેકી લો શેકાય જાય એટલે તેમાં દૂધ નાંખવું પછી તેમાં ખાંડ નાખવી સારી રીતે ઊકળવા મૂકવું ઉકડી જાય એટલે તેમાં કાજુ બદામ, એલચી પાવડર,પિસ્તા નાખી તેને તૈયાર કરો હવે રસ માધુરી બનાવવા માટે પનીરને એકદમ મસડી લ્યો ત્યારબાદ તેના નાના ગોળા વાળવા ગોળા થઈ જાય એટલે ખાંડની ચાસણી બનાવી અને તેમાં પનીરના ગોળા નાખી દેવા થોડીવાર તેને રહેવા દેવાના રસગુલા તૈયાર થઈ જાય એટલે ગાજરની બાસુંદી માં નાખી દેવા આ સાથે ગાજરની રસ માધુરી તૈયાર.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
ગાજરનો આઈસ્ક્રીમ (Gajar Icecream recipe in Gujarati)
#GA4#Week3બાળકોને ભાવતો ગાજરનો ડ્રાયફ્રુટ આઈસ્ક્રીમ Bhavna C. Desai -
-
-
-
-
-
-
-
-
-
દૂધી ની ખીર (Doodhi kheer recipe in Gujarati)
#goldenapron3 week 17 puzzle word #kheerઆ ખીર બનાવવામાં ખુબજ સહેલી અને આરોગ્યકારક છે. આ ખીર બનાવવાની ખાસ્ય્ત એ છે કે, આ ખીર બનાવવા માટે ખુબજ ઓછી સામગ્રીની જરૂર પડશે. આ ખીર મુખ્યત્વે દુધી, ખાંડ અને દૂધમાંથી બનાવવામાં આવે છે. કાજુ, બદામ અને દ્રાક્ષ થી ભરપુર એવી આ ખીર માત્ર જોયાનેજ મો માં પાણી આવી જશે. ખીર એ એક એવી મીઠાઈ છે કે જેને, પૂરી શાક અથવા તો ફક્ત પૂરી અને રોટલી સાથે લઇ શકાય છે. તો ચાલો જોઈએ દૂધીની ખીર બનાવવાની રીત. Upadhyay Kausha -
-
-
-
-
-
-
-
-
-
-
-
ગાજર હલવા ડૉનટ્સ (Carrot Halwa Doughnuts Recipe In Gujarati)
#XS#MBR8#cookpadindia#cookpadgujaratiગાજર હલવા ડૉનટ્સ Ketki Dave -
પનીર કોપરા ના લાડું(paneer kopara na ladu in Gujarati)
#વિકમીલર#વીક૨પનીર કોપરા ના લાડું બહું જ સરસ લાગે છે એકવાર જરૂર થી બનાવો. Urvashi Mehta -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11818782
ટિપ્પણીઓ