ગોલ્ડન મિલ્ક

આપણા હળદર વાળા દૂધ ને આજકાલ લોકો ગોલ્ડન મિલ્ક કહે છે. ફોરેન માં આપણું હળદર વાળું દૂધ Turmeric latte તરીકે ફેમસ બનતું જાય છે.
અત્યારે કોરોના વાયરસ ફેલાઈ રહ્યો છે એવા સમયે આપણા શરીર માટે હળદર વાળું દૂધ ઈમ્યુનીટી બુસ્ટર વધારવાનું કામ કરે છે.
દૂધ પીવું ફાયદાકારક હોય છે. દૂધમાં વિટામિન એ, કે અને બી12, થાઇમિન અને નિકોટિનિક એસિડ, મિનરલ જેવા કેલ્શિયમ, ફોસ્ફરસ, સોડિયમ અને પોટેશિયમ રહેલા છે. જે હાડકા માટે ખૂબ ફાયદાકારક હોય છે અને તેનાથી તાકાત મળે છે. આ શરીરની રોગ પ્રતિકારક શક્તિને વધારે છે અને મજબૂત કરે છે. પરંતુ જો તેમા હળદર મિક્સ કરવામાં આવે તો તે વધારે ગુણકારી થઇ જાય છે. આજ કારણથી લોકો શિયાળામાં હળદર વાળું દૂધ પીવે છે. હળદર અને દૂધ બન્ને ગુણકારી છે પરંતુ તેને એક સાથે મિક્સ કરીને પીવાથી તેનો ફાયદો બમણો થઇ જાય છે. હળદર વાળું દૂધ પીવાથી ઘણી બીમારીઓથી બચી શકાય છે.
– એવું માનવામાં આવે છે કે રોજ હળદર વાળું દૂધ પીવાથી પૂરતા પ્રમાણમાં કેલ્શ્યિમ મળે છે. આ કેલ્શ્યિમથી હાડકા સ્વસ્થ અને મજબૂત થાય છે. હળદર વાળું દૂધ ઓસ્ટિયોપોરેસિસિના દર્દીઓને ખૂબ રાહત આપે છે.
– સાંધાના દુખાવા માટે હળદર વાળુ દૂધ બેસ્ટ ઓપ્શન છે. હળદર વાળું દૂધ પીવાથી સાંધાનો દુખાવો ઓછો થાય છે અને માંસપેશીઓમાં થતા દુખાવાને દૂર કરવામાં મદદરૂપ થાય છે.
– આયુર્વેદમાં હળદર વાળા દૂધનો ઉપયોગ શોધન ક્રિયામાં કરવામાં આવે છે. તે લોહીમાંથી ટોક્સિન્સ દૂર કરે છે અને લિવરને સાફ કરવામાં મદદરૂપ સાબિત થાય છે. પેટથી જોડાયેલી સમસ્યાઓમાં રાહત જોઇએ તો હળદર વાળુ દૂધ બેસ્ટ છે.
– હળદર વાળુ ગરમ દૂધ પીવાથી બલ્ડ સરક્યુલેશન વધી જાય છે. જેનાથી દુખાવામાં ઝડપથી આરામ મળે છે.

Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ