કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ચીઝ ચિલી પરાઠા
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ચીઝ ચિલી પરાઠા રેસીપી મુખ્ય ફોટો

ચીઝ ચિલી પરાઠા

Manisha Desai
Manisha Desai @manisha12
Surat

#મિલ્કી

#મિલ્કી

વધુ વાંચો

ચીઝ ચિલી પરાઠા

Manisha Desai
Manisha Desai @manisha12
Surat

#મિલ્કી

#મિલ્કી

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  1. ૧૫૦ ગ્રામ મેંદો
  2. ૫૦ ગ્રામ ઘઉં નો લોટ
  3. ૧/૨ વાડકી દહીં
  4. ૨ ચમચી માખણ
  5. ૩ ચમચી લીલા ધાણા
  6. ૨ ચમચી લીલુ લસણ
  7. ૨ લીલા મરચા ઝીણા સમારેલા
  8. ૨ ચમચી ચીલી ફ્લેક્સ
  9. ૧ ચમચી ચાટ મસાલો
  10. ૧ ચમચી મીઠુ
  11. ૧ ડુંગળી ઝીણી સમારેલી
  12. ૧ બટાકો બાફી ને છીણી લો
  13. ૨ ચમચી તેલ
  14. ઘી પરાઠા શેકવા માટે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક બાઉલ માં લોટ. મેંદો,૧ ચમચી ચીલી ફ્લેક્સ, બટાકા ની છીણ, દહી, મીઠું, માખણ, લીલા ધાણા, ચાટ મસાલો બધું લય લોટ બાંધી લો. દહી થી લોટ સરસ બંધાય જ જસે પણ જો કદાચ લોટ કઠણ લાગે તો થોડું પાણી લેવું. લોટ ને બાંધ્યા પછી અડધો કલાક ઢાંકી ને રાખો.

    ચીઝ ચિલી પરાઠા રેસીપી સ્ટેપ1ફોટો
    ચીઝ ચિલી પરાઠા રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે ચીઝ ને એક બાઉલ માં છીણી લો. હવે ડુંગળી લસણ, ધાણા, ચીલી ફ્લેક્સ., લીલા મરચા ઝીણા સમારેલા. આ બધું ચીઝ માં મિક્સ કરીને તૈયાર કરો. હવે બાંધી ને રાખેલો લોટ લય એને તેલ વાળા હાથ કરી બરાબર મસળી ને સરખા ભાગે ચાર લુવા કરો

    ચીઝ ચિલી પરાઠા રેસીપી સ્ટેપ2ફોટો
    ચીઝ ચિલી પરાઠા રેસીપી સ્ટેપ2ફોટો
    ચીઝ ચિલી પરાઠા રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે લુવા ને મેંદા માં રગદોળી ને મોટી રોટલી વણી લો. એને બંને બાજુ થી સરખી વાડી લ્યો હવે એમાં વચ્ચેના ભાગમાં ચીઝ નું પુરાણ મૂકો અને બંને બાજુ થી ફોલ્ડ કરીને પરોઠો તૈયાર કરો.

    ચીઝ ચિલી પરાઠા રેસીપી સ્ટેપ3ફોટો
    ચીઝ ચિલી પરાઠા રેસીપી સ્ટેપ3ફોટો
    ચીઝ ચિલી પરાઠા રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે એક પેનમાં થોડું ઘી લગાવી તૈયાર કરેલા પરાઠા ધીમા તાપે બંને બાજુ ફેરવી ઢાંકણ ઢાંકી ને સેકી લો. બંને બાજુ સરસ શેકાય એટલે એક બાજુ પર થોડું ચીઝ નાખો અને ધીમા તાપે ચીઝ પીગળે ત્યાં સુધી થવા દો. પછી ગરમ ગરમ પરોઠા સર્વ કરો.

    ચીઝ ચિલી પરાઠા રેસીપી સ્ટેપ4ફોટો
    ચીઝ ચિલી પરાઠા રેસીપી સ્ટેપ4ફોટો
    ચીઝ ચિલી પરાઠા રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Manisha Desai
Manisha Desai @manisha12
પર March 20, 2020 14:53
Surat
I love cooking.
વધુ વાંચો

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. ફરાળી જલેબી
  2. દહીં- પનીર સ્ટફ્ડ કબાબ
  3. પનીર ચીઝ ઝીંગી પાર્સલ (ડોમીનોઝ સ્ટાઈલ)
  4. પનીર પોપકોર્ન
  5. પનીર કોર્ન કેપ્સિકમ પેટી(paneer corn capccicum peti recipe)
  1. ખીર
  2. ગાજર ડ્રાઈફ્રુટ હલવો
  3. મન્ચુરીયન
  4. મસાલા મેગી
https://cookpad.wasmer.app/in-gu/recipes/11809877
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close