પનીર પોપકોર્ન

Deepa Rupani @dollopsbydipa
#મિલ્કી
પનીર પોપકોર્ન એ એક બહુ જાણીતું પાર્ટી સ્નેક અને સ્ટાર્ટર છે. એના નામ થી જ ખબર પડે કે મુખ્ય ઘટક પનીર છે.
પનીર પોપકોર્ન
#મિલ્કી
પનીર પોપકોર્ન એ એક બહુ જાણીતું પાર્ટી સ્નેક અને સ્ટાર્ટર છે. એના નામ થી જ ખબર પડે કે મુખ્ય ઘટક પનીર છે.
રાંધવાની સૂચનાઓ
- 1
મસાલા મિક્સ ના બધા ઘટકો ભેળવી લો અને તેમાં પનીર ના ટુકડા નાખી સરખી રીતે હળવા હાથે ભેળવી લો.ઢાંકી ને 15 મિનિટ માટે રાખી દો.
- 2
ઓટ્સ ને કરકરા ગ્રાઇન્ડ કરી લો. કોર્નફ્લોર માં પાણી, મીઠું, મરી નાખી ગઠ્ઠા વિના ની સ્લરી તૈયાર કરી લો.
- 3
હવે મેરીનેટ કરેલા પનીર ના ટુકડા માંથી એક ટુકડો લો, સ્લરી માં ડીપ કરી, ઓટ્સ ના ભુકા માં રગદોડો. ફરી ડીપ કરી ફરી રગદોડો, આમ ડબલ કોટ કરી લેવું.
- 4
હવે મધ્યમ આંચ પર સોનેરી તળી લો.
- 5
ચટણી કેચપ સાથે પીરસો.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11808036
















ટિપ્પણીઓ