દહીં- પનીર સ્ટફ્ડ કબાબ

#મિલ્કી
ફ્રેન્ડ્સ, અલગ અલગ રીતે બનતા કબાબ માં મેં અહીં જે રેસિપી રજૂ કરી છે તે ફરાળ માં પણ યુઝ કરી શકાશે. બટેટા અને સાબુદાણા વડા માં હંગ કર્ડ ,પનીર તેમજ કીસમીસ અને કાજુ ના ટુકડા નું સ્ટફિંગ બહુ સરસ લાગે છે. જેની રેસીપી નીચે મુજબ છે.
દહીં- પનીર સ્ટફ્ડ કબાબ
#મિલ્કી
ફ્રેન્ડ્સ, અલગ અલગ રીતે બનતા કબાબ માં મેં અહીં જે રેસિપી રજૂ કરી છે તે ફરાળ માં પણ યુઝ કરી શકાશે. બટેટા અને સાબુદાણા વડા માં હંગ કર્ડ ,પનીર તેમજ કીસમીસ અને કાજુ ના ટુકડા નું સ્ટફિંગ બહુ સરસ લાગે છે. જેની રેસીપી નીચે મુજબ છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ સાબુદાણા ડુબે એટલા પાણી માં ૪ કલાક પલાળી રાખો.મિકસી જાર માં સીંગદાણા, વરિયાળી, મરચું, આદુ કોથમીર લઈ અઘકચરુ ક્રશ કરી લેવું. હવે સાબુદાણા સરસ પલળી જાય પછી એક બાઉલમાં મેશ કરેલા બટેટા, સાબુદાણા,આરાલોટ, ક્રશ કરેલી પેસ્ટ, તેમજ કોટીગ માટે ના બઘાં જ ઈનગ્રીડિયન્ટસ્ ઉમેરી સરસ રીતે મિક્સ કરી લેવું.
- 2
ત્યારબાદ એક બાઉલમાં ખમણેલું પનીર, હંગ કર્ડ(૧ વાટકી દહીં ને કોટન કપડામાં બાંઘી ને ૩ કલાક હેંગ કરવું જેથી ૧/૨ કપ જેવું ઘટ્ટ દહીં મળશે) ચાટ મસાલો, મીઠું, કીસમીસ, કાજુ નાં ટુકડા ઉમેરીને બરાબર મિક્સ કરી લેવું.
- 3
હવે હાથ પર તેલ લગાવી બટેટા ના મિક્ષ્ચર માંથી એક મોટું ગુલ્લુ લઈ હાથે થી થેપી પુરી બનાવી તેમાં તૈયાર કરેલું સ્ટફિંગ ભરી કવર કરી લંબગોળ સેઈપ આપી ગરમ તેલ માં ક્રિસ્પી તળી લેવા. (તેલ ગરમ અને પછી મિડિયમ ફલેમ પર રાખવું)
- 4
આ રીતે બધા જ કબાબ તળી હળવા હાથે ઘારદાર ચપ્પુ વડે કટ કરી કેચઅપ સાથે સર્વ કરો.
Similar Recipes
-
રેસ્ટોરન્ટ સ્ટાઈલ વેજ કબાબ
#રેસ્ટોરન્ટફ્રેન્ડસ, લેટેસ્ટ ટ્રેન્ડ મુજબ આપણે કોઈ રેસ્ટોરન્ટ માં જઈએ ત્યારે સુપ અને સ્ટાર્ટર ઓર્ડર કરતાં હોય. માટે અલગ-અલગ પ્રકારનાં સ્ટાર્ટરસ માંથી મેં અહીં હેલ્ધી વેજ કબાબ બનાવ્યા છે . જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
લીલવા ની ખસ્તા કચોરી ચાટ
#૨૦૧૯ફ્રેન્ડ્સ, જનરલી મગની દાળ,ઓનિયન , ચણાનો લોટ નું સ્ટફિંગ કરી ને ખસ્તા કચોરી બનાવવા માં આવે છે. મેં અહીં શિયાળા માં વઘુ ખવાતા લીલા વટાણા, લીલા તુવેર નાં દાણા નું સ્ટફિંગ કરી ને ખસ્તા કચોરી ચાટ બનાવી ને વેરીએશન રેસિપી તૈયાર કરી છે. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
ડ્રાય મસાલા સ્ટફ્ડ મીની સમોસા
#ઇબુક#Day-૨૮#દિવાળીફ્રેન્ડ્સ, દિવાળી ના પર્વ નિમિત્તે આપણા ઘર માં અવનવા નાસ્તા બનતા હોય છે જેમાંથી ડ્રાય મસાલો ભરી ને બનાવેલા મીની સમોસા મહેમાનો ને ચોક્કસ પસંદ પડશે. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
હેલ્ધી પાલક - પનીર ફ્લેવર્ડ સેવ ખમણી
#ઇબુક૧#૧૬#ફ્યુઝનફ્રેન્ડ્સ, ગુજરાતી ઓની પસંદ એવી સેવ ખમણી ને મેં અહીં પંજાબી ટેસ્ટ આપ્યો છે . જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
ફોર ઇન વન પરાઠા
#લોકડાઉનફ્રેન્ડ્સ, લોકડાઉન એક એવી પરિસ્થિતિ છે જેમાં કોઈવાર કંટોળો આવે એ સ્વાભાવિક છે એમાં પણ બાળકો ... સૌથી વધુ એક્ટિવ રહેનાર બાળકો ને કોઈ ને કોઈ ઇન્ડોર એકટિવીટી માં બીઝી રાખવા એ પણ એક ચેલેન્જ છે . એમને કંઇક અલગ , ફેવરીટ તેમજ હેલ્ધી બનાવી ને સર્વ કરવા માં આવેલી વાનગી એમના ઉત્સાહ માં ચોક્કસ વઘારો કરશે. મેં અહીં બાળકોને મનપસંદ પનીર, ચીઝ નો ઉપયોગ કરીને એક હેલ્ધી અને ટેસ્ટી પરાઠા સર્વ કરેલ છે. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
સ્ટફ્ડ પનીર નગેટસ્
#પનીરફ્રેન્ડ્સ, હેલ્ધી એન્ડ ટેસ્ટી તેમજ ઝડપથી બની જાય એવા સ્ટફ્ડ પનીર નગેટસ્ રેસિપી નીચે મુજબ છે ્ asharamparia -
હરે મટર કી ઘુઘની
#goldenapron2ફ્રેન્ડસ, ઉત્તર પ્રદેશ ની ટ્રેડિશનલ નાસ્તા ડિશ મેં અહીં રજૂ કરી છે. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
સાબુદાણા ગ્રીન ટીક્કી વીથ મીન્ટ ફ્લેવર્ડ સ્વીટ કર્ડ (ગ્રીન ફરાલી પ્લેટર)
#લીલીફ્રેન્ડ્સ, શિયાળામાં આવતા લીલા શાકભાજી એકદમ ફ્રેશ હોય છે . પરંતુ ફરાળ માં કેટલાક શાકભાજી જ ઉપયોગ માં લઇ શકાય માટે મેં અહીં કોથમીર, ફુદીનો, કેપ્સીકમ , લીંબુ નો યુઝ કરી ગ્રીન ફરાલી હેલ્ઘી પ્લેટ તૈયાર કરી છે. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
મિક્સ સ્પ્રાઉટસ્ વેજ કબાબ
#ફાસ્ટફૂડ#કઠોળહેલો ફ્રેન્ડ્સ, ખુબ જ હેલ્ધી એવા કઠોળ , ફણગાવેલા કઠોળ માંથી અવનવી વાનગીઓ બને છે . અહીં મેં બે કઠોળ અને બે ફણગાવેલા કઠોળ માં કોબીજ,એડ કરીને હેલ્ધી કબાબ બનાવ્યા છે. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
ચીઝી સ્પ્રિન્ગ રોલ
#ફાસ્ટફૂડફ્રેન્ડ્સ, સ્પ્રિન્ગ રોલ ખુબ જ જાણીતી સ્પાઈસી ફાસ્ટ ફૂડ વાનગી છે. મેં આ રોલ માં મેકસીમમ વેજીટેબલ યુઝ કરી ને લીટલ હેલ્ધી બનાવી છે. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
કંદમૂળ સલાડ સ્ટફ્ડ પરાઠા
#પરાઠાથેપલાફ્રેન્ડ્સ, કેટલાક કંદમૂળ મળે તો બારેમાસ છે પરંતુ તેનો ખરો ટેસ્ટ અને ગુણવત્તા ફક્ત શિયાળામાં હોય એવી બારેમાસ નથી હોતી. મેં અહીં એવા જ શિયાળૂ કંદમૂળ ગાજર, બીટ, મૂળા નો ઉપયોગ કરીને સ્ટફ્ડ પરાઠા બનાવ્યા છે.જની રેસિપી નીચે મુજબ છે. asharamparia -
આચારી ફ્લેવર્ડ તવા બાર્બેકયુ
#તવા#૨૦૧૯ફ્રેન્ડ્સ, રુટીન કરતાં એકદમ અલગ ટેસ્ટ ના બાર્બેકયુ ની રેસિપી નીચે મુજબ છે. asharamparia -
સ્પિલટ દાલ ચટણી
#ચટણીફ્રેન્ડ્સ, જનરલી આપણા દરેક ધર માં અલગ-અલગ પ્રકારની દાલ બનાવવામાં આવે છે. મેં અહીં ચણાની અને મગની મોગર દાળ ની ખાટીમીઠી ચટણી રેસિપી રજૂ કરી છે . જેને સમોસા, ભજીયા કે સેન્ડવીચ સાથે પણ સર્વ કરી શકાય . જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
પીનટસ્- પોટેટો ચીપ્સ (ફરાળી) સુકી ભાજી
#ઇબુક#Day-૨૪ફ્રેન્ડ્સ, ઉપવાસ માં ખાઈ શકાય અને ખુબ જ સરળ અને ઝડપ થી બની જાય એવી ચટપટી " પીનટસ્ પોટેટો ચિપ્સ" ની રેસિપી નીચે મુજબ છે. asharamparia -
પનીર સેન્ડવીચ પકોડા
#પનીરફ્રેન્ડ્સ, ગરમાગરમ પકોડા બધાનો વીક પોઇન્ટ છે. અલગ-અલગ પ્રકાર થી બનતા પકોડા ચટણી અને ગરમાગરમ ચા કે કોફી સાથે ખુબ જ સરસ લાગે છે. મેં આજે અહીં પનીર સેન્ડવીચ પકોડા બનાવ્યા છે જેમાં સ્ટફિંગ તરીકે મેં કોથમીર ફુદીના ની ચટણી નો ઉપયોગ કરેલ છે. સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી અને યમ્મી એવા પકોડાની રેસિપી નીચે મુજબ છે. asharamparia -
મેથી-ઓનિયન ફ્લેવર્ડ ચીઝી પનીરી સ્ટફ્ડ અપ્પમ પિઝા
#પીળીફ્રેન્ડ્સ, પિઝા નાના -મોટા બઘાં ને ભાવતી વાનગી છે. મેં અહીં એક ટ્વિસ્ટેડ પિઝા રેસિપી બનાવી છે. જેમાં મકાઈ અને ચણાનો લોટ બેઝ તરીકે યુઝ કરેલ છે અને બીજા ઈનગ્રીડિયન્ટસ્ ઉમેરીને મોંમાં પાણી આવે એવા પિઝા ની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
મન્ચુરિયન ટોઠા- બ્રેડ ચાટ
#તીખીફ્રેન્ડ્સ, મેં અહીં એક ફ્યુઝન રેસિપી રજૂ કરી છે. ચાઈનીઝ મન્ચુરિયન અને દેશી ટોઠા - બ્રેડ નું કોમ્બિનેશન લઈ એક તીખી ચાટ બનાવી છે. જેમાં ગ્રેવી મન્ચુરિયન હોય એ રીતે ટોઠા ની ગ્રેવી સાથે સર્વ કરેલ છે. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
રેડ વેલ્વેટ ભાજી😍
#લોકડાઉનફ્રેન્ડ્સ, લોકડાઉન જેવી પરિસ્થિતિ માં સિમ્પલ અને હેલ્ધી ખોરાક આવકાર્ય છે. આવી પરિસ્થિતિમાં સામાન્ય રીતે આપણે કેટલાક શાકભાજી નો સ્ટોક કર્યો હોય તે સ્વાભાવિક છે. હવે આપણી પાસે અવેલેબલ શાક માંથી એક ટેસ્ટી ભાજી બનાવી ને એટ્રેકટીવ નામ સાથે સર્વ કરીએ તો થોડું ચેન્જ પણ મળશે અને બઘાં ને ભાવતું હેલ્ધી ભોજન પણ. રેડ વેલ્વેટ ભાજી પણ એક આવા જ વિચાર સાથે સર્વ કરી છે. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
લીલવા સ્ટફડ્ પરાઠા તવા પીઝા
#તવાફ્રેન્ડ્સ, જનરલી આપણે ઘરે વિવિધ પ્રકારના સ્ટફ્ડ પરાઠા બનાવતા જ હોય . પરંતુ મેં અહીં સ્ટફ્ડ પરાઠા ના પીઝા બનાવી ફયુઝન રેસિપી તૈયાર કરી છે. જેમાં સ્ટફડ પરાઠા પીઝા બેઝ તરીકે યુઝ કરેલ છે . હેલ્ધી અને ટેસ્ટી એવી આ રેસિપી નીચે મુજબ છે. asharamparia -
સ્ટફ્ડ ચીઝી ફ્લાવર ઇન રેડ ગ્લોસી ગ્રેવી
#તીખીફ્રેન્ડ્સ, જનરલી કેટલાંક રેસ્ટોરન્ટ માં કોઈ ઈન્ટરનેશનલ ડીશ અથવા કોઈ સેફ ની માસ્ટર ડીશ ને પણ મેનૂમાં સ્થાન આપવામાં આવતું હોય છે. એવી જ એક રેસીપી જે ફ્લાવર ના ફુલ માંથી બને છે તે અહીં થોડા ફેરફાર સાથે રજૂ કરી છે.🥰 જેમાં બ્લેકપેપર (મરી) કે જે એક ઉપયોગી અને હેલ્થ ની દ્રષ્ટિ એ પણ બેસ્ટ ઇન્ગ્રીડિઅન્ટ હોય તેનો ઉપયોગ કરેલ છે. અહીં, મરી પાવડર ....ફ્લાવર જ્યારે કુક થાય ત્યારે તેની એક ઓડ સ્મેલ ને બખૂબી દૂર કરી એરોમેટીક સ્મેલ અને તીખો ટેસ્ટ આપે છે. કુક કરેલાં ફ્લાવર માં સ્ટફીગ કરી એક અલગ જ ડીશ બનાવી છે જે બઘાં ને ચોક્કસ પસંદ આવશે.😍🥘 asharamparia -
ગ્રીન સાબુદાણા ખીચડી
#ff1ફ્રેન્ડસ, સાબુદાણા ની ખીચડી માં એક જ પ્રકારના ટેસ્ટ થી જો તમે કંટાળી ગયા હોવ તો આ રીતે જરુર ટ્રાય કરજો એકદમ ટેસ્ટી બનશે. હેલ્ધી સાબુદાણા ની ગ્રીન ખીચડી બનાવવા ની રીત નીચે આપેલ છે. asharamparia -
મીઠા લીમડાની ચટણી
#ચટણી#ઇબુક૧#૩૧ફ્રેન્ડ્સ, લીમડો એક જડીબુટ્ટી સમાન છે . સ્વાદ માં કડવાશ વાળો લીમડો કેટલાક રોગો મટાડવા નો રામબાણ ઈલાજ છે. વાળ ની સમસ્યા , પિત પ્રોબ્લેમ, ડાયાબિટીસ , સ્કીન પ્રોબ્લેમ જેવી સમસ્યા માટે લીમડાના પાન માંથી બનતી દવાઓ ઉપલબ્ધ છે સાથે લીમડાની ડાળ નું દાતણ તો દાંત માટે ઉતમ છે. ફ્રેન્ડ્સ, આમ તો આપણા દરેક ઘરમાં લીમડાનો ઉપયોગ વઘાર કરી ને વાનગી ની સોડમ વઘારવા માટે થાય જ છે . ઘણાં લોકો આ રીતે જમવા માં આવતા પાન સાઇડ માં કાઢી નાખતા હોય છે પરંતુ એ પણ ચાવી ને જમવા થી ભોજન નું પાચન સારી રીતે થાય છે. જો કે બઘાં ના સ્વાદ અને રુચી અલગ હોય માટે મેં અહીં મીઠા લીમડાના પાન માંથી બનતી સ્વાદમાં થોડી તુરી , તીખી, ચટપટી અને સ્વાસ્થ્ય ની દ્રષ્ટિએ ઉત્તમ એવી ચટણી ની રેસિપી રજૂ કરી છે. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
શક્કરીયાં - ડ્રાયફ્રુટ્સ ચેવડો
#લીલી#ઇબુક૧#૬ફ્રેન્ડસ, શક્કરિયા આમ તો બારે માસ મળે છે પરંતુ શિયાળામાં આવતા શક્કરિયા ની મીઠાશ એકદમ અલગ હોય છે. ફાઇબર, વિટામિન્સ , મિનરલ્સ, એન્ટીઓકસીડેન્ટ થી ભરપુર એવા શક્કરિયા માંથી અવનવી વાનગીઓ બનાવી શકાય છે. મેં અહીં શક્કરિયા અને ડ્રાયફ્રુટ્સ નો યુઝ કરી ને ચટપટો ચેવડો બનાવેલ છે . ફરાળમાં પણ ચાલે એવા આ ચેવડાની રેસિપી નીચે મુજબ છે. asharamparia -
શાહી મસાલા મિક્સ વેજ હાંડી ખીચડી - કઢી કોમ્બો
#ટ્રેડિશનલફ્રેન્ડસ, ખીચડી એક સાદું અને પૌષ્ટિક ભોજન છે . જનરલી અલગ અલગ રીતે બનાવવામાં આવતી ખીચડી માં ચોખા અને મગ નું કોમન કોમ્બિનેશન હોય છે પરંતુ ખીચડી ને વઘુ પૌષ્ટિક બનાવવા માટે તેમાં કોઈપણ બીજી દાળ તેમજ સીઝનેબલ શાકભાજી એડ કરી માટી ના વાસણ માં બનાવી એક અલગ મીઠાશ સાથે , ટેસ્ટી અને હેલ્ધી બનાવી ને છાશ કે ખાટીમીઠી કઢી સાથે સર્વ કરવા માં આવે છે. મેં અહીં ખીચડી ને ખાટીમીઠી કઢી સાથે સર્વ કરેલ છે. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
તંદુરી પનીર સેન્ડવીચ🥪
#ટીટાઈમહેલો ફ્રેન્ડ્સ ,ટી ટાઈમ માં ઝડપ થી બની જતી એવી સેન્ડવીચ માં પણ ધણા અલગ ટેસ્ટ હોય છે. હું આજે યમ્મી અને ટેન્ગી ટેસ્ટ સેન્ડવીચ રેસિપી રજૂ કરી રહી છું. asharamparia -
મિક્સ વેજ પીઝા ફ્લેવર્ડ પનીરી ચલુપા 🥰
#કાંદાલસણફ્રેન્ડ્સ, મેં આ રેસિપી દાળવડા ના ખીરું વધેલું તેમાંથી તૈયાર કરી છે જેને માપ પ્રમાણે ફોલો કરી ને પણ બનાવી શકાય છે. ખુબ જ સરસ , ટેસ્ટી , હેલ્ધી અને ઝડપથી બનતી આ રેસિપી નીચે મુજબ છે. asharamparia -
ચીઝી સેઝવાન ફ્લેવર્ડ કેપ્સીકમ- ઓનીયન મસાલા ઢોસા ફ્રાય
#સ્ટ્રીટફ્રેન્ડ્સ, સ્ટ્રીટ ફૂડ માં પણ વિવિધતા જોવા મળે છે . કંઈક અલગ પીરસતા રહેવું અને લોકો ને સ્ટ્રીટ ફૂડ તરફ આકર્ષવા એ જ સ્ટ્રીટ ફૂડ નો મંત્ર છે. જેમાં કેટલીક ફયુઝન રેસિપી પણ સર્વ કરવા માં આવે છે.સામાન્ય રીતે અલગ-અલગ પ્રકાર ના ઢોસા - સંભાર અને ચટણી સાથે સર્વ થતાં હોય છે પરંતુ આ ઢોસા તમે સંભાર કે ચટણી વગર પણ એન્જોય કરી શકશો. એવી જ એક ઢોસા રેસિપી મેં અહીં રજૂ કરી છે. જે મેં રાજકોટ ની સ્ટ્રીટ ફૂડ માં એન્જોય કરેલી . ખૂબ જ ટેસ્ટી અને યમ્મી એવી આ રેસિપ નીચે મુજબ છે. asharamparia -
અખરોટ કબાબ (Walnuts Kebab Recipe in Gujarati)
#walnutGo Nuts with WalnutsKitani Khubsurat Ye Meri Dish haiSwad Eska Bemisal Benazeer HaiYe WALNUTS Kebab HAI યે અખરોટ કબાબ હૈ..... ઓ..... હો...... હો..... હો....હોહોહોઆટલા સ્વાદિષ્ટ કબાબ મેં આ પહેલા ખાધા નથી... Ketki Dave -
રાઈસ સીઝલર
#રાઈસફ્રેન્ડ્સ, ફૂડ લાઈન માં વિવિધ પ્રકારના સીઝલર ની વેરાયટી જોવા મળે છે. પંજાબી, મેક્સીકન, ચાઈનીઝ વગેરે મોસ્ટ ફેમસ કહી શકાય એવાં સીઝલર છે. પરંતુ મેં અહીં રાઈસ (ચોખા ) માંથી બનતી કેટલીક વાનગીઓ લઈને રાઈસ સીઝલર બનાવેલ છે. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
પંજાબી સ્પાઈસી ગ્રેવી (સ્ટોરેજ રેસિપી)
#ઇબુક#Day-૩૧ફ્રેન્ડ્સ , પંજાબી સબ્જી ની સ્પાઈસી ગ્રેવી સ્ટોરેજ કરી ને સમય ની બચત કરી શકાય છે તેમજ અચાનક કોઈ મહેમાન આવી જાય તો આ રીતે સ્ટોર કરેલી ગ્રેવી માંથી કોઈપણ પંજાબી સ્પાઈસી સબ્જી બનાવી શકાય છે. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia
More Recipes
ટિપ્પણીઓ