કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
સરગવાની શીંગ ની આમટી
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
સરગવાની શીંગ ની આમટી રેસીપી મુખ્ય ફોટો

સરગવાની શીંગ ની આમટી

Pragna Mistry
Pragna Mistry @PragnaMistry

#માઈલંચ
મહારાષ્ટ્રીયન વાનગીઓ માં આમટી નું એક અલગ જ મહત્વ છે. આમટી ઘણા બધા પ્રકાર ની બને છે. એમાં ખટાશ વધારે હોય છે અને પાણી નો ભાગ વધારે હોય છે. અલગ અલગ દાળ, કઠોળ ની આમટી બને છે. આજે સરગવાની શીંગ અને કોપરા થી આપણે આમટી બનાવીશું. બધા ફ્રેશ મસાલા અને નારિયેળ ને લીધે એક સરસ સ્વાદ સાથે સુગંધ આવે છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 3-4સરગવાની શીંગ
  • 1મોટો કાંદો બારીક સમારેલો
  • 2ટે.સ્પૂન તેલ
  • 1/2ટી.સ્પૂન રાઈ
  • 8-10લીમડાનાં પાન
  • 4-5ગ્લાસ પાણી
  • મીઠુ સ્વાદ મુજબ
  • કોથમીર
  • વાટવાના મસાલા માટે
  • 2ટે.સ્પૂન આખા ધાણા
  • 1ટે.સ્પૂન વરીયાળી
  • 2નાના ટુકડા તજ
  • 4-5નંગ લવિંગ
  • 6-7મરી
  • 6-7કળી લસણ
  • 1નંગ કાંદો
  • 1/4 કપફ્રેશ નાળિયેર
  • 1ટે.સ્પૂન તેલ
  • 2ટે.સ્પૂન આમલી
  • 2ટે.સ્પૂન લાલ મરચું પાવડર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક કડાઈ માં ધાણા, વરિયાળી, તજ, લવિંગ, મરી શેકી લેવા. શેકેલા મસાલા કાઢી કડાઈ માં તેલ મૂકી કાંદા લસણ અને નારિયેળ સાંતળી લેવું. વધારે બ્રાઉન ન થવા દેવું.

    સરગવાની શીંગ ની આમટી રેસીપી સ્ટેપ1ફોટો
    સરગવાની શીંગ ની આમટી રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    શેકેલા મસાલા અને સાંતળેલા કાંદા લસણ અને નારિયેળ ને મિકસર જાર માં લઈ એમાં પલાળેલી આમલી અને લાલ મરચું ઉમેરી પેસ્ટ બનાવી લેવી. જરૂર મુજબ પાણી ઉમેરવું.

    સરગવાની શીંગ ની આમટી રેસીપી સ્ટેપ2ફોટો
    સરગવાની શીંગ ની આમટી રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    3 ગ્લાસ જેટલું પાણી ઉકાળવા મૂકવું. એમાં સરગવાની શીંગ અને મીઠુ નાખી શીંગ ને અધકચરી બાફી લેવી

    સરગવાની શીંગ ની આમટી રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    એક કડાઈ માં તેલ ગરમ કરી રાઈ ઉમેરવી. રાઈ તતડે એટલે લીમડા ના પાન અને કાંદા નાખી સાંતળવું. કાંદા થોડા સોફ્ટ થાય એટલે વાટેલો મસાલો ઉમેરવો. થોડુ સાંતળવું.

    સરગવાની શીંગ ની આમટી રેસીપી સ્ટેપ4ફોટો
    સરગવાની શીંગ ની આમટી રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    બધો મસાલો સરખો સંતળાઈ જાય એટલે બાફેલી શીંગ પાણી સાથે ઉમેરવી. બીજું પાણી જરૂર મુજબ ઉમેરવું. 5-7 મિનિટ ધીમા તાપે ઉકાળવું. ઉપર થી કોથમીર ઉમેરવી.

    સરગવાની શીંગ ની આમટી રેસીપી સ્ટેપ5ફોટો
    સરગવાની શીંગ ની આમટી રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    ગરમાગરમ આમટી ને થોડી જાડી અને મોટી બનાવેલી રોટલી અને ભાત સાથે પીરસવી.
    ખાસ તો આ આમટી અને ભાત વધુ સારા લાગે છે.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Pragna Mistry
Pragna Mistry @PragnaMistry
પર March 27, 2020 10:34

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

સરગવો શિંગદાણા આમટી

Similar Recipes

More Recipes

  1. પપૈયાની ટુટી ફ્રૂટી
  2. કંટોળ નું શાક
  3. રતાળુ ચિપ્સ
  4. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  5. ગ્રેવીવાળું ગલકા નું શાક
  1. જીરા બિસ્કીટ
  2. કાઠીયાવાડી સ્પેશ્યલ ગુજરાતીથાળી
  3. ફાડા લાપસી
  4. દેશી ચણા નું શાક 🥘
  5. આલુ-પાલક અને પરોઠા
  1. તીખી પાણીપુરી😋
  2. ગુજરાતી થાળી
  3. જામનગર સ્પેશિયલ ઘૂઘરા
  4. શાહી પનીર
https://cookpad.wasmer.app/in-gu/recipes/11873123
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close