સરગવાની શીંગ ની આમટી

#માઈલંચ
મહારાષ્ટ્રીયન વાનગીઓ માં આમટી નું એક અલગ જ મહત્વ છે. આમટી ઘણા બધા પ્રકાર ની બને છે. એમાં ખટાશ વધારે હોય છે અને પાણી નો ભાગ વધારે હોય છે. અલગ અલગ દાળ, કઠોળ ની આમટી બને છે. આજે સરગવાની શીંગ અને કોપરા થી આપણે આમટી બનાવીશું. બધા ફ્રેશ મસાલા અને નારિયેળ ને લીધે એક સરસ સ્વાદ સાથે સુગંધ આવે છે.
સરગવાની શીંગ ની આમટી
#માઈલંચ
મહારાષ્ટ્રીયન વાનગીઓ માં આમટી નું એક અલગ જ મહત્વ છે. આમટી ઘણા બધા પ્રકાર ની બને છે. એમાં ખટાશ વધારે હોય છે અને પાણી નો ભાગ વધારે હોય છે. અલગ અલગ દાળ, કઠોળ ની આમટી બને છે. આજે સરગવાની શીંગ અને કોપરા થી આપણે આમટી બનાવીશું. બધા ફ્રેશ મસાલા અને નારિયેળ ને લીધે એક સરસ સ્વાદ સાથે સુગંધ આવે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
એક કડાઈ માં ધાણા, વરિયાળી, તજ, લવિંગ, મરી શેકી લેવા. શેકેલા મસાલા કાઢી કડાઈ માં તેલ મૂકી કાંદા લસણ અને નારિયેળ સાંતળી લેવું. વધારે બ્રાઉન ન થવા દેવું.
- 2
શેકેલા મસાલા અને સાંતળેલા કાંદા લસણ અને નારિયેળ ને મિકસર જાર માં લઈ એમાં પલાળેલી આમલી અને લાલ મરચું ઉમેરી પેસ્ટ બનાવી લેવી. જરૂર મુજબ પાણી ઉમેરવું.
- 3
3 ગ્લાસ જેટલું પાણી ઉકાળવા મૂકવું. એમાં સરગવાની શીંગ અને મીઠુ નાખી શીંગ ને અધકચરી બાફી લેવી
- 4
એક કડાઈ માં તેલ ગરમ કરી રાઈ ઉમેરવી. રાઈ તતડે એટલે લીમડા ના પાન અને કાંદા નાખી સાંતળવું. કાંદા થોડા સોફ્ટ થાય એટલે વાટેલો મસાલો ઉમેરવો. થોડુ સાંતળવું.
- 5
બધો મસાલો સરખો સંતળાઈ જાય એટલે બાફેલી શીંગ પાણી સાથે ઉમેરવી. બીજું પાણી જરૂર મુજબ ઉમેરવું. 5-7 મિનિટ ધીમા તાપે ઉકાળવું. ઉપર થી કોથમીર ઉમેરવી.
- 6
ગરમાગરમ આમટી ને થોડી જાડી અને મોટી બનાવેલી રોટલી અને ભાત સાથે પીરસવી.
ખાસ તો આ આમટી અને ભાત વધુ સારા લાગે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
સરગવાની શીંગ અને બટાકા ની કઢી (Saragva Shing Bataka Kadhi Recipe In Gujarati)
#EB#WEEK6સરગવાની શીંગ અને બટાકા ની કઢી Pooja Vora -
-
સરગવાની શીંગ નું શાક (Saragva Shing Shak Recipe In Gujarati)
#EB#week6#Fam#cookpadindiaસરગવાની શીંગ અને બટેટાનું દખોલિયું Rekha Vora -
બેસન વાળું સરગવાની શીંગ નું શાક
સરગવાની શીંગ નું શાક ઘણી રીતે થાય છે લોટ વાળું રસા વાળું દાળમાં પણ તેનો ખૂબ જ વપરાશ થાય છે તેની કઢી મા પણ ઉપયોગ થાયછે તેનું શુપ પણ થાય છે તેના ખૂબ જ ફાયદા છે તેનાથી સાંધાની તકલીફ થતી હોય તો આ શીંગ નું શુપ શાક રોજ તેનો અલગ અલગ ઉપયોગ કરવાથી તેનાથી રાહત તો થાયછે પણ તેના ઘણા ફાયદા પણ છે તો આજે મેં સરગવાની શીંગ નું શાક બનાવ્યું તે ની રીત જોઈએ Usha Bhatt -
સરગવાની શીંગ નું લોટવાળું શાક (Saragva Sing Sabji Recipe In Gujarati)
સરગવાની શીંગ બધાના સ્વાસ્થ્ય માટે અને ખાસ કરીને શુગરના દર્દીઓ માટે ખૂબ જ લાભદાયી હોય છે. Hetal Siddhpura -
મસૂર બિરયાની
#goldenapron3#Week9#Biryaniકઠોળ ના મસૂર અને ખડા મસાલા ના મિશ્રણ થી સ્વાદિષ્ટ બિરયાની સરળતા થી બનાવી શકાય છે. Pragna Mistry -
સરગવાની શીંગ-બટાકા નું શાક(Saragva Shing Bataka Shak Recipe In Gujarati)
#GA4#Week25સરગવો એ ખુબ જ ગુણકારી ઝાડ છે. તેનું દરેક અંગ એટલે કે ફળ, ફૂલ, પાન, મૂળ ઉપરાંત થડની છાલ પણ આયુર્વેદ ની દ્રષ્ટિએ ખુબ જ ઉપયોગી છે.પોષકતત્વો થી ભરપૂર સરગવામાં ઓલિક એસિડ હોય છે. જે એક પ્રકારનું મોનોસૈચ્યુરેટેડ ફેટ છે અને શરીર માટે અતિ આવશક્ય છે.સરગવાની સીંગમાં વિટામિન સી પ્રચુર માત્રામાં સમાયેલું હોય છે.કેલશિયમ અધિક માત્રામા હોય છે તેથી હાડકા મજબૂત થાય છે. આ ઉપરાંત તેમાં આર્યન, મેગ્નેશિયમ અને સીલિયમ હોય છે. જે હાડકાને મજબૂત કરે છે.ફાઇબરથી ભરપૂર સરગવાની શીંગ શરીરની ચરબીને ઓછી કરે છેઆ સિવાય પણ ઘણા બધા ફાયદાઓ ધરાવે છે..તો આટલું ઉપયોગી સરગવો આપણા રોજિંદા જીવનમાં અપનાવવા જેવું.. ખરું ને...!! Jigna Vaghela -
સરગવાની આમટી
#કાંદાલસણઆ મહારાષ્ટ્રીયન વાનગી છે. આમટી એટલે ખટાશવાળી દાળ. સરગવાનો ઉપયોગ કરીને ખાટી મીઠી દાળ બનાવી છે જે ભાત સાથે ખુબ સરસ સંયોજન બનાવે છે. દાળ અને શાક બંનેનો પરપઝ એકસાથે મળી રહે છે. Bijal Thaker -
સરગવાની શીંગ નું શાક (Saragva Shing Shak Recipe In Gujarati)
સરગવાની શીંગ નું શાક સ્વાદ માં ખુબજ ટેસ્ટી લાગે છે, અને ફટાફટ બની પણ જાય છે.#GA4#Week 25. Brinda Padia -
સરગવાની શીંગ નું ચણા ના લોટ વાળું શાક (Saragva Shing Besan Shak Recipe In Gujarati)
#EBસરગવાની શીંગ નું ચાતીયું Arti Desai -
લચકો તુવેરદાળ-ઓસામણ-ભાત
#ટ્રેડીશનલગુજરાતી ઘરોમાં વારે તહેવારે બનતી એક પરંપરાગત જમણ માં બનતી જાણીતી વાનગી માં લચકો તુવેરદાળ ઓસામણ અને ભાત નો સમાવેશ થતો હોય છે. ગરમાગરમ ઓસાવેલા ભાત માં સરખું ઘી રેડી ઉપર થી લટકા પડતી તુવેરદાળ અને સાથે ગળાશ ખટાશ થી સપ્રમાણ અને તજ લવિંગ ના વઘાર થી મઘમઘતું ઓસામણ એ ગુજરાતીઓ ની ઓળખ સમાન છે. Pragna Mistry -
સરગવાની શીંગ નું લોટ વાળું શાક (Drumstick Besan Shak Recipe In Gujarati)
#GA4#Week25 સરગવાની શીંગ અને એના પાન બન્ને હેલ્થ માટે બોવ સારા 6 એના થી ઘણા રોગ અટકે છે. Amy j -
સરગવાની શીંગ નું ભરેલું શાક (Saragva Shing Bharelu Shak Recipe In Gujarati)
#EBWeek 6સરગવાની શીંગ નું શાક ઘણી બધી રીતે બનાવમાં આવે છે. મે આજે ભરેલી સરગવાની શીંગ નું શાક બનાવ્યું છે. જે ખાવામાં સ્વાદિષ્ટ લાગે છે.લીલીછમ લાંબી પાતળી સરગવાની શીંગમાં અનેક ગુણ સમાયેલા છે. તેનું સેવન કરવાથી ઘણી બીમારીમાં રાહત મળે છે. સરગવાની સીંગમાં જ નહીં પરંતુ તેના ફૂલ, ફળ તેમજ પાંદડામાં પણ પોષક ગુણ સમાયેલા છે સરગવાની શીંગ માં પ્રોટીન, કેલ્શિયમ, પોટેશિયમ, આયર્ન, મેગ્નેશિયમ, વિટામિન-એ, સી અને બી-કોમ્પ્લેક્સ વિપુલ પ્રમાણમાં મળે છે. Archana Parmar -
-
નાળિયેર ની ચટણીઓ(coconut chutny recipe in gujarati)
#સાઉથ#ચટણીભારતીય ભોજન માં ચટણી એ એક મહત્વની ની સાઈડ ડીશ છે. ચટણી વગર નું ભોજન તો અધૂરું ગણાય જ અને ચાટ માં પણ ચટણી ની જ એક અલગ મજા છે. ભારતમાં દક્ષિણ માં આવેલ રાજયો માં પણ અલગ અલગ પ્રકારની ચટણીઓ ખાવામાં આવે છે. ત્યાંના લોકો ના ખોરાકમાં ચટણીઓ નું ખૂબ જ મહત્વ છે. ઈડલી-ચટણી, ઢોસા-ચટણી, અક્કી રોટી -ચટણી.. આમ બધી જ વાનગી જોડે ચટણી નું કોમ્બીનેશન હોય છે. તો ચાલો આજે આપણે ત્રણ જાતની ચટણી શીખીએ. Pragna Mistry -
સરગવા શીંગ કોપરા ની ગ્રેવી નુ શાક (Saragva Shing Kopra Gravy Shak Recipe In Gujarati)
#EB# week6કોપરા ની ગ્રેવી વાલુ શરગવા ની શીંગ નું શાક Nehal Bhatt -
સરગવાની શીંગ નું શાક (Saragva Shing Shak Recipe In Gujarati)
#SVC#Cookpadindia#Cookpadgujarati સરગવો એ આપડા હેલ્થ માટે ખુબજ ફાયદા કારક છે અને સરગવાની શીંગ નું શાક ફટાફટ બની જાય છે અને ટેસ્ટી પણ હોઈ છે hetal shah -
સરગવાની શીંગનું બેસન/ ચાટીયું
#મોમહું મારા સાસુ પાસેથી ઘણીબધી વાનગી બનાવતા શીખી છું.. એમના હાથે બનેલ અનેક વાનગી મને ભાવતી .. હું બનાવું પણ એમના હાથ જેવો ટેસ્ટ તો મારી ઘણી વાનગીઓ માં આજે પણ નથી આવતો.. અને ઘણી વાનગીઓ માટે તેઓ મારા હાથ ના વખાણ કરતાં કે આ તો તું મારા કરતાં પણ ચડિયાતું બનાવે છે.. એમાંની એક વાનગી છે સરગવાની શીંગ નું બેસન ચાટીયું .. જે મારી દીકરીઓ ને પણ ખૂબ જ ભાવે છે.. Pragna Mistry -
ધુંગારી લખનવી ચોળા
#એનીવર્સરી#મૈનકોર્સ#તીખીઆપણા રેગ્યુલર સફેદ ચોળા માં માટી ના કોડીયું વાપરી ધુંગાર આપી ખડા મસાલા થી વઘાર કરી એક નવી સુગંધ સાથે સ્વાદ આપવાનો પ્રયત્ન કર્યો છે. તીખાશ માટે લીલા મરચાં સાથે કાશ્મીરી લાલ મરચું અને આખું લાલ મરચું ઉપયોગ માં લીધું છે Pragna Mistry -
કુંગ પૉ પોટેટો
કુંગ પૉ પોટેટો#goldenapron3#Week7#Potatoગોલ્ડન એપ્રોન ના સાતમા અઠવાડિયે પોટેટો શબ્દ લઈ એક સ્પાઈસી ચાઈનીઝ સ્ટાર્ટર બનાવ્યું છેતળેલા બટેટા ની સાથે શીંગદાણા ની ક્રંચીનેસ અને ત્રણેય કેપ્સીકમ અને મરી તથા ચીલી સૉસ ની તીખાશ સાથે આ સ્ટાર્ટરએક અલગ જ ટેસ્ટ આપે છે. Pragna Mistry -
મેક્સીકન ચીઝીપુરી
#ગરવીગુજરાતણ#ફયુઝનવીકપાણીપુરી કહો કે પુચકા કે પછી ગોલગપ્પા ભારતીયો ની પ્રિય વાનગી છે જેને રાજમા અને કોર્ન નું મિશ્રણ સાથે ચીઝ સૉસ ભરી આ ચીઝીપુરી મેકસીકન રીતે બનાવી છે. Pragna Mistry -
સરગવાની શીંગ નુ કઢી વાળું શાક (Saragva Shing Kadhi Valu Shak Recipe In Gujarati)
સમર વેજીટેબલ ચેલેન્જ#SVC: સરગવાની કઢીસરગવાના ઘણા બધા ફાયદા છે. સરગવાના પાન નો પણ ફાકી બનાવી અને ઉપયોગ લેવાય છે. જોઈન્ટ pain માટે સરગવાની શીંગ ને બાફી તેનું પાણી પીવાથી રાહત મળે છે. Sonal Modha -
વેજ સોયા પુલાવ
#ગરવીગુજરાતણ#પ્રેઝન્ટેશનવાનગી એકદમ સામાન્ય હોય પણ જો એનું પ્રેઝન્ટેશન સુંદર હોય તો મોં માં પાણી અચૂક લાવી દે.. મારી વાનગી સામાન્ય છે પણ ટેસ્ટી અને દેખાવમાં અચૂક ગમે એવી રીતે પ્રેઝન્ટ કરી છે. Pragna Mistry -
સરગવાની શીંગ નો પાઉડર (Saragva Shing Powder Recipe In Gujarati)
સરગવો સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારો છે તેની શીંગ કે ભાજી ને સુકવી ને પણ ઉપયોગ કરી શકાય.... Bhavisha Manvar -
સરગવાની કઢી (Saragva Kadhi Recipe In Gujarati)
સરગવાને ઇંગ્લિશમાં ડ્રમસ્ટિક કહેવાય છે . અને હેલ્થ માટે એના બહુ બધા ફાયદા છે . આજકાલ માર્કેટ મા મોરિંગા નો પાઉડર પણ મળે છે .જેનો ઉપયોગ રસોઈ બનાવવામાં કરવામાં આવે છે. આજે સરસ તાજી સરગવાની શીંગ મળી ગઈ તો મેં એમાંથી સરગવાની કઢી બનાવી. સરગવાની કઢી અમારા ઘરમાં બધાની પ્રિય છે. Sonal Modha -
સરગવાની શીંગ ની કઢી (Saragva Shing Kadhi Recipe In Gujarati)
#SVCAuthentic રીતે બનાવેલી કઢી દરેક ગુજરાતી ના ઘર માં બનતી હોય છે મે પણ એ જ રીતે બનાવી છે .સરગવો માનવ શરીર માટે ચમત્કારિક છે એટલે ગમે તે ફોર્મ માં એ ખાવો જ જોઇએ.. Sangita Vyas -
સરગવાની શીંગ નું શાક (Saragva Shing Shak Recipe In Gujarati)
#EB#WEEK6સરગવાની સીંગનું શાક Iime Amit Trivedi -
સરગવાની શીંગ અને બટાકા નું ભરેલુ શાક
આજે લંચ માં શીંગ નું શાક કર્યું.સાથે બટાકા પણ એડ કર્યા જેથી બાળકો પણ હોંશે હોંશે ખાઈ લે.. Sangita Vyas -
સુવાભાજી દાળ
#લીલીસુવા ની ભાજી એની વિશિષ્ટ સુગંધ થી બધી ભાજી કરતાં અલગ તરી આવે છે. સુવા ની ભાજી ઉષ્ણ, તીખી, કફનાશક, વાયુનાશક અને પિત્તનાશક છે. સુવા ની ભાજી સુવાડી સ્ત્રી માટે પણ ગુણકારી છે. Pragna Mistry
More Recipes
ટિપ્પણીઓ