કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મલાઈ લડડું
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મલાઈ લડડું રેસીપી મુખ્ય ફોટો

મલાઈ લડડું

mamta dave
mamta dave @cook_20940920

#goldenapron3 #week11

#goldenapron3 #week11

વધુ વાંચો

મલાઈ લડડું

mamta dave
mamta dave @cook_20940920

#goldenapron3 #week11

#goldenapron3 #week11

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

45 મિનિટ
15 નંગ
  • 1.5(દોઢ) લીટર દૂધ
  • અડધી વાટકી લીંબુનો રસ
  • અડધી વાટકી ધી
  • અડધો કપ દૂધ
  • ૧ વાટકી દૂધનો પાવડર
  • 1વાટકી condensed milk
  • 2ચમચા મલાઈ
  • બદામ ગાર્નિશ માટે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    સૌપ્રથમ દોઢ લીટર દૂધને ઉકાળો પંદરથી વીસ મિનિટ ધીમા ગેસ એ

    મલાઈ લડડું રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    દૂધ ઊકળી જાય એટલે તેમાં લીંબુનો રસ ઉમેરી ને પનીર છૂટું ન પડે ત્યાં સુધી હલાવો

    મલાઈ લડડું રેસીપી સ્ટેપ2ફોટો
    મલાઈ લડડું રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    પછી ગેસ બંધ કરી અને એક ચોખ્ખા કપડામાં પનીરને નિતારી લો દસ મિનિટ સુધી તેને નીતરવા દો

    મલાઈ લડડું રેસીપી સ્ટેપ3ફોટો
    મલાઈ લડડું રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    બીજી કડાઈમાં થોડું ઘી અને અડધો કપ દૂધ મિક્સ કરો

    મલાઈ લડડું રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ત્યારબાદ તેમાં અમુલ દુધ નો પાવડર અને મલાઈ એડ કરીને તેણે ૧૦ મિનીટ સુધી હલાવો

    મલાઈ લડડું રેસીપી સ્ટેપ5ફોટો
    મલાઈ લડડું રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    આ મિશ્રણ એકદમ ઘટ્ટ થાય ત્યારબાદ તેમાં ફાળેલું પનીર એડ કરો અને તેને ૧૫થી ૨0 મિનિટ સુધી ધીમા ગેસ ઉપર હલાવો

    મલાઈ લડડું રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    ત્યારબાદ તેમાં કન્ડેન્સ્ડ મિલ્ક ઉમેરો અને લચકા જેવું થાય ત્યાં સુધી હલાવો જો થોડું ઢીલું લાગતું હોય તો તેમાં વધારે મિલ્ક પાઉડર ઉમેરી શકાય

    મલાઈ લડડું રેસીપી સ્ટેપ7ફોટો
    મલાઈ લડડું રેસીપી સ્ટેપ7ફોટો
    મલાઈ લડડું રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    ત્યારબાદ આ મિશ્રણને રૂમ ટેમ્પરેચર પર આવે એટલે પછી તેના નાના-નાના બોલ્સ વાળો

    મલાઈ લડડું રેસીપી સ્ટેપ8ફોટો
    મલાઈ લડડું રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    બોલ વાળીને તેના ઉપર બદામ ગાર્નિશ કરી અને તેને ફ્રીઝમાં થોડીવાર સેટ થવા મૂકી દો પછી તેને સર્વ કરો

    મલાઈ લડડું રેસીપી સ્ટેપ9ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

mamta dave
mamta dave @cook_20940920
પર April 01, 2020 09:31

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મલાઈ લાડવા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. સુખડી
  2. બોમ્બે કેસર હલવો
  3. પાણીપુરી
  4. હાંડવો
  5. શરદી ઉધરસ તાવ માટે ઉકાળો
  1. ઈન્સ્ટન્ટ સેેઝવાન ચીઝ ઢોસા
  2. થેપલા
  3. મસાલા ખીચડી
  4. ભરેલું કકરું શાક
https://cookpad.wasmer.app/in-gu/recipes/11930494
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close