બોમ્બે કેસર હલવો
રાંધવાની સૂચનાઓ
- 1
એક નોનસ્ટિક કડાઈમાં ઘી, દૂધ, ખાંડ, મેંદો, અને વેનીલા એસેન્સ ઉમેરી બરાબર ફીણી ને એકદમ સરસ મિક્સ થાય એટલે એ કઢાઈ ને ગેસ પર મૂકો. હવે ધીમે તાપે મિશ્રણ ને થવા દો. મિશ્રણ ધીમે ધીમે ઘટ્ટ થતું દેખાશે.
- 2
બસ આજ રીતે સત્તત હલાવતાં રહો. મિશ્રણ ધીમે ધીમે પેન થી છૂટું પડવા લાગે છે. એકદમ એક લુવા જેવું થાય ત્યાં સુધી થવા દો. પછી ગેસ પરથી ઉતારી જરાક ઠંડું પડે એટલે મિશ્રણ ને એલ્યુમિનિયમ ફોઇલ પર લય ઘી લગાવી વેલણ થી જેટલું પાતળું વણનાય એટલું વણી લો. પછી એના પર ડ્રાય ફ્રૂટ એલચી ભભરાવી ને ઉપર બીજું એલ્યુમિનિયમ ફોઈલ મૂકી વણી લો. એટલે બધા ડ્રાય ફ્રૂટ સરસ હલવા પર ચોંટી જાય. બસ હવે ૫ કલાક સુધી હલવાને ઠરવા દો. પછી ચોરસ ટૂકડા કાપી ને સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
બોમ્બે નો આઈસ હલવો (Bombay Ice Halwa Recipe In Gujarati)
આ હલવો અમે વારંવાર બહાર થી મંગાવી છે.આજે થયુ ઘરે બનાવી જોઈએ. Falguni Shah -
-
-
-
-
-
-
-
કેસર માવા મોદક (Kesar Mava Modak Recipe In Gujarati)
#GCRઅત્યારે બધા ના ઘરો માં અલગ અલગ વેરાયટી ના મોદક બનતા હોય છે. હું પણ મારા ઘરે આ એક વેરાયટી ના કરી છું પ્રસાદ માટે. Kunti Naik -
-
-
-
-
-
સોજી નો હલવો (Sooji Halwa Recipe In Gujarati)
#MA"તું કિતની અચ્છી હૈ, તું કિતની ભોલી હૈં, પ્યારી પ્યારી હૈ ઓ માં ઓ માં....." જે વાનગી ને માં નો હાથ લાગે તે પ્રસાદ બની જાય છે કેમકે તેમાં માં નો પ્રેમ ઉમેરેલો હોય છે.મારી મમ્મી મિઠાઈ બહુ સ્વાદિષ્ટ બનાવે કેમકે મારી મમ્મીને મિઠાઈ બનાવવાનો ભારે શોખ .આ શોખ તેમને મારી નાનીમા પાસેથી વારસામાં મળેલ.તહેવાર આવે ત્યારે તો શેરી વાળા પણ મમ્મીને બોલાવવા આવે કે એમને પણ મિઠાઈ બનાવી આપે.આમ તો મારી મમ્મીને ઘણી મિઠાઈ આવડે તેમાંથી એક "સોજીનો હલવો" જે અમને બધા બહુ પસંદ તેથી આજે આ રેસિપી મૂકુ છું. Ankita Tank Parmar -
-
ડ્રાય ફ્રૂટ કેસર કુલ્ફી
#SSM ઉનાળાની કાળ ઝાળ ગરમી માં ઠંડી ઠંડી કુલ્ફી ખાવા ની ખૂબ મજા આવે છે Bhavna C. Desai -
-
-
-
બોમ્બે સ્ટાઈલ રબ્બરિયો હલવો
#RC2 #લોટ #બોમ્બે_હલવો #बोम्बे_हलवा #Original #FirstOnCookPad #CookpadGuj #CookpadHin #CookpadMah #CookoadInd #CookpadUS #CookpadJP #Cookbook #કૂકબુક #कूकबुक #SeniorInCooking Reechesh J Chhaya -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11933915
ટિપ્પણીઓ