ડાર્ક ચોકલેટ કેક જાર
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક ગ્લાસ જાર લો. અને તેમાં સૌથી નીચે કેક નો ભૂકો નાખો.
- 2
હવે તેની ઉપર ગનાશ ઉમેરો. પછી તેની ઉપર કાજુ ના ટુકડા અને ચોકો ચિપ્સ ઉમેરો.
- 3
હવે ફરી થી કેક નો ભૂકો ઉમેરો અને તેની ઉપર ફરી થી કાજુ ના ટુકડા અને ચોકો ચિપ્સ ઉમેરો.
- 4
આવી રીતે જાર ભરાય ત્યાં સુધી કરો. અને ઉપર થી ચોકો ચિપ્સ ભભરાવી તેની ઉપર ગોલ્ડન ડસ્ટ ભભરાવી થોડું ઠંડુ કરી સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11970980





ટિપ્પણીઓ