રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
  1. 1વાટકી ચોખા
  2. પાણી જરૂર મુજબ
  3. નમક સ્વાદ પ્રમાણે
  4. 1 ચમચીતેલ
  5. 1 ચમચીજીરૂ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ બધી વસ્તુ ભેગી કરવી. હવે ચોખા પલાળવા. બે થી ત્રણ કલાક પલળવા દેવા. પછી તેને ગેસ પર મુકવા.

  2. 2

    ચોખાને થવા દો. થોડીવાર પછી ચેક કરી લો. ચડી જાય એટલે એક ચારણીમાં કાઢી લો. થોડીવાર પછી એક બાઉલમાં કાઢી લો.

  3. 3

    હવે એક કડાઈમાં તેલ ગરમ મૂકો. હવે તેમાં જીરુ ઉમેરો. જીરૂની ફુટવા દો.

  4. 4

    હવે તેને ભાતમાં ઉમેરો. હવે તેમાં નમક ઉમેરો. હવે તેને મિક્સ કરી લો.

  5. 5

    જીરા રાઈસ ને દાલ તડકા અને પાપડ જોડે સર્વ કરો.રેડી ટુ સવૅ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
REKHA KAKKAD
REKHA KAKKAD @Rekhacooklove
પર

ટિપ્પણીઓ

Similar Recipes