કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
બાજરા નો મસાલા રોટલો
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
બાજરા નો મસાલા રોટલો રેસીપી મુખ્ય ફોટો

બાજરા નો મસાલા રોટલો

Minaxi Agravat
Minaxi Agravat @cook_21102128
Junagadh

#કાંદાલસણ આરોગ્યપ્રદ બાજરો બધા ધાન્યો માં સૌથી પૌષ્ટિક અને સ્વાદિષ્ટ

#કાંદાલસણ આરોગ્યપ્રદ બાજરો બધા ધાન્યો માં સૌથી પૌષ્ટિક અને સ્વાદિષ્ટ

વધુ વાંચો

બાજરા નો મસાલા રોટલો

Minaxi Agravat
Minaxi Agravat @cook_21102128
Junagadh

#કાંદાલસણ આરોગ્યપ્રદ બાજરો બધા ધાન્યો માં સૌથી પૌષ્ટિક અને સ્વાદિષ્ટ

#કાંદાલસણ આરોગ્યપ્રદ બાજરો બધા ધાન્યો માં સૌથી પૌષ્ટિક અને સ્વાદિષ્ટ

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 1વાટકી બાજરા નો લોટ
  • 3 ચમચીદેશી ઘી
  • 3 ચમચીદૂધ
  • 1/2 ચમચીહળદર
  • 1 ચમચીજીરૂ
  • 7/8મરી
  • 2 ચપટીહિંગ
  • મીઠું જરૂર મુજબ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ થાળી માં બાજરા નો લોટ લેવો તેમાં થીનુ ઘી મીઠું હળદર દૂધ હિંગ અધકચરા વાટીને જીરૂ મરી નાખીને સારી રીતે ભેળવી લો પાણી નાખીને કઠણ લોટ બાંધી લો તેમાં એક બે ચમચી જેટલું પાણી નાખીને મસળતા રહેવું પાંચ છ વખત આ રીતે મસળી લીધા પછી હાથે થી મોટો લુવો કરવો

    બાજરા નો મસાલા રોટલો રેસીપી સ્ટેપ1ફોટો
    બાજરા નો મસાલા રોટલો રેસીપી સ્ટેપ1ફોટો
    બાજરા નો મસાલા રોટલો રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પછી પાણી વાળો હાથ કરી રોટલો ઘડવો કિનારી ફાટતી લાગે તો પાણી વાળો હાથ કરી સરખી કરતી જવી રોટલો હાથેથી ઘડયા પછી તાવડી માં નાખી દો

    બાજરા નો મસાલા રોટલો રેસીપી સ્ટેપ2ફોટો
    બાજરા નો મસાલા રોટલો રેસીપી સ્ટેપ2ફોટો
    બાજરા નો મસાલા રોટલો રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    પહેલી વાર સહજ વારમાં ઉથલાવી બીજી બાજુ સરખી રીતે ચડવા દ ઈ ને ઉથલાવી ને રોટલા ઉપર સહેજ પાણી વાળો હાથ ફેરવી લેવો થોડી વાર પછી રોટલો ફૂલી જાય છે ત્યારે ઉતારી લો પ

    બાજરા નો મસાલા રોટલો રેસીપી સ્ટેપ3ફોટો
    બાજરા નો મસાલા રોટલો રેસીપી સ્ટેપ3ફોટો
    બાજરા નો મસાલા રોટલો રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે ચપ્પુ વડે ફરતી કોર થી હળવેકથી ઉપલું પડ (કોપડી) જુદું કરી રોટલા ઉપર ઘી ચોપડી ઉપલું પડ (કોપડી) રાખી ઘી ચોપડવું જો ઠંડો રોટલો ખાવો હોય તો ઠંડા રોટલા ઉપર થીનું ઘી લેવું

    બાજરા નો મસાલા રોટલો રેસીપી સ્ટેપ4ફોટો
    બાજરા નો મસાલા રોટલો રેસીપી સ્ટેપ4ફોટો
    બાજરા નો મસાલા રોટલો રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    તૈયાર છે - બાજરા નો મસાલા રોટલો પૌષ્ટિક અને સ્વાદિષ્ટ ગરમાગરમ રોટલો ઘી દૂધ ના મોણ થી ક્રિસ્પી અને ફરસો લાગે છે અને ઠંડા રોટલા ઉપર થીનું ઘી લેવું જોઈએ એની જમાવટ જોરદાર છે

  6. 6

    આરોગ્યપ્રદ બાજરો બધા ધાન્યો માં સૌથી પૌષ્ટિક છે તેમાં વિટામિન્સ કેલ્શિયમ મેન્ગેનીઝ ફોસ્ફરસ આયરન પ્રોટીન ફાઈબર જેવા અનેક તત્વો છે

  7. 7

    નોંધ : કોપડી ચોપડી_ચોપડવું એ કાઠિયાવાડી તળપદા શબ્દો છે

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Minaxi Agravat
Minaxi Agravat @cook_21102128
પર April 09, 2020 14:18
Junagadh

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

બાજરા મસાલા રોટલો

Similar Recipes

More Recipes

  1. Coconut peanut Modak
  2. પપૈયાની ટુટી ફ્રૂટી
  3. કંટોળ નું શાક
  4. રતાળુ ચિપ્સ
  5. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  1. વિહિપ ક્રીમ.(કેક સજાવા માટેની ક્રીમ)
  2. સ્ટફ્ડ થેપલા
  3. સમોસા
  4. દૂધી ની સ્વીટ નૂડલ્સ (સુતરફેણી)
  5. નાચોસ
  1. કન્ડેન્સ મિલ્ક કેક
  2. કુલ્ફી
  3. બજાર જેવું જ ફુદીનાનું પાણી
  4. સ્વીટ કોર્ન ચાટ વીથ વોટરમેલોન જ્યુસ
https://cookpad.wasmer.app/in-gu/recipes/12038140
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close