સ્વીટ કોર્ન ચાટ વીથ વોટરમેલોન જ્યુસ

Kavita Sankrani
Kavita Sankrani @cook_18325202

#હેલ્થડે પર મારા ૮ વર્ષ ના સુપુત્ર વેદાંત એ આ બન્ને રેસીપીઝ બનાવી છે.

સ્વીટ કોર્ન ચાટ વીથ વોટરમેલોન જ્યુસ

#હેલ્થડે પર મારા ૮ વર્ષ ના સુપુત્ર વેદાંત એ આ બન્ને રેસીપીઝ બનાવી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ વાટકો બાફેલા સ્વીટ કોર્ન
  2. ૧ ચમચી મીઠું
  3. ૧ ચમચી લાલ મરચું
  4. ૧/૨ ચમચી ચાટ મસાલો
  5. ૧/૪ ચમચી મરી પાઉડર
  6. ૧ ચમચી બટર
  7. ૧ ગ્રીન કેપ્સિકમ
  8. ૧ નાની વાટકી બારીક સમારેલી કોથમીર
  9. વોટરમેલોન જ્યુસ બનાવા માટે:
  10. ૧ વાટકો વોટરમેલોન ક્યુબસ
  11. ૧/૨ ચમચી મીઠું
  12. ૧/૨ ચમચી ચાટ મસાલો
  13. ૧ ચમચી મીક્સ ફૃટ જામ
  14. ૧ ચમચી સાકર
  15. ૧ ગ્લાસ પાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક પેનમાં બટર નાંખીને, બાફેલા કોર્ન ૨-૩ મીનીટ માટે સાતણો.

  2. 2

    પછી ૫-૭ મીનીટ પછી બધાં મસાલા નાખી, છેલ્લે લીંબુ નો રસ નાખી, એમાં બારીક સમારેલી કોથમીર નાખી ગેસ બંધ કરી દેવો.

  3. 3

    ગ્રીન કેપ્સિકમ ને ઉપર થી કાપી, તેના બીજ કાઢીને સ્કૂપ કરીને તૈયાર કરેલા સ્વીટ કોર્ન એમાં ભરી દેવા.

  4. 4

    વોટરમેલોન જ્યુસ બનાવા માટે: ૧ વાટકો વોટરમેલોન ક્યુબસ, મીઠું, ચાટ મસાલો, જામ, સાકર અને પાણી પાણી જયુસર માં બ્લેન્ડ કરી લો.

  5. 5

    સરવીંગ ગ્લાસ માં સર્વ કરો.

  6. 6

    તો તૈયાર છે, કોર્ન ચાટ વીથ વોટરમેલોન જ્યુસ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kavita Sankrani
Kavita Sankrani @cook_18325202
પર

ટિપ્પણીઓ

Similar Recipes