કુલ્ફી

Kashyap Surti
Kashyap Surti @cook_17876978

#goldenapron3
Week 11

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 લિટરદૂધ
  2. 6 ટેબલ સ્પૂનમિલ્ક પાવડર
  3. 6 ટેબલ સ્પૂનમિલ્ક પાવડર
  4. 75 ગ્રામખાંડ
  5. 75 ગ્રામખાંડ
  6. 1 ટેબલસ્પૂનઈલાયચી પાઉડર
  7. 1 ટેબલસ્પૂનઈલાયચી પાઉડર
  8. 2તાંતણા કેસર
  9. 2તાંતણા કેસર
  10. 2ફ્રેશ નારંગી
  11. 2ફ્રેશ નારંગી
  12. 5-7બદામ
  13. 5-7બદામ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    દૂધ મા ખાંડ અને ઈલાયચી પાવડર નાખી ઉકાળવું. અડધું થાય ત્યાં સુધી ઉકાળવું.હવે એ દૂધ નાં બે ભાગ પાડવા. એક ભાગ માં ઓરેન્જ જ્યૂસ અને પલ્પ નાખવો. અને બીજા ભાગ માં બદામ અને કેસર નાખવા.

  2. 2

    હવે ઓરેન્જ માંથી બધો માવો કાઢી તેમાં ઓરેન્જ વાળુ મિલ્ક ભરી કુલ્ફી જમાવવા મૂકી દો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kashyap Surti
Kashyap Surti @cook_17876978
પર

ટિપ્પણીઓ

Similar Recipes