મેંગો શીખંડ
#કાંદાલસણ
#એપ્રિલ
# week10
#goldenapron3
રાંધવાની સૂચનાઓ
- 1
દૂધ ને સવારે ગરમ કરી ઠંડુ પડે એટલે તેમાં એક ચમચી દહી નાખી રાખો પછી તે સાંજે જામી જાય એટલે તેને એક કોટનના કપડાં માં કાઢી લો તેને ઉપર થી ફીટ બાંધી ને લટકાવી દો એક કલાક પછી તેને ઉતારી ને એક બાઉલમાં ચારણી ઉપર રાખી ને ફીજમા રાખો સવારે એક મેંગો ને સમારી નાના ટુકડા કરી અને ફીજમા રાખો ફીજમા રાખેલા મસ્કા ને કાઢી લો અને પછી તેને તપેલીમાં કાઢી લો અને પછીતેમાં દરેલી ખાંડ નાખી મીક્સ કરી અને પછી તેમાં મેંગો ના નાના ટુકડા નાખી ને મીક્સ કરી અને પછી તેને ફીજમા રાખો તે ગરમ રોટલી સાથે કે ગરમ પૂરી સાથે સર્વ કરો જે
- 2
ટેસ્ટ લાગે છે
Made this recipe? Share a Cooksnap!
Let Shital Majithia know how it turned out.
Nothing says thank you like a photo!
Someone made your recipe and shared a Cooksnap!

Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12069364







ટિપ્પણીઓ