રોસટેડ આલમંડ્સ વીથ કેરેમલાઈસડ હની

Kavita Sankrani @cook_18325202
#કાંદાલસણ - કાંદા લસણ વિના ની રેસિપિસ
આ રેસિપી મારા હસબંડ ની છે, જે આજે મૈં એમના ગાઈડંસ માં બનાવી.
રોસટેડ આલમંડ્સ વીથ કેરેમલાઈસડ હની
#કાંદાલસણ - કાંદા લસણ વિના ની રેસિપિસ
આ રેસિપી મારા હસબંડ ની છે, જે આજે મૈં એમના ગાઈડંસ માં બનાવી.
રાંધવાની સૂચનાઓ
- 1
એક પેનમાં ઘી ગરમ થાય એટલે તેમાં બદામ નાખી ૩-૪ મીનીટ માટે સાતણો.
- 2
પછી તેમાં બધા મસાલા નાખીને બરાબર મિક્સ કરો.મધ નાખી એને ફાસ્ટ ગેસ પર બદામ સાથે કેરેમલાઈસડ કરો.
- 3
૫-૭ મીનીટ થાય તો ગૈસ બંધ કરો. બધી બદામ પેન માં છુટ્ટી પાથરી દયો. પેન ઠંડુ થાય એટલે સરવીંગ બાઊલ માં તૈયાર થયેલી રોસટેડ આલમંડસ ડુંગર ના આકાર માં ગોઠવો. છેલ્લે પીસેલી સાકર એના ઊપર થોડી થોડી ભભરાવી દયો.
- 4
મારા હસબંડ ની ફેવરિટ હેલ્ધી ટેસ્ટી રેસીપી તૈયાર છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચોકો લાવા કેક ઈન અપપે પેન
કાંદા લસણ વિના ની રેસિપિસઆજે મારા પપ્પા ના જન્મદિવસ પર લોકડાઉન ના કારણે હું એમને મણવા ન જઈ શયકી. મારા પાસે કેક બનાવવા માટે સામગ્રી પણ ઓછી હતી.જે ઘરમાં હતુ્ં એના થી આ સરસ મજાની વાનગી બનાવી છે. Kavita Sankrani -
મગ ની દાળ નો શીરો (Moong Dal Halwa Recipe In Gujarati)
#કાંદાલસણગુજરાતી ઓ કાંદા લસણ વગરની કોઈ વાનગી વિચારે તો સ્વિટ જ પહેલા એના લીસ્ટ માં આવે છે. મને પણ આજે મગ ની દાળ નો શીરો જ યાદ આવ્યો જે મારા ઘર માં સૌ નો પ્રિય છે. Kunti Naik -
-
😋જૈન કોબી કોફતા કરી
#જૈનકોબી કોફતા કરી પંજાબી વાનગી છે.. આમાં કાંદા લસણ ની ભરપૂર વપરાશ થાય છે... પણ આપણે જૈન ગોભિ કોફતા કરી બનવા જઈ રહ્યા છે તો નો ઑનીયન નો ગાર્લીક .કાંદા લસણ વગર ગ્રેવી એટલે એક ચેલેન્જ ની વાત છે.પણ કાંદા લસણ વગર પણ આ વાનગી ખુબજ સરસ લાગે છે... અને આને જૈન તથા સ્વામિનારાયણ ધર્મ ના લોકો પણ ખાય શકે છે ..તો ચાલો દોસ્તો આપને કોબી કોફતા કરી બનાવશું.. Pratiksha's kitchen. -
હેલ્ધી હની ડ્રાયફ્રુટ લાડુ
#શિયાળુ#મારીપ્રથમવાનગીશિયાળાની મસ્ત ગુલાબી ઠંડીમાં તંદુરસ્તીને ચુસ્ત રાખવા માટે તથા સારા સ્વાસ્થય માટે હેલ્ધી લાડુ બનાવો આજે જ.. નાના મોટા સૌને પ્રિય લાગશે. dharma Kanani -
ગુંદર ની પેદ
#ફર્સ્ટશિયાળા માં ગુંદર ખાવાના ખૂબ ફાયદા છે. સ્ત્રીઓ માટે ખાસ.શરીર ના કોઈ પણ ભાગ માં દુખાવો હોય તે ગુદર ખાવાથી દૂર થાય છે.ગુંદર ના ઘણા પ્રકાર છે.અહી બાવળ નો પીળો સોનેરી ગુંદર લીધો છે.ગુંદર ની પેદ શિયાળા ની કાતિલ ઠંડી માં શરીર માં ઊર્જા ,ગરમાટો ઉત્પન્ન કરે છે.કારણ તેમાં દેશી વસાણાં નો ઉપયોગ કરવામાં આવે છે. Jagruti Jhobalia -
ફુદીના ટામેટા રાઈસ
#કાંદાલસણરાઈસ મારા અતિ પ્રિય એમાં હું અલગ અલગ ટેસ્ટ ના બનાવતી જ રાહુ એમાં ના એક આજે મે કાંદા લસણ વગર ફુદીના ટામેટા રાઈસ બનાવિય જે ટેસ્ટ માં બેસ્ટ અને ઓછી સામગ્રી માં ઝડપ થઈ બની જાય આશા રાખું કે બધા મિત્રો ને મારી ડિશ પસંદ આવશે...😊😊😊 Jyoti Ramparia -
બદામ શેક.(Badam Shake in Gujarati)
#EBWeek14 બદામ શેક ખૂબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ પીણું છે.તેને ઠંડુ અને ગરમ બે રીતે સર્વ કરી શકાય.બદામ માં આર્યન અને કેલ્શિયમ ખૂબ જ સારા પ્રમાણમાં હોય છે.જે આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. આજકાલ બદામ પાઉડર બજાર માં આસાની થી મળી રહે છે.પરંતુ બદામ ને પલાળીને ઉપયોગ કરવો ખૂબ ફાયદાકારક છે. Bhavna Desai -
મેંગો ચિયા પુડીંગ (કેરી તથા તકમરીયા નું પુડડીંગ) (Mango Chia Pudding Recipe In Gujarati)
કેરી ની સીઝન માં કેરી થી બનતી એક નવી વાનગી... જે ખાંડ વિના બને છે અને ખુબ જ હેલ્થી છે તથા વજન ઘટાડવા માટે પણ ફાયદા કારક છે.Ilaben Tanna
-
લેમન ટી વીથ સ્પ્રાઉટેડ સલાડ
#ટીટાઈમ આજે તમારી સાથે હેલ્ધી ટી અને હેલ્ધી સલાડ ની રેસિપી શેર કરવા જઈ રહી છું.. તો દોસ્તો ચાલો રેસિપી જોઈએ.. Pratiksha's kitchen. -
કુસ્કા(પ્લેઈન બિરયાની)
#ઇબુક૧#પોસ્ટ૪૫આ મારી ઇબુક૧ કોન્ટેસ્ટ ની છેલ્લી રેસીપી આજે રજૂઆત કરું છું...આજે મે પ્લેઈન બિરીયાની બનાવી છે જેમાં કોઈ વધારે શાકભાજી ની જરૂર નથી પડતી અચાનક કોઈ મહેમાન આવી જાય તો તમે આ રીતે ડાઈરેક્ટ કૂકર માં બનાવી શકો છો.. અને જે બિરીયાની એના વધુ પડતા શાકભાજી ના લીધે ન ખાતું હોય એપણ આ બિરયાની ખાઈ શકે છે... Sachi Sanket Naik -
સાબુદાણાની ખીર (Sago Kheer Recipe in Gujrati)
#goldenapron3 #week_16 #Kheer#આ સાબુદાણાની ખીર મારા દાદીમાં અગિયારસના દિવસે ઘણીવાર બનાવતા. આજે કદાચ મેં આ એમના હાથે બનાવેલી ખીર ૨૦ વર્ષ પછી બનાવી ખાધી. આજે પણ એ જ સ્વાદ આવ્યો છે. Urmi Desai -
સ્પિનેચ ફલાફલ વીથ ઝાત્ઝીકી ડીપ અને ટેબુલેહ સલાડ
#બરોડાલાઈવઆજે મેં બરોડા લાઈવ માટે લેબનીશ વાનગી બનાવી છે જે સ્વાદ માં ખૂબ જ સરસ લાગે છે.અને સાથે સલાડ અને ડીપ પીરસ્યું છે. Bhumika Parmar -
-
બ્રેડ રબડી.(Bread Rabdi Recipe in Gujarati)
#RB20 આ રબડી દૂધ ઉકળવા ની ઝંઝટ વગર સરળતાથી બનાવી શકો. મારા પરિવાર ની મનપસંદ સ્વીટ ડિશ છે. Bhavna Desai -
દૂધીનો હલવો
#કાંદાલસણ આજે હું તમારી સાથે બધા જ લોકોને ભાવે એવો દૂધીના હલવાની રેસપી શેર કરુ છું.જે એક મીઠાઈ છે. સ્વાદિષ્ટ હોવાની સાથે હેલ્ધી પણ છે. અને બનાવવો પણ ખૂબ સરળ છે. Sudha B Savani -
હર્બલ ટી
#ટીકોફીઆ સૌથી હેલધી ચા છે. એ રોગ પતિકારક શક્તિ વઘારે છે. સ્કિન માટે ખુબ જ સારી છે. મન ને શાંત બનાવે છે. થાક અને ટેન્શન દુર કરે છે. Mosmi Desai -
વેજ હાંડી બિરયાની
#Theincredibles#તકનીકબાફવુંમાસ્ટર શેફ ચેલેન્જવીક ૨વેજ હાંડી બિરયાની ભારત ની પરંપરાગત વાનગી છે... આમાં ઘણા હેલ્ધી શાક અને ચોખા નો વપરાશ થાય છે.. અને ટ્રેડીશનલી રીતે. આ માટી ની હાંડી માં બનાવવામાં આવે છે.. અને ખાવામાં ખુબજ સ્વાદિષ્ટ લાગે છે.. દોસ્તો મૈં આજે આ વાનગી માં માસ્ટર શેફ ચેલેન્જ ની તકનીક બાફવુ નો ઉપયોગ કર્યો છે..અને ટ્રેડીશનલ રીત માટી ની હાંડી માં વેજ બિરયાની બનાવી છે. .. તો ચાલો દોસ્તો વેજ હાંડી બિરયાની બનાવશું.. Pratiksha's kitchen. -
-
એનર્જી બાર
#માસ્ટરક્લાસશિયાળા માં દિવસ ની શરૂઆત કરો આ સુગર ફ્રી બાર સાથે , જે ફટાફટ બની જાય છે.. Radhika Nirav Trivedi -
હેલ્ધી અંજીર શેઇક ફુલ ઓફ નટ્સ(Healthy anjir shake full of nuts recipe in gujarati)
#ઉપવાસજ્યારે પણ ઉપવાસ/વ્રત હોય ત્યારે આપણે સવાર થી રાત સુધી જે પણ કઈ લઈએ તેમાં વધુ પડતું ઘી કે તેલ વાળીજ વસ્તુ હોય છે, જે આપણા શરીર માટે પણ વધુ પ્રમાણ માં સારું નથી. એટલા માટે મેં આજ આ હેલ્ધી શેઇક બનાવ્યું છે, જેનો ઉપયોગ સવારના નાસ્તા તેમજ રાતના ભોજન ના બદલે પણ થઇ શકે. આ શેઇક માં ખાંડનો ઉપયોગ બહુજ ઓછો કર્યો છે, અંજીરનીજ મીઠાશ છે. Avanee Mashru -
સ્વીટ કોર્ન ચાટ વીથ વોટરમેલોન જ્યુસ
#હેલ્થડે પર મારા ૮ વર્ષ ના સુપુત્ર વેદાંત એ આ બન્ને રેસીપીઝ બનાવી છે. Kavita Sankrani -
-
-
ગ્રેવી ડુંગળી (Gravy Onion Sabji Recipe In Gujarati)
હેલ્લો ફ્રેન્ડસ આજે હું તમને પંજાબી ગ્રેવી ડુંગળી નું શાક બનાવવાની રેસિપી કહીશ .. જે મારા મમ્મી મારા તથા મારી ફેમીલી માટે બનાવતા... મને આ શાક અતિ પ્રિય છે જેથી મે પણ મારા મમ્મી પાસેથી બનાવતા શીખી... જે ખૂબ જ ટેસ્ટી બન્યું છે.. ફ્રેન્ડસ તમે પણ આ રીતે બનાવવાની ટ્રાય કરજો... Dharti Vasani -
ગુવાર ઢોકળી નું શાક (Gawar Dhokli Sabji recipe in Gujrati)
#મોમદોસ્તો આ વખતે ની contest બહુ જ સ્પેશિયલ છે.. મોમ જેમને આપણે શબ્દો માં લખી શકતા નથી.. આજે ખૂબ જ સ્પેશિયલ દિવસ છે મારી માટે.. 8th may, આજે મારા મમ્મી પપ્પા ની લગ્નની ૫૦ મી વર્ષગાંઠ, તો આજે મૈં ખાસ વાનગી બનાવી છે..મારા મોમ ગુવાર નું શાક ખુબજ સરસ બનાવતાં.. તો આજે આ contest માટે હું ગુવાર ઢોકળી નું શાક બનાવીશ..તો દોસ્તો ચાલો રેસિપી જોય લેશું. Pratiksha's kitchen. -
-
-
વલસાડી મુઠીયા (Valsadi Muthiya recipe in Gujrati)
#મોમદોસ્તો આજે હું મારા મોમ ની એક સ્પેશિયલ વાનગી લાવી છું.. જે મારા મોમ અવારનવાર બનાવતાં. અને મને પણ શીખવ્યું છે.. દોસ્તો વલસાડ(દક્ષિણ ગુજરાત) માં ચોખા કે ચોખા ના લોટ ની વાનગી બનતી હોય છે.. કેમ કે ત્યાં ચોખા નો પાક વધુ થાય છે..આ વાનગી માં આદું મરચાં લસણ ની ચટણી નાખવામાં આવે છે.. જે વલસાડ ના લોકો ની ખાસિયત છે.આ વાનગી માં તમે કોઈ પણ ભાજી નો ઉપયોગ કરી શકો છો. આ વલસાડી મુઠીયા તો મારા ખૂબ જ ફેવરિટ છે કેમ કે હું નાનપણ થી જ ખાતી આવી છું.. તમને મારી રેસિપી ગમે તો કોમેન્ટ માં જરૂર જણાવજો. Pratiksha's kitchen. -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12071811
ટિપ્પણીઓ