મિક્સ દાળ ના પૂડા સાથે ડુંગળી બટાકા નું શાક
રાંધવાની સૂચનાઓ
- 1
બધી દાળ અને ચોખા 3 થી 4 કલાક પલાળી રાખો. ત્યાર બાદ ચોખા પાણી થી ધોઈ લો. એમાં આદુ મરચા નાખી મિક્સર માં વાટવા જેટલું પાણી નાખી ક્રશ કરી લો.
- 2
હવે ખીરા માં જરૂર મુજબ પાણી, મીઠું અને હળદર નાખો. લોડી પર સ્પ્રેડ કરો. બંને બાજુ તેલ ચોપડો અને બંને બાજુ ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકાવા દો.
- 3
એક લોડિયા માં થોડું તેલ લો. હિંગ નાખો. એમાં થોડી હળદર નાખી ડુંગળી બટાકા નાખી ચડવા દો. વચ્ચે વચ્ચે હલાવો. ચડી જાય પછી મરચું, મીઠું, ધાણાજીરું, ખાંડ નાખી 2 મિનિટ રેવા દો. એક બાઉલ માં લઇ લો.
- 4
ગરમ ગરમ પીરસો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12282185














ટિપ્પણીઓ