કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
જાેધપુરી કાબુલી બિરયાની (Jodhpur biryani in gujrati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
જાેધપુરી કાબુલી બિરયાની (Jodhpur biryani in gujrati) રેસીપી મુખ્ય ફોટો

જાેધપુરી કાબુલી બિરયાની (Jodhpur biryani in gujrati)

Ami Adhar Desai
Ami Adhar Desai @amidhar10

#ડીનર
આ બિરયાની રાજસ્થાનની મૂળ છે. ખાવામાં ખૂબ જ પાેસ્ટીક છે. ડીનર માટે એક પરફેક્ટ વાનગી છે. તમારી પસંદના વેજીટેબલ્સ તમે અહિ ઉમેરી શકાે છાે.

#ડીનર
આ બિરયાની રાજસ્થાનની મૂળ છે. ખાવામાં ખૂબ જ પાેસ્ટીક છે. ડીનર માટે એક પરફેક્ટ વાનગી છે. તમારી પસંદના વેજીટેબલ્સ તમે અહિ ઉમેરી શકાે છાે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૯૦ મીનીટ
૪ વ્યક્તિ
  1. વેજીટેબલ્સ તળવા માટે:
  2. તેલ તળવા માટે
  3. 1માેટાે કાંદાે ઝીણી સ્લાઈસમાં
  4. 1 કપફલાવર
  5. 1માેટાે બટાકાે ગાેળ ઝીણી સ્લાઇસમાં
  6. 3 સ્લાઇસબે્ડ
  7. 10-12 નંગકાજુનાં
  8. વેજીટેબલ્સ મસાલાે બનાવવા માટે:
  9. 1 નંગકાંદાે સમારેલાે
  10. 3-4 નંગલીલાં મરચા
  11. 1નાનાે ટુકડાે આદુનાે
  12. 3-4 નંગલસણનાં
  13. 2 ચમચીતેલ
  14. ખડા મસાલા
  15. 1/2 ચમચીહરદળ પાવડર
  16. 1 ચમચીકાશ્મીરી લાલ મરચું
  17. 1 ચમચીધાણા પાવડર
  18. 1 ચમચીજીરૂ પાવડર
  19. 1 ચમચીગરમ મસાલાે
  20. 1 કપદહીં
  21. 1 નંગસમારેલું ટામેટું
  22. 1 નંગસમારેલું કેપ્સીકમ
  23. 1 કપફુદીનાે
  24. 1 કપધાણાં
  25. મીઠું સ્વાદ મુજબ
  26. બિરયાની માટે:
  27. 3/4જેટલા અડધા રાંધેલાે બાસમતી ભાત
  28. 1/4 કપકેસરવાળું પાણી
  29. 1માેટી ચમચી ઘી
  30. 1/4 કપધાણાં
  31. બે્ડ તળેલા
  32. બનાવેલા વેજીટેબલ્સ મસાલાે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૯૦ મીનીટ
  1. 1

    પહેલા બાસમતી ચાેખાને અડધા રાંધી લેવા અને સાઇડ પર રાખવા.

    જાેધપુરી કાબુલી બિરયાની (Jodhpur biryani in gujrati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે વેજીટેબલ્સ ને અલગ-અલગ એક પછી એક તળી લેવા. અને સાઇડ પર રાખવા.

    જાેધપુરી કાબુલી બિરયાની (Jodhpur biryani in gujrati) રેસીપી સ્ટેપ2ફોટો
    જાેધપુરી કાબુલી બિરયાની (Jodhpur biryani in gujrati) રેસીપી સ્ટેપ2ફોટો
    જાેધપુરી કાબુલી બિરયાની (Jodhpur biryani in gujrati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    અને વેજીટેબલ્સ સાઇડ પર રાખવા.

    જાેધપુરી કાબુલી બિરયાની (Jodhpur biryani in gujrati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    વેજીટેબલ્સ મસાલાે માટે:
    પહેલા સમારેલા કાંદા, આદું, મરચાં અને લસણ લઇ એક મીક્ષચરમાં પીસી પેસ્ટ બનાવી લેવી.

    જાેધપુરી કાબુલી બિરયાની (Jodhpur biryani in gujrati) રેસીપી સ્ટેપ4ફોટો
    જાેધપુરી કાબુલી બિરયાની (Jodhpur biryani in gujrati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે એક પેનમાં તેલ અને ખડા મસાલા ઉમેરી લેવું, ત્યારબાદ કાંદાની પેસ્ટ ઉમેરવી અને થાેડી ગાેલ્ડન બા્ઉન થાય એટલે એમા મસાલા ઉમેરવા.

    જાેધપુરી કાબુલી બિરયાની (Jodhpur biryani in gujrati) રેસીપી સ્ટેપ5ફોટો
    જાેધપુરી કાબુલી બિરયાની (Jodhpur biryani in gujrati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    દહીં ઉમેરી લઇ મીક્ષ કરી તેલ છૂટું પડે ત્યાંસુધી થવા દેવું. હવે તળેલા વેજીટેબલ્સ ઉમેરી બધું બરાબર મીક્ષ કરી લેવું. પછી કેપ્સીકમ અને ટામેટા ઉમેરી મીક્ષ કરી લેવું.

    જાેધપુરી કાબુલી બિરયાની (Jodhpur biryani in gujrati) રેસીપી સ્ટેપ6ફોટો
    જાેધપુરી કાબુલી બિરયાની (Jodhpur biryani in gujrati) રેસીપી સ્ટેપ6ફોટો
    જાેધપુરી કાબુલી બિરયાની (Jodhpur biryani in gujrati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    ત્યારબાદ ફૂદીનાે અને ધાણાં ઉમેરી મીક્ષ કરી સાઇડ પર રાખવું.

    જાેધપુરી કાબુલી બિરયાની (Jodhpur biryani in gujrati) રેસીપી સ્ટેપ7ફોટો
    જાેધપુરી કાબુલી બિરયાની (Jodhpur biryani in gujrati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    બિરયાની માટે:
    એક પેનમાં પહેલા વેજીટેબલ્સ મસાલાનું લેયર કરી ઉપર રાઇસનું લેયર કરવું. આવી રીતે બીજું પણ કરી લેવું અને ઉપર થી ઘી, કાજું.

    જાેધપુરી કાબુલી બિરયાની (Jodhpur biryani in gujrati) રેસીપી સ્ટેપ8ફોટો
    જાેધપુરી કાબુલી બિરયાની (Jodhpur biryani in gujrati) રેસીપી સ્ટેપ8ફોટો
    જાેધપુરી કાબુલી બિરયાની (Jodhpur biryani in gujrati) રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    પછી તળેલા બે્ડ, કેસર પાણી અને ધાણાં ઉપરથી ઉમેરી પેન બંધ કરી ૨૦ મીનીટ માટે ધીમા તાપ પર થવા દેવું. પછી થાેડું ઠંડું પડે એટલે બિરયાની પીરસવી.

    જાેધપુરી કાબુલી બિરયાની (Jodhpur biryani in gujrati) રેસીપી સ્ટેપ9ફોટો
    જાેધપુરી કાબુલી બિરયાની (Jodhpur biryani in gujrati) રેસીપી સ્ટેપ9ફોટો
    જાેધપુરી કાબુલી બિરયાની (Jodhpur biryani in gujrati) રેસીપી સ્ટેપ9ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Ami Adhar Desai
Ami Adhar Desai @amidhar10
પર April 26, 2020 13:01

ટિપ્પણીઓ (4)

Bhavna Desai
Bhavna Desai @Bhavna1766
April 26, 2020 13:06
Wow Superb 😋😋
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. ઇન્સ્ટન્ટ જલેબી (Instant Jalebi Recipe In Gujarati)
  2. કોલ્ડ કોકો (Cold Cocco Recipe In Gujarati)
  3. મેન્ગો આઇસ્ડ ટી (Mango ice tea in gujrati)
  4. છોલે ભટુરે (Chhole Bhature Recipe In Gujarati)
  5. ફેટ બર્નિંગ જિન્જર ટરમેરિક ટી (Turmeric tea in gujrati)
  1. મસાલેદાર ગોળ ની ચા (Jaggery tea in gujrati)
  2. પુલાવ. (Pulav in gujrati)
  3. કેળાનો શેક (Banana juice in gujrati)
  4. લેયર્ડ ચા (Layeard tea in gujrati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/12285341
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close