મસાલેદાર ગોળ ની ચા (Jaggery tea in gujrati)

Ila Bhimajiyani
Ila Bhimajiyani @IlaThaklar65

#ટીકોફી
#goldenapron3
#week7
#Jaggery
હેલો, આજે હું એક નવી જ ચા બનાવવા ની રીત લઈને આવી છું.

મસાલેદાર ગોળ ની ચા (Jaggery tea in gujrati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#ટીકોફી
#goldenapron3
#week7
#Jaggery
હેલો, આજે હું એક નવી જ ચા બનાવવા ની રીત લઈને આવી છું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. સામગ્રી :-
  2. 1 કપદૂધ
  3. 3/4 કપપાણી
  4. 1 ચમચીગોળ
  5. 1એલચી
  6. 1લવિંગ
  7. 1 ટુકડોતજ
  8. 1 ચમચીવરિયાળી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    રીત :-
    - સૌ પ્રથમ એક તપેલીમાં પાણી મૂકો.
    - પાણી ઉકળે એટલે તેમાં એલચી, તજ,લવિંગ,વરિયાળી બધું અધકચરું વાટીને પાણી માં નાખો.
    - બે થી ત્રણ મિનિટ એમ જ ઉકળવા દો.
    - બધું ઉકળે પછી તેમાં દૂધ નાખો.
    દૂધ સાથે થોડી વાર ઉકળવા દો.

  2. 2

    દૂધ સાથે સારી રીતે ઉકળી જાય ત્યારબાદ કપ માં ગોળ નાખી ઉપરથી ચા રેડો.
    - સારી રીતે હલાવી ચા ની મજા લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ila Bhimajiyani
Ila Bhimajiyani @IlaThaklar65
પર

ટિપ્પણીઓ

Similar Recipes