લેયર્ડ ચા (Layeard tea in gujrati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દૂધમાં ખાંડ નાખી ને ગરમ કરો. હુંફાણો આવે પછી ગેસ બંધ કરી દો.
- 2
હવી પાણી માં ચા નાખી ને એને બરાબર ગરમ કરી દો.
- 3
હોવી દૂધ ને એક તપેલી માંથી બીજી માં એવી રીતે નાખો કે એમાં ફીણ આવે. જરૂર પડે તો બ્લેન્ડર ફેરવવું.
- 4
ત્યારબાદ એક ગ્લાસમાં બધું દૂધ નાખી દો. હવે ચા વાળું પાણી ચમચી ની મદદ થી દૂધ ના ગ્લાસ માં ધીમે ધીમે નાખો. તમને એક લેયર બનતું દેખાશે.
- 5
હવે બધું પાણી દૂધ માં નાખી દો. ફીણ ના લીધે પાણી દૂધ ની ઉપર રહેશે. તો તૈયાર છે લેયર્ડ ચા. ગરમાગરમ ચા ને સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
બ્રીટીશ ચા (British Tea Recipe In Gujarati)
#childhoodPost - 2બ્રીટીશ ટીBachapan Ke Din .... Bachapan Ke Din.........Bachapan ke Din Bhi Kya Din The...Aay ........ Hay....... Hay... .બાળપણ નું નામ આવતા જ દરેક વ્યક્તિ ના મ્હો પર ખુશી ની લહેર ઉમટે છે.... મને શોખ હતો દરેક ને ચા પીવડાવવાનો.... પપ્પાજીએ મને કાચના ટી સેટ વસાવી આપ્યા હતાં .... સવાર સવારમાં બધાં ને સાચુંકડી ચા નો લાભ આપતી... બાકીના સમયે ખોટુંકડી ચા પીવડાવતી..... જે ટી સેટ થી રમીને મોટી થઇ તે હજી સુધી જીવની જેમ સાચવ્યાં છે.... તો ચાલો આજે સાચુંકડી ચા તમને પિવડાવું Ketki Dave -
-
-
-
તંદુરી ચા
#GujaratiSwad#RKS#તંદુરી ચા#સ્વપ્નલ શેઠ#૧૮/૦૩/૧૯મિત્રો આપણે ચા તો રોજ જ પીએ છે પણ માટીની મીઠી સુગંધ થી તરબર ચા પીવાની મઝા જ કાંઈ ઓર છે. Swapnal Sheth -
-
-
મેન્ગો આઇસ્ડ ટી (Mango ice tea in gujrati)
#ટીકોફીઉનાળામાં માણો મેન્ગો ફેલવર ની ઠંડાગાર આઇસ્ડ ટી. Jasmin Motta _ #BeingMotta -
-
-
-
-
-
મસાલા ચા (Masala Tea Recipe In Gujarati)
આ મારી બેસ્ટ ફ્રેન્ડ ની રેસિપી શેર કરુ છુંએને મસાલા ચા ફેવરિટ છેએની ટાઈમ અમે ચા પીવા જાયઅમદાવાદ ની મારી બેસ્ટી છેએકેય અમદાવાદ ની ફેમસ ચા મીસ નથી કરી અમને ખુબ શોખ છે ચા નોતો આવો જોઈએ કઈ રીતે બનેછે#FD chef Nidhi Bole -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12285363
ટિપ્પણીઓ