કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પાઈનેપલ સ્પાઇસ ટી (Pineapple tea in gujrati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પાઈનેપલ સ્પાઇસ ટી (Pineapple tea in gujrati) રેસીપી મુખ્ય ફોટો

પાઈનેપલ સ્પાઇસ ટી (Pineapple tea in gujrati)

Anjali Kataria Paradva
Anjali Kataria Paradva @anjalee_12

#ટીકોફી
વીક એન્ડ ટી કોફી ચેલેન્જ ના ભાગરૂપે મેં બનાવી છે ફ્રૂટ ફ્લેવર ની મસાલા વાળી ચા. આ ચા માં મે ભારતીય મસાલા અને પાઈનેપલ જ્યુસ નો ઉપયોગ કર્યો છે. મે અહીંયા ચા ને ઠંડી કરીને સર્વ કરી છે તમે ચાહો તો તેને ગરમાગરમ પણ સર્વ કરી શકો છો. સરળ અને સ્વાદિષ્ટ ચા નો આનંદ લો આ લોક ડાઉન ના સમયમાં.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧ કલાક
૨
  • 1.5કપ પાણી
  • 1મોટી ચમચી ચા ની ભૂકી અથવા ૩-૪ ટી બેગ
  • 1ઇંચ તજ
  • 3-4લવિંગ
  • 1ઇંચ આદુ
  • 2મોટી ચમચી બ્રાઉન શુગર
  • 5-6ફૂદીના ના પાન
  • 2કપ પાઈનેપલ નું જ્યુસ
  • લીંબુ ની સ્લાઈસ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    સૌ પ્રથમ એક વાસણ માં પાણી ગરમ કરવા મૂકો.

  2. 2

    તેમાં ટી બેગ અથવા ચા ની ભૂકી, લવિંગ, તજ અને આદુ નાખી ને ધીમા તાપે ઉકળવા દો.

    પાઈનેપલ સ્પાઇસ ટી (Pineapple tea in gujrati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    પાણી અડધું બળી જાય ત્યાં સુધી તેને ઊકળવા દો.

    પાઈનેપલ સ્પાઇસ ટી (Pineapple tea in gujrati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    છેલ્લે ખાંડ નાખી ને મિક્સ કરી દો.

    પાઈનેપલ સ્પાઇસ ટી (Pineapple tea in gujrati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ત્યાર બાદ ગેસ બંધ કરી દો.

  6. 6

    હવે આ મિશ્રણ ને ગાળી લો અને ઠંડુ પડવા દો.

  7. 7

    મિશ્રણ ઠંડુ થાય એટલે તેમાં પાઈનેપલ નું જ્યૂસ નાખી ને મિક્સ કરી દો અને તેને ફ્રીજ માં ઠંડુ કરવા મૂકો.

  8. 8

    ૧-૨ કલાક પછી તેને સર્વ કરો.

  9. 9

    સર્વ કરવા માટે એક ચા નો કપ લો તેમાં તૈયાર કરેલી ટી ઉમેરો અને ઉપરથી લીંબુ ની સ્લાઈસ અને ફૂદિનાના પાન ઉમેરીને ઠંડું ઠંડું સર્વ કરો.

  10. 10

    તો તૈયાર છે આપણી પાઈનેપલ સ્પાઇસ ટી.

    પાઈનેપલ સ્પાઇસ ટી (Pineapple tea in gujrati) રેસીપી સ્ટેપ10ફોટો
    પાઈનેપલ સ્પાઇસ ટી (Pineapple tea in gujrati) રેસીપી સ્ટેપ10ફોટો
    પાઈનેપલ સ્પાઇસ ટી (Pineapple tea in gujrati) રેસીપી સ્ટેપ10ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Anjali Kataria Paradva
Anjali Kataria Paradva @anjalee_12
પર April 26, 2020 16:41

ટિપ્પણીઓ (2)

મેહુલ પ્રજાપતી કાનુડો
મેહુલ પ્રજાપતી કાનુડો @mehul
April 26, 2020 16:52
wow pineapple tea suoervb
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પાઈનેપલ ચા

Similar Recipes

More Recipes

  1. રાજભોગ આઈસ્ક્રીમ
  2. મગ દાળ અને પાલક ની ચાટ
  3. કાચી કેરીનું વઘારિયું
  4. White Pulav
  5. ચોખાની વડી
  1. ઇન્સ્ટન્ટ જલેબી (Instant Jalebi Recipe In Gujarati)
  2. છોલે ભટુરે (Chhole Bhature Recipe In Gujarati)
  3. કોલ્ડ કોકો (Cold Cocco Recipe In Gujarati)
  4. મેન્ગો આઇસ્ડ ટી (Mango ice tea in gujrati)
  5. ફેટ બર્નિંગ જિન્જર ટરમેરિક ટી (Turmeric tea in gujrati)
  1. હળદર ની ચા (Turmeric tea in gujrati)
  2. સુજી નો શીરો (Suji halwa in gujrati)
  3. મીલેનજ કોફી
  4. મિન્ટ લાઇમ ગ્રીન ટી કુલર
https://cookpad.wasmer.app/in-gu/recipes/12288768
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close