મિન્ટ લાઇમ ગ્રીન ટી કુલર

Khyati Dhaval Chauhan
Khyati Dhaval Chauhan @the_veggie_vogue
Gujarat

#ટીકોફી
#પોસ્ટ9
ફુદીનો અને લીંબુ બને શરીર ને અત્યંત તાજગી પ્રદાન કરે છે. ઉપરાંત બને એન્ટિઓક્સિડન્તસ અને વિટામિન c રિચ હોવાથી રોગ સામે લડવાની શકતી પણ આપે છે. દિવસઃ દરમયાન પીવા થી ખુબ જ રિફ્રેશિંગ ફીલ થાય છે.

મિન્ટ લાઇમ ગ્રીન ટી કુલર

#ટીકોફી
#પોસ્ટ9
ફુદીનો અને લીંબુ બને શરીર ને અત્યંત તાજગી પ્રદાન કરે છે. ઉપરાંત બને એન્ટિઓક્સિડન્તસ અને વિટામિન c રિચ હોવાથી રોગ સામે લડવાની શકતી પણ આપે છે. દિવસઃ દરમયાન પીવા થી ખુબ જ રિફ્રેશિંગ ફીલ થાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

2 સર્વિંગ્સ
  1. 2 ચમચીતુલસી ઇન્ફ્યૂઝડ ગ્રીન ટી
  2. 4 કપપાણી
  3. 2 ચમચીમધ
  4. 2 ચમચીલીંબુ નો રસ
  5. 4-5બરફ ના ટુકડા
  6. 5-6લીંબુ ની સ્લાઈસ
  7. 1 કપફુદીનો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક સેર્વિંગ ગ્લાસ મા 4-5 બરફ લ્યો

  2. 2

    4 કપ પાણી એક તપેલી મા લઇ ગરમ કરો. ગેસ બંધ કરી એમાં ગ્રીન ટી નાખો. ઢાંકી 3 મિનિત રહેવા દો. હવે ગાળી લો. આ ગાળેલી ગ્રીન ટી ને બરફ વાળા ગ્લાસ મા ઉમેરો. 1 ચમચી મધ ઉમેરો.

  3. 3

    અડધા લીંબુ નો ras ઉમેરો. સરસ હલાવી લો.

  4. 4

    અંદર લીંબુ ની સ્લાઈસ ઉમેરો અને ઉપર ફુદીના ના પાન મુકો. ઠંડુ ઠંડુ મિન્ટ લાઇમ ગ્રીન ટી કુલર સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Khyati Dhaval Chauhan
Khyati Dhaval Chauhan @the_veggie_vogue
પર
Gujarat
she is a Home Baker and A craft lover person. She loves to make yummy food for family.
વધુ વાંચો

Similar Recipes