મીલેનજ કોફી

Sagreeka Dattani
Sagreeka Dattani @cook_21698860

#ટીકોફી
મીલેનજ કોફી એ ઓસ્ટ્રેલિયા, સ્વિટ્ઝર્લૅન્ડ, અને નેથેર્લેન્ડ ની પ્રખ્યાત કોફી છે. મીલેનજ કોફી એ 18 મી સદી થી આ દેશો માં બને છે અને પ્રખ્યાત પણ છે.

આપણે બધા ચા-કોફી માં મીઠાસ લાવા માટે ખાંડ અથવા ગોળ નો પ્રયોગ કરી છે પણ આ કોફી માં મધ વાપરવા માં આવે છે.

મીલેનજ કોફી

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#ટીકોફી
મીલેનજ કોફી એ ઓસ્ટ્રેલિયા, સ્વિટ્ઝર્લૅન્ડ, અને નેથેર્લેન્ડ ની પ્રખ્યાત કોફી છે. મીલેનજ કોફી એ 18 મી સદી થી આ દેશો માં બને છે અને પ્રખ્યાત પણ છે.

આપણે બધા ચા-કોફી માં મીઠાસ લાવા માટે ખાંડ અથવા ગોળ નો પ્રયોગ કરી છે પણ આ કોફી માં મધ વાપરવા માં આવે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિન્ટ
1 વ્યક્તિ
  1. 1 ગ્લાસદૂધ
  2. 2 ટી સ્પૂનમધ
  3. 1 ટી સ્પૂનકોફી
  4. 3 ટી સ્પૂનગરમ પાણી

રાંધવાની સૂચનાઓ

10 મિન્ટ
  1. 1

    દૂધ ઉકાળી ની ઠંડુ હોવું જોઈ. તેને બિટ્ટેર થી બીટ કરી લિઓ જ્યાં સુધી ક્રીમ ના થઈ ત્યાં સુધી.

  2. 2

    એક કપ માં કોફી અને ગરમ પાણી મિક્સ કરો અને કોફી ને સરખી ઓગાળી લો.

  3. 3

    હવે એક ગ્લાસ લો તેમાં પેલા મધ ઉમેરો.

  4. 4

    પછી તેમાં ક્રીમ ઉમેરો અને દૂધ ઉમેરો.

  5. 5

    હવે તેમાં કોફી સાવ ધીમે ધીમે ઉમેરો..

  6. 6

    તૈયાર છે આપડી મીલેનજ કોફી.

  7. 7
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sagreeka Dattani
Sagreeka Dattani @cook_21698860
પર

ટિપ્પણીઓ

Similar Recipes