રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક તપેલી માં પાણી લો અને તેને ઉકાળો. હવે તેમાં ચા ની ભૂકી અથવા ટી બેગ્સ,લવિંગ અને સ્ટાર એનિસ નાંખો અને થોડી વાર તેને પાણી માં રહેવા દો.
- 2
હવે તેમાં ખાંડ ઉમેરી તેને બરાબર હલાવી લો અને પાણી માંથી લવિંગ,ટી બેગ્સ અને સ્ટાર એનિસ કાઢી લો અને તેને ગાળી ને ફ્રીઝ માં ઠંડુ કરવા મૂકી દો.
- 3
હવે એક ગ્લાસ લો અને પોણા ભાગ નું આ મિશ્રણ ઉમેરો અને પછી તેમાં કન્ડેન્સ મિલ્ક ઉમેરો અને બરાબર હલાવી લો.
- 4
હવે તેમાં બરફ ઉમેરો અને તેને લીંબુ ની ચીરી અને ફુદીના ના પાન થી ગાર્નિશ કરી ઠંડી સર્વે કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12289034





ટિપ્પણીઓ (5)