કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
સુજી ના પનીયારમ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
સુજી ના પનીયારમ રેસીપી મુખ્ય ફોટો

સુજી ના પનીયારમ

Krishna Gajjar
Krishna Gajjar @cook_19535328
Vadodara Gujarat India

#goldenapron3
#week14
#ડીનર

#goldenapron3
#week14
#ડીનર

વધુ વાંચો

સુજી ના પનીયારમ

Krishna Gajjar
Krishna Gajjar @cook_19535328
Vadodara Gujarat India

#goldenapron3
#week14
#ડીનર

#goldenapron3
#week14
#ડીનર

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧૫મીનીટ
૫
  1. ૩વાટકી સુજી મોટી
  2. ૧વાટકી દહીં
  3. ૧વાટકી ધાણા ઝીણા સમારેલા
  4. ૩નંગ ડુંગળી ઝીણી સમારેલી
  5. ૪નંગ લીલા મરચા ઝીણા સમારેલા
  6. ૨ચમચી આદુ ની કતરણ
  7. ૨ચમચી રાઈ
  8. ૧૦મીઠા લીમડાના પાન
  9. ૧/૨હિગ
  10. મીઠું સ્વાદ પ્રમાણે
  11. ૧/૨ ચમચી મીઠો સોડા
  12. તેલ જરૂર મુજબ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧૫મીનીટ
  1. 1

    પેહલા સુજી ને એક બાઉલ મા અથવા તપેલીમાં કાઢી લો.તેમા દહીં, ધાણા, મીઠું સ્વાદ પ્રમાણે, નાખી ને મિક્સ કરી થોડુ થોડુ પાણી નાખી ને થોડુ જાડુ ખીરુ તૈયાર કરો.

    સુજી ના પનીયારમ રેસીપી સ્ટેપ1ફોટો
    સુજી ના પનીયારમ રેસીપી સ્ટેપ1ફોટો
    સુજી ના પનીયારમ રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ખીરું તૈયાર થઈ જાય એટલે તેને ફરી એકવાર ૫મીનીટ માટે ચમચી થી મીક્સ કરો.

    સુજી ના પનીયારમ રેસીપી સ્ટેપ2ફોટો
    સુજી ના પનીયારમ રેસીપી સ્ટેપ2ફોટો
    સુજી ના પનીયારમ રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    અને ૧/૨ કલાક માટે ફીટ ઢાંકી ને મૂકી દો.૧/૨ કલાક પછી એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં રાઈ નાખો.અને લીમડાના પાન.

    સુજી ના પનીયારમ રેસીપી સ્ટેપ3ફોટો
    સુજી ના પનીયારમ રેસીપી સ્ટેપ3ફોટો
    સુજી ના પનીયારમ રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હીંગ નાખી ને ડુંગળી અને લીલા મરચા ના ટુકડા, આદુ ની કતરણ નાખી ધીમા તાપે શેકો ‌.બાઉન કલર ની શેકો.

    સુજી ના પનીયારમ રેસીપી સ્ટેપ4ફોટો
    સુજી ના પનીયારમ રેસીપી સ્ટેપ4ફોટો
    સુજી ના પનીયારમ રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    શેકાઈ જાય એટલે ગેસ બંધ કરી ખીરા માં નાખી ને મિક્સ કરી લો.અને ૧/૨ ચમચી ખાવાનો સોડા નાખી મિક્સ કરી લો.

    સુજી ના પનીયારમ રેસીપી સ્ટેપ5ફોટો
    સુજી ના પનીયારમ રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે અપમ બનાવવા ના સ્ટેન્ડ ને ગેસ પર ગરમ કરવા મૂકો.તેમા થોડુ થોડુ તેલ લગાવી ને એક એક ચમચી પાથરી દો.

    સુજી ના પનીયારમ રેસીપી સ્ટેપ6ફોટો
    સુજી ના પનીયારમ રેસીપી સ્ટેપ6ફોટો
    સુજી ના પનીયારમ રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    નીચે શેકાઈ જાય એટલે ચમચી અથવા ચપ્પુ ની ધાર વડે ધીરે-ધીરે પલટાવી ને થોડુ તેલ નાખો.બેઉ બાજુ બા્ઉન કલર ના શેકાઈ જાય એટલે એક પ્લેટમાં કાઢી લો.

    સુજી ના પનીયારમ રેસીપી સ્ટેપ7ફોટો
    સુજી ના પનીયારમ રેસીપી સ્ટેપ7ફોટો
    સુજી ના પનીયારમ રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    તૈયાર છે સ્વાદિષ્ટ ટેસ્ટી અને હેલ્ધી ફા્ઈ પનીયારમ તેને લીલા નારિયેળ ની ચટણી સાથે સર્વ કરો 🙏😋👏

    સુજી ના પનીયારમ રેસીપી સ્ટેપ8ફોટો
    સુજી ના પનીયારમ રેસીપી સ્ટેપ8ફોટો
    સુજી ના પનીયારમ રેસીપી સ્ટેપ8ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Krishna Gajjar
Krishna Gajjar @cook_19535328
પર April 26, 2020 17:20
Vadodara Gujarat India

ટિપ્પણીઓ (6)

Deepa Rupani
Deepa Rupani @dollopsbydipa
April 27, 2020 17:24
Favourite
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. ઇન્સ્ટન્ટ જલેબી (Instant Jalebi Recipe In Gujarati)
  2. મેન્ગો આઇસ્ડ ટી (Mango ice tea in gujrati)
  3. કોલ્ડ કોકો (Cold Cocco Recipe In Gujarati)
  4. છોલે ભટુરે (Chhole Bhature Recipe In Gujarati)
  5. ફેટ બર્નિંગ જિન્જર ટરમેરિક ટી (Turmeric tea in gujrati)
  1. કોલ્ડ કોફી વિથ ચોકલેટ
  2. કોલડ કોફી વિથ આઈસ્ક્રીમ
  3. ક્રેનબેરી આઈસ ટી (cranberry ice tea in gujarati)
  4. ચીઝી મિક્સ સેઝવાની ચિલ્લા
https://cookpad.wasmer.app/in-gu/recipes/12289072
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close