કોલડ કોફી વિથ આઈસ્ક્રીમ

Bhoomi Samani
Bhoomi Samani @cook_22556331
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપદૂધ
  2. 1નાનું પેકેટ કોફી
  3. 2 ચમચીખાંડ
  4. 2 ચમચીબોલમીટા
  5. 2ચોકલેટ
  6. 4-5બરફ
  7. 1 ચમચીઆઈસ્ક્રીમ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કોફી લો.. પછી તેમાં ખાંડ ને પાણી નાખી મિક્સ કરી લો

  2. 2

    ચોકલેટ સીરપ લો. ત્યાર બાદ તેમાં બરફ નાખી કાચું દૂધ નાખો

  3. 3

    દૂધ નાખી આઈસ્ક્રીમ નાખો

  4. 4

    આઈસ્ક્રીમ નાખી ને ચોકલેટ વારું સીરપ નાખો..

  5. 5

    ત્યાર બાદ તેમાં બોલમિટા નાખો. ત્યાર છે આપની કોલડ કોફી વિથ આઈસ્ક્રીમ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bhoomi Samani
Bhoomi Samani @cook_22556331
પર

ટિપ્પણીઓ

Similar Recipes