કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મુરૂક્કુ (ચોખાની ચકરી)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મુરૂક્કુ (ચોખાની ચકરી) રેસીપી મુખ્ય ફોટો

મુરૂક્કુ (ચોખાની ચકરી)

Pragna Mistry
Pragna Mistry @PragnaMistry

#ચોખા
ચોખાના લોટ થી સરળ રીતે બની જતી એક ચકરી...

#ચોખા
ચોખાના લોટ થી સરળ રીતે બની જતી એક ચકરી...

વધુ વાંચો

મુરૂક્કુ (ચોખાની ચકરી)

Pragna Mistry
Pragna Mistry @PragnaMistry

#ચોખા
ચોખાના લોટ થી સરળ રીતે બની જતી એક ચકરી...

#ચોખા
ચોખાના લોટ થી સરળ રીતે બની જતી એક ચકરી...

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 1.1/4 કપ ચોખા નો લોટ (સવા કપ)
  • 1/4 કપદાળીયા
  • 1ટે.સ્પૂન +1ટી.સ્પૂન બટર
  • 1 ટી.સ્પૂનલાલ મરચું
  • 1 ટી.સ્પૂનતલ (સફેદ -કાળા)
  • ચપટીહિંગ
  • મીઠુ સ્વાદ મુજબ
  • તળવા માટે તેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    દાળીયા ને મિકસર માં બારીક પાવડર ની જેમ વાટી લેવા.

  2. 2

    ચોખા ના લોટ માં દાળીયા નો પાવડર, 1ટે.સ્પૂન બટર, તલ, લાલ મરચું, હિંગ અને મીઠુ ઉમેરી હુંફાળા પાણીથી લોટ બાંધી લેવો.

    મુરૂક્કુ (ચોખાની ચકરી) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    લોટ ને ઢાંકીને 10-15 મિનિટ રહેવા દેવો.
    બીજું 1 ટી.સ્પૂન બાકી રહેલા બટર થી લોટ ને મસળી લેવો.

    મુરૂક્કુ (ચોખાની ચકરી) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ચકરી ના સંચા માં લોટ ભરી પ્લાસ્ટિક અથવા પાટલા પર ચકરી પાડી તવેથા થી લઈ ગરમ તેલ માં ચકરી તળવી.

    મુરૂક્કુ (ચોખાની ચકરી) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ચકરી નાખતી વખતે પહેલા ગેસ ફાસ્ટ રાખવો. પછી ધીમા તાપે ચકરી તળવી.

    મુરૂક્કુ (ચોખાની ચકરી) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    બધી ચકરી તૈયાર થાય થોડી ઠંડી પડે એટલે એરટાઈટ ડબ્બામાં ભરી લેવી.

    મુરૂક્કુ (ચોખાની ચકરી) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Pragna Mistry
Pragna Mistry @PragnaMistry
પર May 02, 2020 12:14

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ચોખાની ચકલી

Similar Recipes

More Recipes

  1. પપૈયાની ટુટી ફ્રૂટી
  2. કંટોળ નું શાક
  3. રતાળુ ચિપ્સ
  4. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  5. ગ્રેવીવાળું ગલકા નું શાક
  1. કાજુ ચેરી કુકીઝ (Cashew cherry cookies in gujrati)
  2. સ્પ્રાઉટ કોન (Sprout Cone Recipe In Gujarati)
  3. સુખડી (Sukhdi Recipe In Gujarati)
  4. વાટી દાળ ના ખમણ (Vati dal na khaman recipe in Gujarati)
  5. પુલ અપાર્ટ ગાર્લિક બ્રેડ (Pull Apart Garlic Bread Recipe in Gujarati)
  1. બીટ,પાલક રાઇસ ચકરી
  2. ત્રિપલ ઝાયકેદાર બિરયાની
  3. ચોકો પાઈ (choco pie in gujarati)
  4. રસિયા રાઇસ
https://cookpad.wasmer.app/in-gu/recipes/12374644
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close