ખીરા કાકડી ડુંગળી નું રાયતું

Upadhyay Kausha @Kausha_jani
ખીરા કાકડી ડુંગળી નું રાયતું
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12387307

કાકડી અને ડુંગળી ના જીણા ટુકડા કરવા..અને ફુદીના ને ખાંડની માં વાટી લો.
એક બાઉલ મોળું દહીં લેવું. દહી ને ફેટી લો અને તેમા બધા મસાલા મીક્સ કરવા.કાકડી, ડુંગળી અને ફુદીનાને મીક્સ કરવાની.અને કોથમીર નાખી સજાવો. રાયતું તૈયાર.
નકલ કરી!
More Recipes

ટિપ્પણીઓ