પિત્ઝા (Pizza recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પીઝા બેઝ ને પેન પર શેકવા ના હોય તો એને એક બાજુ ઘી મૂકીને શેકી લો ત્યારબાદ બધા શાકભાજીને ઝીણા સમારી લેવા ટામેટા માંથી એનો વચ્ચેનો ભાગ કાઢી લેવો. સલાડમાં જ મીઠું મિક્સ કરી લેવું પછી પીઝા બેઝ લેવા એની ઉપર સરસ લગાવો ઉપર વેજીટેબલ કરવો અને ઉપર ચીઝ ભભરાવી ધ્યાનમાં ધીમા તાપે પાંચ મિનિટ માટે શેકવું તૈયાર છે તમારા મસ્ત મસ્ત પિત્ઝા
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12420537







ટિપ્પણીઓ (2)