આલુ દૂધી કોફતા (Aalu dudhi kofta recipe in gujarati)

Nehal D Pathak @Ndpathak_2411
આલુ દૂધી કોફતા (Aalu dudhi kofta recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પેલા બટેટા બાફી લો.બાફી ને એક બોલ માં કાઢી લો અને એમાં દૂધી ખમણી લો અને એમાં મીઠું હળદર મરચું ધાણાજીરું ગરમ મસાલો નાખી મસળી લો.નાના નાના બોલ બનાવી લો.
- 2
હવે એક પેન મા તેલ ગરમ મૂકો.એમાં બોલ ફ્રાય કરી લો.એક પ્લેટ માં કાઢી લો
- 3
હવે એક કડાઈમાં માં તેલ મૂકો.એમાં હિંગ નાખો.અને ડુંગળી અને મરચા ની ગ્રેવી બનાવી લો.હવે ટામેટા ની પ્યુરી બનાવી લો.
- 4
પેન માં તેલ ગરમ થાય એટલે હિંગ નાખો.અને ડુંગળી ટામેટા ની ગ્રેવી નાખો.એમાં મીઠું હળદર મરચું ગરમ મસાલો નાખી હલાવો.એક ચમચી ખાંડ નાખો.હવે એમાં કોફતા નાખી હલાવો.
- 5
હવે એક પ્લેટ માં કાઢી સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
દૂધી ના કોફતા (Dudhi Kofta Recipe In Gujrati)
#SVCઅત્યારે ગરમી માં દૂધી ખૂબ જ સારી છે. દૂધી ની તાસીર ઠંડી છે. વાળ માટે અને શરીર માટે પણ ફાયદા કારક છે. દુધી માંથી ઘણી બધી રેસિપી બનાવી શકાય. મેં આજે દૂધી કોફતા ની રેસીપી મૂકી છે. Nisha Shah -
-
દૂધી કોફતા (Dudhi kofta recipe in Gujarati)
દૂધી નુ સાક ખાવા નુ આવે એટલે બધાને પેટમાં દૂખે..પંજાબી ગ્રેવી મા કોફતા નુ રૂપ આપો એટલે જાણે દૂધી ના શાક નો મેકઓવર Dhara Desai -
-
-
દૂધી કોફતા કરી (Dudhi Kofta Curry Recipe In Gujarati)
#FDસાચા મિત્ર ના હાથ માં ક્યારેય ફ્રેન્ડશિપ બેલ્ટ નથી હોતા...મિત્રતા ના દિવસો ન હોઈ ,દાયકાઓ હોઈ...હું આ ડીશ આજ ના દિવસે મારી ફ્રેન્ડ " દીપિકા " ને ડેડીકેટ કરું છું...મિત્રો સાથે હોઈએ ત્યારે ના ભાવતી ડીશ પણ ભાવવા લાગે 👭 પરંતુ આ ડીશ તો અમારા બંને ની ફેવરિટ છે Jo Lly -
દૂધીના કોફતા(Dudhi Kofta Recipe in Gujarati)
#GA4#Week10#post2#koftaમે અહી દૂધી ના કોફ્તા મગની છડી દાળ મા બધા મસાલા કરીને બનાવ્યા છે અને અપ્પમ પેન મા બનાવ્યા છે Bhavna Odedra -
દૂધી કોફતા કરી(dudhi kofta curry in Gujarati)
#Goldenapron3#week24#gouard#dudhi kofta curry Kashmira Mohta -
-
-
દૂધી કોફતા કરી (Dudhi Kofta curry Recipe in Gujarati)
#AM3#Cookpadindia#Cookpad_Guj Payal Sachanandani (payal's kitchen) -
-
-
-
-
-
દૂધી કોફતા કરી (bottle gourd kofta curry recipe in Gujarati)
#goldenapron3 #week 21 Prafulla Ramoliya -
-
-
દૂધી કોફતા કરી(Dudhi kofta curry recipe in gujarati)
દૂધી નું શાક સાંભળતા જ લગભગ ઘર માં બધા ના મોં બગડી જ જાય. બહુ ઓછા લોકો ને દૂધી નું શાક ભાવતું હોય છે. દૂધી આપણાં શરીર માટે ખૂબ જ ગુણકારી છે અને દુધી ખાવાથી અગણિત ફાયદાઓ પણ થાય છે.એટલે દૂધી આપણા રોજીંદા વપરાશમાં આવે એવો ચોક્કસ થી પ્રયત્ન કરવો જોઈએ. એ પછી થેપલા, મુઠીયા, હાંડવો કે પછી અવનવા શાકમાં હોય. સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી અને બનાવવામાં ખૂબ જ સરળ પંજાબી ગ્રેવી વાળું દુધી કોફ્તાનું શાક જરૂરથી ટ્રાય કરો.#GA4#Week10#kofta Nidhi Sanghvi -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12420608
ટિપ્પણીઓ