કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
વેજ ચીઝી ફ્રેન્કી (Veg cheesy frankie recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
વેજ ચીઝી ફ્રેન્કી (Veg cheesy frankie recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

વેજ ચીઝી ફ્રેન્કી (Veg cheesy frankie recipe in Gujarati)

bhuvansundari radhadevidasi
bhuvansundari radhadevidasi @cook_17554836

#મોમ

#મોમ

વધુ વાંચો

વેજ ચીઝી ફ્રેન્કી (Veg cheesy frankie recipe in Gujarati)

bhuvansundari radhadevidasi
bhuvansundari radhadevidasi @cook_17554836

#મોમ

#મોમ

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

4 સર્વિંગ્સ
  1. ફ્રેન્કી ની રોટલી બનાવવા માટે
  2. 1 કપમેંદો
  3. 1 કપઘઉં નો લોટ
  4. 1/2 ચમચીમીઠું
  5. 2 ચમચીતેલ
  6. ફ્રેન્કી મસાલો બનાવવા માટે
  7. 1ચમચો ચાટ મસાલો
  8. 1/4 ચમચીગરમ મસાલો
  9. 1 ચમચીલાલ મરચું
  10. 1/2 ચમચીશેકેલું જીરું પાવડર
  11. 1/2 ચમચીમરી પાવડર
  12. 1 ચમચીધાણા જીરું પાવડર
  13. લીલી ચટણી બનાવવા માટે
  14. 1 કપકોથમીર
  15. 3લીલા મરચાં
  16. 1/2 ટુકડોઆદું
  17. 1ચમચો લીંબુ નો રસ
  18. 1/2 ચમચીમીઠું
  19. 1/4 કપદાળિયા
  20. 4-5 નંગબાફેલા બટાકા
  21. 1/2 ચમચીમીઠું
  22. 1ચમચો વાટેલા આદું મરચા
  23. 1/2 ચમચીહળદર
  24. ફ્રેન્કી ની પેટીસ બનાવવા માટે
  25. 1/2 ચમચીલાલ મરચું
  26. 2ચમચા ફ્રેન્કી મસાલો
  27. 2ચમચા કોથમીર
  28. 2ચમચા તેલ
  29. 1 કપકોબીજ
  30. 1/2 ચમચીઆમચૂર પાવડર
  31. 1/2 ચમચીલાલ મરચું
  32. 1/4 ચમચીમીઠું
  33. 1/2 નંગઝીણી સમારેલ કાકડી
  34. ચીઝ જરૂર મુજબ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ બાઉલ માં મેંદો, ઘઉં નો લોટ, મીઠું અને તેલ ઉમેરી મીડીયમ લોટ બાંધવો. હવે લોટ માં થી લુવા કરી બે પડ વાળી રોટલી કાચી પાકી બનાવી લેવી. તેને ભીના કપડાં માં રાખવી.

    વેજ ચીઝી ફ્રેન્કી (Veg cheesy frankie recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    વેજ ચીઝી ફ્રેન્કી (Veg cheesy frankie recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    વેજ ચીઝી ફ્રેન્કી (Veg cheesy frankie recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે ફ્રેન્કી મસાલા માટે ચાટ મસાલો, ગરમ મસાલો, લાલ મરચું, શેકેલા જીરા નો પાવડર, મરી પાવડર, ધાણાજીરું પાવડર લઈ બધું મિક્સ કરી લેવું. લીલી ચટણી બનાવવા માટે કોથમીર, દાળિયા, લીલા મરચા મીઠું, આદુ, લીંબુ નો રસ બધું ગ્રાઈન્ડ કરી લેવું. કોબીજ લાંબી પાતળી કાપી ને તેમાં મીઠું, આમચૂર પાવડર, લાલ મરચું ઉમેરી મિક્સ કરી લેવું.

    વેજ ચીઝી ફ્રેન્કી (Veg cheesy frankie recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    વેજ ચીઝી ફ્રેન્કી (Veg cheesy frankie recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે કડાઈ માં તેલ, આદું મરચા ઉમેરી તેમાં હળદર, બાફેલા બટાકા, મીઠું, ફ્રેન્કી મસાલો, લાલ મરચું અને કોથમીર ઉમેરી મિક્સ કરી લેવું. હવે તેના રોલ બનાવી તવા પર શેકી લેવા.

    વેજ ચીઝી ફ્રેન્કી (Veg cheesy frankie recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    વેજ ચીઝી ફ્રેન્કી (Veg cheesy frankie recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    વેજ ચીઝી ફ્રેન્કી (Veg cheesy frankie recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે ફ્રેન્કી બનાવવા માટે એક રોટલી નું પડ લઈ તવા પર બટર અને તેલ મૂકી જરાક શેકી લેવી. હવે ઉતારી લઈ તેના પર લીલી ચટણી લગાવવી તેના પર રોલ મૂકી ફ્રેન્કી મસાલો, કોબીજ અને ચીઝ છીણી ને રોલ વાળી લેવું.

    વેજ ચીઝી ફ્રેન્કી (Veg cheesy frankie recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    વેજ ચીઝી ફ્રેન્કી (Veg cheesy frankie recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    વેજ ચીઝી ફ્રેન્કી (Veg cheesy frankie recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે વેજ ચીઝ ફ્રેન્કી સર્વ કરવી.

    વેજ ચીઝી ફ્રેન્કી (Veg cheesy frankie recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    વેજ ચીઝી ફ્રેન્કી (Veg cheesy frankie recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    વેજ ચીઝી ફ્રેન્કી (Veg cheesy frankie recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

bhuvansundari radhadevidasi
bhuvansundari radhadevidasi @cook_17554836
પર May 08, 2020 22:30

ટિપ્પણીઓ (15)

Pragna Mistry
Pragna Mistry @PragnaMistry
May 09, 2020 14:51
Woww.. superbb💞
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. ઓરીઓ કોકોનટ બોલ્સ.(Oreo coconut balls recipe in Gujarati.)
  2. નાયલોન ખમણ (Naylon khaman recipe in gujarati)
  3. રસદાર લેમન પીકલ (Lemon Pickle Recipe In Gujarati)
  4. રાજકોટ ની ફેમસ ખાટી ચટણી(Rajkot Famous chutney recipe in gujarati)
  5. ખીચું (khichu recipe in Gujarati)
  1. મેંગો આઈસ્ક્રીમ (Mango ice cream recipe in gujarati)
  2. વેજ ચીઝ ગ્રીલ સેન્ડવિચ (veg chees gril sendwich recipe in gujarati)
  3. પાસ્તા (Pasta recipe in gujarati)
  4. સાબુદાણા ની ખીર (Sabudana kheer recipe in gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/12464951
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close