રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક કડાઈ કે પેન મા દૂધ લો, તેમા ખાડ (ચીની) અને કોનફલોર નાખો, કોનફલોર વેનીલા એસેન્સ,બટર આ બધુ બરાબર મીકસ કરી ને ગેસ પર મૂકો, સતત હલાવતાં રહેવુ ઘટ્ટ થાય ત્યાં સુધી.
- 2
ઘટ્ટ થાય પછી ગેસબંધ કરી દો. નાના કાચ ના ૩ થી ૪ બાઉલ લઇ લો,તેને બટર થી ગ્રીસ કરી લો,ઘટ્ટ થયેલ બેટર ને આ બધા બાઉલ મા થોડું થોડું નાખો.ત્યારે પછી આ બધા બાઉલ ને ફ્રીજ મા ૩ કલાક માટે મૂકી દો.(ફ્રીજર મા નથી મૂકવાનુ)
- 3
ફ્રીજમા થી ૩-૪ કલાક પછી બહાર કાઢવું. બાઉલમાથી બહાર કાઢીને કોપરા ના છીણ મા ધીમેથી ટૂટે નહી તેરીતે રગદોળી નાખવું. પછી ઉપરથી સજાવટ કરવી.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12575599









ટિપ્પણીઓ (3)