રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કેરી અને ગુંદા ને ધોઈને કોરા કરો ગુંદાના ઠળિયા કાઢી લો એક બાઉલમાં નીચે મીઠું ઉપર હળદર ઉપર રાઈના કુરિયા તેની ઉપર મેથીના કુરિયા તેની ઉપર હિંગ રાખી તેની ઉપર ગરમ કરેલું તેલ રેડો વઘાર કરીને ઢાંકી દેવું તેની સ્મેલ અંદર રહે
- 2
થોડીવાર પછી તેમાં મરચું નાખો અને ખમણેલી કેરી નાખો અને ગુંદા નાખી હલાવી લો
- 3
પછી તેમાં કેરીના કટકા નાખવા પછી બધું મિક્સ કરી દેવું એક વાટકી તેલ ગરમ કરી ઠંડુ થાય પછી અથાણામાં રેડવું
- 4
તૈયાર છે ટેસ્ટી ટેસ્ટી કેરી ગુંદાનું અથાણું તાજુતાજુ અથાણું ટેસ્ટ મા ખુબ સરસ લાગે છે મારા મમ્મીના હાથે તાજું અથાણું ખૂબ જ ટેસ્ટી થાય છે મેં તેની જેમ બનાવવાની કોશિશ કરી છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
ઇન્સ્ટન્ટ ગુંદા કેરીનું ખાટું અથાણું (Gunda Mango pickle recipe in Gujarati)
#EBગુંદા કેરીનું આ રીતે ઇન્સ્ટન્ટ અથાણું બનાવવા થી ગુંદા એકદમ સરસ રહે છે અને પોચા નથી પડી જતા અને આવું તાજુ તાજુ અથાણું ખાવાની પણ ખૂબ જ મજા આવે છે. સવારે નાસ્તામાં ભાખરી,થેપલા, પરાઠા સાથે આ આથાણુ ખાવા ની મોજ પડી જાય છે. Hetal Siddhpura -
-
-
કેરી-ગુંદાનું અથાણું (pickel recipe in Gujarati)
#goldenapron3#વિક૨૩પિકલ#માઇઈબુક૧#પોસ્ટ૧૬#વિક્મીલ૨સ્વીટ#વિક્મીલ૧સ્પાઈસીપોસ્ટ:૯ Juliben Dave -
કેરી નુ ઈન્સટન્ટ અથાણું
#goldenapron3Week17MANGO#સમર ઉનાળામાં તાજી કેરીઓ મળતી હોય છે તો આવા સમયે instant કેરીનું અથાણું બનાવીને ખાવાની મજા આવતી હોય છે આ રેસિપી મેં જ્યોતિબેન ની રેસીપી માંથી પ્રેરણા લઈને બનાવી છે Khushi Trivedi -
-
-
-
કેરી ગુંદા નું ખાટું અથાણું (Keri Gunda Khatu Athanu Recipe In Gujarati)
#EB#Week 1 Girihetfashion GD -
ગુંદાનું અથાણું (Gunda Athanu recipe in Gujarati)
#EB#week4#cookpadgujarati કેરીની સીઝન આવે એટલે ગુજરાતી લોકોના ઘરમાં અવનવા અથાણા બને. કાચી કેરી અને ગુંદા માંથી ઘણા અલગ-અલગ પ્રકારના અથાણા બનતા હોય છે. મેં આજે ગુંદાનું અથાણું બનાવ્યું છે જેમાં કાચી કેરી અને બીજા મસાલાનું મિક્ચર કરી ગુંદા માં ભરવામાં આવે છે. આ આથાણુ ગુજરાતી લોકોમાં ઘણુ જ પ્રિય હોય છે. આ અથાણું સીંગતેલ અથવા રાઇના તેલમાં બનાવવામાં આવે છે. આ અથાણુ બાર મહિના સુધી સરસ રીતે સાચવી શકાય છે પરંતુ જો તેને ફ્રીઝમાં સાચવીએ તો તેનો કલર સરસ રહે છે અને ગુંદા એવા ને એવા કડક રહે છે. Asmita Rupani -
-
-
-
કેરી-ગુંદા નું ચટાકેદાર ખાટું અથાણું (Keri Gunda Chatakedar Khatu Athanu Recipe In Gujarati)
દાદીમા ની રીતથી Nidhi Kunvrani -
-
-
-
-
-
-
-
ગુંદા કેરી નું અથાણું (Gunda Keri Athanu Recipe In Gujarati)
#EB#week1કેરીની સિઝન આવી ગઇ છે અને વરસ નુ અથાણું કરવાનો ટાઈમ પણ થઇ ગયો છે મેં આજે કેરી અને ગુંદાનું અથાણું કર્યું છે અને મસાલો પણ ઘરે જ તૈયાર કર્યો છે. Chandni Kevin Bhavsar -
-
ગોળ કેરીનું ખારેક ગુંદા નું અથાણું (Gol Keri Kharek Gunda Athanu Recipe In Gujarati)
મારી મમ્મી પાસેથી પ્રેરણા મળી છે.મારા દીકરા વહુ,માટે તેમજ મિત્રો માટે યાદગીરી રૂપે બનાવું છું.ગોળ,કેરીનું ગળ્યું ખારેક ગુંદા નું અથાણું Aruna Bhanusali -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12575381
ટિપ્પણીઓ