પાનીપૂરી (Panipuri Recipe in Gujarati)

Shah Prity Shah Prity
Shah Prity Shah Prity @prity72cook_20902006
Rajkot

પાનીપૂરી (Panipuri Recipe in Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 ગ્રામબટાકા
  2. 150 ગ્રામચણા
  3. જરૂર મુજબ મીઠું
  4. 2 ચમચીલાલ મરચું
  5. 1 ચમચીધાણાજીરું
  6. 1 ચમચીગરમ મસાલો
  7. 1/2 ચમચીસંચળ
  8. 1 વાટકીફૂદીનો,કોથમીર સમારેલા
  9. 1 ચમચીલસણ ની પેસ્ટ
  10. 1લીંબુનો રસ
  11. ફૂદીના નુ પાણી બનાવવા માટે
  12. 1ફૂદીનો
  13. 1/2 ચમચીસંચળ
  14. 1/4મરી પાઉડર
  15. 1 નંગલીલુ મરચું
  16. 1લીંબુનો રસ
  17. મીઠું પાણી બનાવવા માટે
  18. 1/2 વાટકીઆબલી
  19. 2 વાટકીખજૂર
  20. જરૂર મુજબ મીઠું
  21. 1/2સંચળ
  22. 1 ચમચીધાણાજીરું
  23. 1 ચમચીમરચું
  24. તીખું,મીઠું મિક્સ માટે
  25. 1ચમચીલસણ ની પેસ્ટ
  26. 1 ચમચીલાલ મરચું
  27. 1 કપમીઠું પાણી
  28. 1 કપફૂદીના નુ પાણી
  29. 1/4સંચળ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ચણા,બટાકા અલગ બાફી લો.

  2. 2

    ખજૂર,આબલી બાફી ક્રશ કરીગાળી લો.હવે બધા મસાલા ઉમેરો.મીઠું પાણી તૈયાર છે.ફૂદીનો,મરચું,બધા મસાલા ઉમેરીને મિક્સી માં ગ્રાઈન્ડ કરી લો.હવે પાણી ને ફ્રીજ મા મૂકી દો.ફૂદીના નુ પણ તૈયાર છે.

  3. 3

    હવે બાફેલા બટાકા મા મસાલા ઉમેરો.ચણા ઉમેરી મિક્સ કરો.લીંબુનો રસ ઉમેરો.ઉપર થી ફૂદીનો,કોથમીર છાટો.

  4. 4

    હવે થોડું મીઠું પાણી અને ફૂદીના નુ પાણી મિક્સ કરી તેમાં 1ચમચી લાલ મરચું,સંચળ,લસણ ની પેસ્ટ ઉમેરો. આ ઓપ્શનલ છે.એકદમ તીખું,મીઠું,ખાટુ પાણી બનશે.હવે બધા પાણી સાથે પાણીપૂરી સર્વ કરો.તૈયાર છે...😘

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shah Prity Shah Prity
Shah Prity Shah Prity @prity72cook_20902006
પર
Rajkot
❤️❤️❤️I love cookinggggg❤️❤️❤️
વધુ વાંચો

Similar Recipes