મન્ચુરિયન રાઈસ (Manchurian rice recipe in Gujarati)

મન્ચુરિયન રાઈસ (Manchurian rice recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બાસમતી ચોખાને ધોઈને ઉકળતા પાણીમાં મીઠુ અને લીંબુના રસના બે ટીપાં નાખી બાફી લો. ભાત બફાઈ જાય એટલે ચારણીમાં કાઢી લો.
- 2
એક બાઉલમાં છીણેલું ગાજર, કેપ્સીકમ અને કોબીજ લો. તેમાં મરી પાવડર સ્વાદ અનુસાર મીઠું આદું-મરચાં લસણ ની પેસ્ટ મેંદો અને કોર્નફ્લોર ઉમેરો. પાણી ઉમેરવાની જરૂર નથી. જરૂર પડે મહેન્દ્ર તથા cornflour છો વધારે કરી શકોજરૂર પડે મેંદો તથા cornflour ઓછો વધારે કરી શકો. બધું મિક્સ કરીને નાના બોલ પાડીબધું મિક્સ કરીને નાના બોલ વાળી ને ગરમ તેલમાં ગરમ તેલમાં ધીમા તાપે તળી લો.
- 3
એક પેનમાં તેલ ગરમ કરી તેમાં આદુ લસણની પેસ્ટ અને સમારેલા શાકભાજી સાંભળો. શાકભાજી સંતળાઈ જાય પછી તેમાં ચીલી સોસ સોયા સોસ ટોમેટો કેચઅપ અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરો. બધું મિક્સ થાય પછી તેમાં રાંધેલા ભાત અને મનચુરીયન ઉમેરો. લીંબુનો રસ ઉમેરી મિક્સ કરો.5 મિનીટ ધીમા ગેસ પર સાતડો.ગરમાગરમ સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes






ટિપ્પણીઓ