રાંધવાની સૂચનાઓ
- 1
લોટ બેકિંગ પાવડર, તથા મીઠું ભેગા કરી ચાળી લેવા. દૂધને ગરમ કરી તેમાં ખાંડ ઓગાળી લોટમાં મેળવવું પાણીથી નરમ કણક બાંધવી
- 2
કણક ઉપર ભીનો નેપકીન ઠાકવો. તેને ચારથી પાંચ કલાક રાખવો. આ કણકમાંથી મોટા લૂઆ કરી વેલણ પર ઘી લગાડી લંબગોળ આકારની નાન વણવી. નાની એક બાજુએ પાણી લગાડી લોઢી ઉપર મૂકવું અને લોઢી ગેસ પર ઉંધી મૂકવી. નાં ફૂલ સે એટલે લોઢી ઉખડી જશે. બીજી બાજુ શેકવી અને પછી માખણ લગાવવું. ગરમ નાં સર્વ કરવી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
નાન
#ઇબુક-૨૧પંજાબી સબ્જી સાથે નાન એ બેસ્ટ ઓપ્શન છે. નાન માં પણ ઘણા બધા વેરિએશન આવે છે.હું અહીં આપને રેગ્યુલર નાન શીખવીશ. આ નાન બહુ જ સોફ્ટ બને છે. આ લોટમાંથી બટર રોટી અને કૂલચા પણ બનાવી શકાય છે. Sonal Karia -
-
-
બટર ગાર્લિક નાન (Butter Garlic Nan Recipe In Gujarati)
#cookpadgujaratiસામાન્ય રીતે મેદાની રેસીપીમાં યીસ્ટ નો ઉપયોગ થતો હોય છે. પરંતુ ક્યારેક કોઈ પાસે યીસ્ટ હોતું નથી અથવા તો કોઈ યીસ્ટ નો ઉપયોગ કરતું નથી.તો ત્યારે શું કરવું ? હું યીસ્ટ નો ઉપયોગ કરતી નથી તેથી મેં આજે યીસ્ટના ઉપયોગ વગર જ નાન બનાવી છે. જે રેસ્ટોરન્ટની નાન ને પણ ભૂલી જાવ એવી સોફ્ટ અને સ્વાદિષ્ટ બની છે. પસંદ આવે તો તમે પણ ચોકકસ ટ્રાય કરજો. Ankita Tank Parmar -
-
-
-
નાન (Naan Recipe in Gujarati)
આપણે થોડા થોડા દિવસે તો પંજાબી સબ્જી બનાવી જ લેતા હોઈએ છીએ તો આ સાથે તમે અહીં બતાવેલા નાન બનાવશો તો વધારે સ્વાદીષ્ટ લાગશે Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕 -
-
બટર નાન (Butter Nan Recipe In Gujarati)
બટર નાન ખાવા ની મજા આવે .પંજાબી શાક આજ બનાવીયુ ને સાથે નાન બનાવી. Harsha Gohil -
-
બટર નાન (Butter Nan Recipe in Gujarati)
ભારતીય વાનગીઓમાં નાન ખૂબ જ પ્રખ્યાત છે અને દિવસે દિવસે દુનીયામાં તેની લોકપ્રિયતા પણ વધતી જાય છે. પાંરપારીક રીતે નાન તંદૂરમાં બનાવવામાં આવે છે પણ જેના રસોડામાં તંદૂર ન હોય તેમના માટે અહીં દર્શાવ્યા મુજબ નૉન-સ્ટીક તવા પર બનતા નાન ખૂબ જ મજેદાર વાનગી સાબીત થશે. આ નાનને તમારી મનપસંદ ભાજી અથવા દાળ સાથે પીરસો. Nidhi Jay Vinda -
-
-
ચીઝ નાન (Cheese Nan Recipe In Gujarati)
આનો એક બાઇટ ખાઇયે, પછી ખાતા જ જઇયે , ખાતા જ જઇયે.પેટ ભરાય પણ મન ના ભરાય. Tejal Vaidya -
-
નાન (Nan Recipe In Gujarati)
વડીલો ને પણ ભાવે એવી સોફ્ટ નાન.કલોનજી,મેથી નાન અને ગાર્લીક નાન લિજ્જતદાર સોફ્ટ નાન Sushma vyas -
-
તવા બટર નાન (Tawa Butter Naan Recipe In Gujarati)
#NRC #નાન_રોટી_રેસીપી#તવા_બટર_નાન#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge#Manisha_PUREVEG_Treasure#LoveToCook_ServeWithLove Manisha Sampat -
-
-
નાન(ઈસ્ટ વગર) (Naan Recipe In Gujarati)
#GA4#week2#Fenugreekખાવામાં બ્રેડ જેવો લાગે તેવા મેં નાન બનાવ્યા છે જ્યારે તમે તેને શેકો ત્યારે ધ્યાન રાખો કે દબાવાનું નહીં અને ફક્ત ઉંધા સીધા કરીને જ શેકવા . Pinky Jain -
બટર નાન(butter naan recipe in gujarati)
#નોર્થપંજાબી ડિશ નું નામ પડે અને નાન યાદ ના આવે તેવું બની શકે નહિ.પંજાબી ડિશ ને પૂર્ણ કરતી બટર નાન આજે આપણે બનાવીશું જે નાના મોટા સૌને ખૂબ પસંદ હોય છે. Kiran Jataniya -
પાનીની નાન સેન્ડવીચ બ્રેડ (Panini Nan Sandwich Bread Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiપાનીની નાન સેન્ડવીચ બ્રેડ Ketki Dave -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12596782
ટિપ્પણીઓ