માવા બદામ કુલ્ફી (Mawa Badam kulfi recipe in gujarati)

Rajni Sanghavi
Rajni Sanghavi @cook_15778589

માવા બદામ કુલ્ફી (Mawa Badam kulfi recipe in gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 500મિ.લિ દૂધ
  2. 100 ગ્રામમાવો
  3. 10દાણા બદામ
  4. 4 ચમચીસુગર
  5. 1 ચમચીઇલાયચી પાવડર
  6. 3 ચમચીપિસ્તા,બદામ કતરણ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    અમુલ ગોલ્ડ દૂધ લઈ ઉકાળો,ઉભરો આવે પછી ખાંડ ઉમેેરો.માવાને છીણી લો.દૂધમાં ઉમેરી દૂધને ઘટ્ટ થાય ત્યાં સુધી હલાવવું.

  2. 2

    ઘટ્ટ થાય પછી એમાં ઇલાયચી પાવડર બદામના છિલકા ઉતારી મિકસરમાં પીસી તેમાં મિકસ કરી હલાવવું છેલ્લે તેમાં બદામની કતરણ ઉમેરી ઠંડુ થવા દેવું.તેને ઠંડુ થયા પછી કુલ્ફી મોલ્ડમાં ભરવું

  3. 3

    મોલ્ડમાં ભરી તેના પર એલ્યુમિનિયમ ફોઇલ વીંટી વચ્ચે સ્ટીક ભરાવી ઓવરનાઇટ ડીપ ફ્રીજમાં સેટ થવાદેવું કુલ્ફી રેડી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rajni Sanghavi
Rajni Sanghavi @cook_15778589
પર

Similar Recipes