દેશી કેરી ના ગોટલા નું શાક
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ 3 દેશી કેરી લો. એને બરાબર પાણી થી ધોઈ લો. એને ગોરી લો.
- 2
હવે કડાઈ માં રસ અને ગોટલા કાડી લો. એમાં મરચું, હળદર, ધાણાજીરું, મીઠું, ગોળ નાખો.
- 3
હવે એક વાઘરીયા માં તેલ લો. એમાં રાઈ નાખો. રાઈ તતડે પછી હિંગ નાખી વઘાર કડાઈ માં નાખી દો.
- 4
હવે જરૂર મુજબ પાણી ઉમેરી 5 મિનિટ ઉકળવા દો.
- 5
ગરમ ગરમ સર્વ કરો. ખીચડી, પુરી કે ભાખરી સાથે સર્વ કરી શકાય
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12731963
















ટિપ્પણીઓ