રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં બટેટા ની છાલ કાઢી તેને એકદમ પાતળા રાઉન્ડ શેપ માં કાપી તેને મીઠા ના પાણી માં પલાળી રાખો. પછી એક વાસણમાં કોર્ન ફ્લોર, મેંદો, લઇ તેમાં મીઠું, મરચું, આદુ લસણ ની પેસ્ટ, પેરી પેરી પાઉડર નાખી તેની થોડી પાતળી સ્લરી બનાવી લો. પછી એક સ્વિયેર લઇ તેમાં બટેટા ની સ્લાઈસ ભરાવી તેમાં સ્લારી રેડી તેને ગરમ તેલ માં તળી લો. પછી તેની ઉપર ચાટ મસાલા અને પેરી પેરી પાઉડર અને ચીઝ નાખી સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12733271




ટિપ્પણીઓ (3)