રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં બટેટા ની છાલ કાઢી તેને એકદમ પાતળા રાઉન્ડ શેપ માં કાપી તેને મીઠા ના પાણી માં પલાળી રાખો. પછી એક વાસણમાં કોર્ન ફ્લોર, મેંદો, લઇ તેમાં મીઠું, મરચું, આદુ લસણ ની પેસ્ટ, પેરી પેરી પાઉડર નાખી તેની થોડી પાતળી સ્લરી બનાવી લો. પછી એક સ્વિયેર લઇ તેમાં બટેટા ની સ્લાઈસ ભરાવી તેમાં સ્લારી રેડી તેને ગરમ તેલ માં તળી લો. પછી તેની ઉપર ચાટ મસાલા અને પેરી પેરી પાઉડર અને ચીઝ નાખી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
ચિપોટલે પોટેટો ટોર્નાડો )(potato tornado recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ_૧૬આ વાનગી નાસ્તાના સમયે બનાવી શકાય. બાળકોને તો આ બહુ જ ભાવશે. મારી દીકરી ની તો આ ફેવરિટ છે. અને અત્યારે ચોમાસાની ઋતુમાં તો મજા પડી જશે. સ્પાઈરલ્સ તમે મશીન વગર ઘરે પણ બનાવી શકો. Khyati's Kitchen -
-
-
-
ક્રિસ્પી ચીઝી પોટેટો રોલ
#એનિવર્સરી# સ્ટાર્ટર સ્ટાર્ટર માં મેં બાળકો ના ફેવરેટ ,ટીનેજર્સ ,ના પણ ફેવરેટ એવા ચીઝી ક્રિસ્પી પોટેટો રોલબનાવ્યાં છે. Krishna Kholiya -
-
પેરી પેરી ફ્રેન્ચ ફ્રાય(Peri Peri French Fries Recipe in Gujarati)
#GA4#week16 Zarna Patel Khirsaria -
-
-
-
પેરી પેરી પોટેટો ફ્રાયીસ (Peri Peri Potato Fries Recipe In Gujarati)
#GA4#week16#FoodPuzzleWord_Periperi પેરી પેરી મસાલો ઘરે બનાવી પોટેટો ફ્રાયિસ ઉપર સ્પ્રિંકલ કરી ને આ રેસિપી બનાવી છે.બધાને ખૂબ જ ભાવશે. Jagruti Jhobalia -
-
-
-
પેરી પેરી ફ્રેન્ચ ફ્રાઈસ(Peri peri French Fries Recipe in Gujarati)
#GA4#week16#periperi#cookpadindiaઆજે આપડે બહાર ની ફ્રેન્ચ ફ્રાયસ ભુલાવી દે તેવી ક્રિસ્પી અને ચટપટી તે પણ હોમ મેડ પેરી પેરી મસાલા સાથે.તો ચાલો.... Hema Kamdar -
-
-
-
પોટેટો સિગાર (potato cigar recipe in Gujarati)
#આલુ કોકટેલ પાર્ટી હોય કે મોક્કટેલ પાર્ટી કે પછી ઇવેનિંગ સ્નેક ટાઈમ, આ સ્ટાર્ટર જરૂર હિટ જશે કારણ કે એનો સ્વાદ જ એવો છે કે નાના મોટા સૌ ને પસંદ આવશે. Bijal Thaker -
-
કેજન પોટેટો (Cajuns Potato Recipe In Gujarati)
#Viraj#cookpadgujaratiકાજૂન (કેજન) પોટેટોઆ રેસિપિ મારી અને મારી દીકરીની favorite થઈ ગઈ છે... હજી વરસાદ માં આવશે ત્યારે તો બહુ જ મજા આવશે આ વાનગીને ખાવાની...ચીલી ફ્લેક્સ,પેરી પેરી, મિક્સ હર્બ,મેયોનિઝ ને મિક્સ કરી જે સોસ બને એને કેજન સોસ કહેવાય છે અને તમે આમાં પણ થોડા ટ્વિસ્ટ સાથે બનાવી શકો છો.નોંધ: આ વાનગી બટાકાની છાલ સાથે બને છે એટલે બટાકાને બરાબર ધોઈને સાફ કરી લેવા. Khyati's Kitchen
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12733271
ટિપ્પણીઓ (3)